પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 20, 2025 7:32 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:32 પી એમ(PM)

views 10

મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર રવિન્દ્ર ખટાલેએ મહાનગરપાલિકાની સમિતિમાં વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું

મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર રવિન્દ્ર ખટાલેએ મહાનગરપાલિકાની સમિતિમાં વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. મહાનગરપાલિકા બન્યા બાદનું આ પ્રથમ બજેટ ગત બજેટ કરતાં 385 ટકા વધુનું છે. આ બજેટમાં આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર, વરસાદી પાણીના નિકાલ સહિતની યોજનાઓનો ઉલ્લેખ કરાયો છે.

ફેબ્રુવારી 20, 2025 7:30 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:30 પી એમ(PM)

views 10

આ અંદાજપત્રમાં નવી જાહેરાત પણ કરવામાં આવી છે.

આ અંદાજપત્રમાં નવી જાહેરાત પણ કરવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 21 ટકાનો વધારો કરાયો. ઉપરાંત આદિજાતિ સમુદાય માટે ન્યૂ ગુજરાત પૅટર્ન યોજના માટે 37 ટકાનો વધારો કરી એક હજાર 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. દિવ્યાંગ સંત સૂરદાસ યોજના હેઠળ 80 ટકાની જગ્યાએ 60 ટકાથી વધુ દિ...

ફેબ્રુવારી 20, 2025 7:26 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:26 પી એમ(PM)

views 3

ડાંગમાં જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી.

ડાંગમાં જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અને ડાંગના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક કાર્યકર્તાએ ગ્રામજનોને માહિતી આપી. ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં વસતા દરેક નાગરિકને સમાન ન્યાય મળે તે ...

ફેબ્રુવારી 20, 2025 7:23 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:23 પી એમ(PM)

views 6

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળના દ્વારા અગામી ૨૩ તારીખ ને રવિવારે સર્વ રોગ નિદાન કેમ્પ, રકત દાન શિબિર, વિના મુલ્યે ચશ્માનું વિતરણ, આયુષ્યમાન કાર્ડ આપવા માટેની કાર્યવહી તેમજ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાશે.

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળના દ્વારા અગામી ૨૩ તારીખ ને રવિવારે સર્વ રોગ નિદાન કેમ્પ, રકત દાન શિબિર, વિના મુલ્યે ચશ્માનું વિતરણ, આયુષ્યમાન કાર્ડ આપવા માટેની કાર્યવહી તેમજ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાશે. વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ મંડળના પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યુ છે ક...

ફેબ્રુવારી 20, 2025 7:20 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:20 પી એમ(PM)

views 3

નાણાંમંત્રી કનુ દેસાઈએ આજે વિધાનસભામાં રજૂ કરેલા અંદાજપત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યુ હતું

નાણાંમંત્રી કનુ દેસાઈએ આજે વિધાનસભામાં રજૂ કરેલા અંદાજપત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યુ હતું. તેમણે શિક્ષણ, કૃષિ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ માટેની આર્થિક જોગવાઇઓને આવકારીને આ અંદાજપત્રને જનકલ્યાણકારી ગણાવ્યું હતું. અંદાજપત્ર અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ બજેટમાં કંઇ ...

ફેબ્રુવારી 20, 2025 7:18 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:18 પી એમ(PM)

views 6

ગીર સોમનાથ જિલ્લાની સૂત્રાપાડા નગરપાલિકાના સફાઈકર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાઈ ગયો

ગીર સોમનાથ જિલ્લાની સૂત્રાપાડા નગરપાલિકાના સફાઈકર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાઈ ગયો. જેમાં નગરપાલિકા દ્વારા વન વે કમ્યુનિકેશન પ્રસારણનું આયોજન કરી સ્વચ્છતા અંગે માર્ગદર્શન અપાયું હતું. સાથે જ સફાઈ કામદારો તેની આરોગ્ય માટે સૂત્રાપાડા તાલુકા આરોગ્ય કચેરીના સહયોગથી આરોગ્ય કેમ્પના માધ્યમથી વિવિધ આરોગ્ય...

ફેબ્રુવારી 20, 2025 7:17 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:17 પી એમ(PM)

views 3

વિકસિત ગુજરાત ૨૦૪૭ની નેમસાથે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ વિધાનસભામાં આજે ત્રણ લાખ 72 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ હતું

વિકસિત ગુજરાત ૨૦૪૭ની નેમસાથે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ વિધાનસભામાં આજે ત્રણ લાખ 72 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ હતું. બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે નમોશક્તિ એક્સપ્રેસ-વે તથા સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવાની પણ જાહેરાત કરાઇ છે. પાછલા વર્ષની સરખામણીમાં 37 હ...

ફેબ્રુવારી 20, 2025 7:15 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:15 પી એમ(PM)

views 2

નર્મદા જિલ્લામાં આવતીકાલે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાશે

નર્મદા જિલ્લામાં આવતીકાલે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાશે. ગાંધીનગર ગુજરાત સાહિત્ય અકાદમી, રાજપીપળા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમ યોજાશે. દરમિયાન વિદ્યાર્થીઓ, સાહિત્યરસીકો માતૃભાષા પ્રત્યે સજાગ બને, માતૃભાષાનું મહત્વ સમજે એ માટે મુખ્યમંત્રી અને અકાદમી અધ્યક્ષ...

ફેબ્રુવારી 20, 2025 7:13 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:13 પી એમ(PM)

views 6

રાજ્યનું પ્રાચીન શહેર પાટણ આજે એક હજાર 280મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે

રાજ્યનું પ્રાચીન શહેર પાટણ આજે એક હજાર 280મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. પાટણ નગરપાલિકા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને શહેરની અનેક સંસ્થાઓ, વેપારી મહામંડળ અને નગરજનોના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સાંભળીએ એક અહેવાલ... (વૉઈસકાસ્ટઃ રમેશ સોલંકી) (ઉલ્લેખનીય છે કે, વિક્રમ સંવત...

ફેબ્રુવારી 20, 2025 7:10 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:10 પી એમ(PM)

views 3

રાજ્યની સરહદોના 79 પ્રવેશ અને નિર્ગમન સ્થળ પર 411 સીસીટીવી કૅમેરા લગાવાશે

રાજ્યની સરહદોના 79 પ્રવેશ અને નિર્ગમન સ્થળ પર 411 સીસીટીવી કૅમેરા લગાવાશે. વિશ્વાસ પ્રૉજેક્ટ અંગે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી. તેમણે કહ્યું, “વિશ્વાસ પ્રૉજેક્ટના બીજા તબક્કા હેઠળ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દમણ-દીવ, દાદરા અને નગરહવેલી સ...