ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 3, 2024 9:45 એ એમ (AM)

રાજ્યનાં કર વિભાગને નવેમ્બર મહિનામાં 6 હજાર 657 કરોડ રૂપિયાની આવક થઈ

રાજ્યનાં કર વિભાગને નવેમ્બર મહિનામાં 6 હજાર 657 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે નવેમ્બર 2023ની સરખામણીમાં 27 ટકા વધુ છે. જીએસટ...

ડિસેમ્બર 2, 2024 7:24 પી એમ(PM)

રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહનભોજન ઉપરાંત કેલરી અને પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે

રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિકઅલ્પાહાર આપવામાં આવશે. રાજ્યની સરકારી અને અન...

ડિસેમ્બર 2, 2024 7:23 પી એમ(PM)

રા​જ્યમાં કુલ 2 કરોડ 75 લાખથી વધુ નાગરિકોનું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ

e-KYC  ઝુંબેશ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોણા ત્રણ કરોડથી વધુ નાગરિકોનુંe-KYC  પૂર્ણ કરવામાંઆવ્યું છે. અન્ન-ન...

ડિસેમ્બર 2, 2024 7:21 પી એમ(PM)

આદિજાતી વિકાસ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪ પ્રારંભ કરવામાં આવ્યો

આદિજાતી વિકાસ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪ પ્રારં...

ડિસેમ્બર 2, 2024 7:20 પી એમ(PM)

વ્યાજખોરો સામે ફરિયાદો થતાં મોરબી પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું

મોરબી શહેર અને જિલ્લામાં વ્યાજખોરો સામે ફરિયાદો થતાં મોરબી પોલીસદ્વારા નાથવા એસપી કચેરી ખાતે લોક દરબારનું આયોજ...

ડિસેમ્બર 2, 2024 7:19 પી એમ(PM)

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના કતારગામ ખાતે મહિલા પોલીસ સ્ટેશન (સેકટર-૧) નું લોકાર્પણ કર્યું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના કતારગામ ખાતે મહિલા પોલીસ સ્ટેશન(સેકટર-૧)નું લોકાર્પણ કર્યું હતું. કતારગામમાં...

ડિસેમ્બર 2, 2024 7:18 પી એમ(PM)

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આરોપી ચિરાગ રાજપુતનાંબે દિવસનાં રિમાન્ડ મંજૂર

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કથિત બેદરકારીથી બે દર્દીનાં મૃત્યુનેપગલે ધરપકડ કરાયેલા આરોપી ચિરાગ રાજપૂતને બે દ...

ડિસેમ્બર 2, 2024 7:17 પી એમ(PM)

આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થતા ઠંડીનું પ્રમાણ ઘ...

ડિસેમ્બર 2, 2024 7:16 પી એમ(PM)

ડાંગના આહવા તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતોમાં ૧૭ ઈ- રીક્ષાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું

ડાંગના આહવા તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતોમાં ૧૭ ઈ- રીક્ષાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજે ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ...

ડિસેમ્બર 2, 2024 7:15 પી એમ(PM)

સિધ્ધપુર તાલુકાનાં લોકો સોમનાથ દર્શનાર્થે જઇ શકે તે માટે રાજ્યમાર્ગ પરિવહન વિભાગ દ્વારા નવી બસ શરૂ કરવામાં આવી છે

સિધ્ધપુર તાલુકાનાં લોકો સોમનાથ દર્શનાર્થે જઇ શકે તે માટે રાજ્યમાર્ગ પરિવહન વિભાગ દ્વારા નવી બસ શરૂ કરવામાં આવી ...

1 368 369 370 371 372 598

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.