ડિસેમ્બર 9, 2024 2:16 પી એમ(PM)
9
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજસ્થાનના પશ્ચિમી વિસ્તારમાં શીત લહેર વધવાની શક્યતા વ્યક્ત કરી છે
ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજસ્થાનના પશ્ચિમી વિસ્તારમાં શીત લહેર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, બિહાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કીમ, આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝૉરમ અને ત્રિપુરામાં આજે રાત્રે અને સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ ર...