રાષ્ટ્રીય

નવેમ્બર 28, 2024 7:49 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:49 પી એમ(PM)

views 2

દેશમાં 25 લાખથી વધુ કલાકસબીઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ આવરી લેવાયા છે

દેશમાં 25 લાખથી વધુ કલાકસબીઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ આવરી લેવાયા છે. કેન્દ્રિય સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગરાજય મંત્રી શોભા કરંદલંજે એ આજે લોકસભામાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સપ્ટેમ્બર 2023થી ઓકટોબર 2024 સુધીમાં 2 હજાર 122 કરોડ રૂપિયા લાભાર...

નવેમ્બર 28, 2024 7:45 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:45 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું છે કે, બધા જ વિભાગોમાં મહિલા સૈનિકોની હાજરી ધરાવતા ભારતીય સેનાની ક્ષમતાએ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું છે કે, બધા જ વિભાગોમાં મહિલા સૈનિકોની હાજરી ધરાવતા ભારતીય સેનાની ક્ષમતાએ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આજે ઉટીમાં સંરક્ષક સેવા તાલીમ કોલેજમાં મુખ્ય સંબોધન કરતાં તેમણે વધુમાં કહ્યું કે, કામગીરી મુશ્કેલ હોય તેવી પરિસ્થિતમાં પણ મહિલા સૈનિકો કાર્યરત છે. આત્મ...

નવેમ્બર 28, 2024 7:46 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:46 પી એમ(PM)

views 8

કર્મચારી રાજ્ય વીમા નિગમ – ESIC, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના AB-PMJAYની સુવિધાઓનો સમાવેશ કરી કર્મચારીઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ આપવા કામ કરી રહ્યું છે

કર્મચારી રાજ્ય વીમા નિગમ - ESIC, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના AB-PMJAYની સુવિધાઓનો સમાવેશ કરી કર્મચારીઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ આપવા કામ કરી રહ્યું છે. શ્રમ અને રોજગાર મંત્રાલયની આજે બહાર પડાયેલી એક યાદીમાં જણાવ્યું છે કે, આ નિર્ણયથી અંદાજે 14 કરોડથી વધુ કર્મચારીઓ અને તેમના પરિવારોને ગ...

નવેમ્બર 28, 2024 7:42 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:42 પી એમ(PM)

views 9

પાકિસ્તાને ગત જુલાઇ મહિનામાં આપેલી યાદી મુજબ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના આશરે 139 સહિત કુલ 211 ભારતીય માછીમારો છે

પાકિસ્તાને ગત જુલાઇ મહિનામાં આપેલી યાદી મુજબ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના આશરે 139 સહિત કુલ 211 ભારતીય માછીમારો છે. વિદેશરાજયમંત્રી કિર્તીવર્ધનસિંહે આજે રાજયસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ભારતીય તટરક્ષકદળના જહાજ અને વિમાનો આંતરરાષ્ટ્રીય જળસરહદ નજીકના જળ...

નવેમ્બર 28, 2024 7:06 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:06 પી એમ(PM)

views 4

ફિજીના નાયબ પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાતથી ભારત-ગુજરાત ફિજી વચ્ચે અસરકારક અને પરિણામદાયી સહભાગીતાનો સુદ્રઢ સંબંધ પ્રસ્થાપિત થશે

ફિજીના નાયબ પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાતથી ભારત-ગુજરાત ફિજી વચ્ચે અસરકારક અને પરિણામદાયી સહભાગીતાનો સુદ્રઢ સંબંધ પ્રસ્થાપિત થશે, તેવી આશા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી. ફિજીના નાયબ પ્રધાનમંત્રી મનોઆ કામિકામિકાએ ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલ...

નવેમ્બર 28, 2024 2:47 પી એમ(PM) નવેમ્બર 28, 2024 2:47 પી એમ(PM)

views 9

દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા ભારે દબાણના કારણે શ્રીલંકાના કેટલાક ભાગો પ્રતિકૂળ હવામાનની અસર હેઠળ છે

દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા ભારે દબાણના કારણે શ્રીલંકાના કેટલાક ભાગો પ્રતિકૂળ હવામાનની અસર હેઠળ છે. શ્રીલંકાના હવામાન વિભાગના જણાવ્યા મુજબ ડીપ ડિપ્રેશન સવારે ત્રિંકોમાલીથી 100 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં સ્થિત હતું. જાહેર કરાયેલી ચેતવણીમાં જણાવાયું છે કે વાવાઝોડું ધીમે ધીમે, ઉત્તર-ઉત્તર પશ્ચ...

નવેમ્બર 28, 2024 2:44 પી એમ(PM) નવેમ્બર 28, 2024 2:44 પી એમ(PM)

views 4

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી પુરુષોની જૂનિયર એશિયા હોકી કપ 2024 સ્પર્ધામાં ભારત તેની બીજી મેચમાં આજે જાપાન સામે ટકરાશે.

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી પુરુષોની જૂનિયર એશિયા હોકી કપ 2024 સ્પર્ધામાં ભારત તેની બીજી મેચમાં આજે જાપાન સામે ટકરાશે. શનિવારે ભારત ચાઈનઝ તાઇપેઇ સામે તથા ગ્રુપ સ્ટેજની ફાઇનલમાં રવિવારે કોરિયા સામે રમશે. પુરુષ જૂનિયર એશિયા કપ હૉકીમાં ગઈકાલે ભારતીય જૂનિયર પુરુષ હૉકી ટીમે પોતાની પેહલી મેચમાં થાઈલેન્ડને ...

નવેમ્બર 28, 2024 2:43 પી એમ(PM) નવેમ્બર 28, 2024 2:43 પી એમ(PM)

views 2

ગોવામાં ચાલી રહેલા 55મા ભારતીય આંતર-રાષ્ટ્રીય ફિલ્મ સમારોહની આજે પૂર્ણાહૂતિ થશે

ગોવામાં ચાલી રહેલા 55મા ભારતીય આંતર-રાષ્ટ્રીય ફિલ્મ સમારોહની આજે પૂર્ણાહૂતિ થશે. આ સમારોહના અંતિમ દિવસે આજે ફિલ્મનિર્માતા રમેશ સિપ્પી “સિનેમામાં રચનાત્મક ભવિષ્ય માટે યુવાનોનં સશક્તિકરણ” વિષય અંગેના સત્રને સંબોધશે. ત્યારબાદ શ્રી સિપ્પી મોહિત સોની સાથે “ઉત્કૃષ્ટતા માટે જૂનુન” વિષય પર રમેશ સિપ્પી સાથે ...

નવેમ્બર 28, 2024 2:41 પી એમ(PM) નવેમ્બર 28, 2024 2:41 પી એમ(PM)

views 4

અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના જય ભટ્ટાચાર્યને અમેરિકાની મુખ્ય જાહેર આરોગ્ય સંસ્થાના આગામી નિદેશક તરીકે નિયુક્ત કર્યા છે

અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના જય ભટ્ટાચાર્યને અમેરિકાની મુખ્ય જાહેર આરોગ્ય સંસ્થાના આગામી નિદેશક તરીકે નિયુક્ત કર્યા છે. શ્રી ભટ્ટાચાર્ય સ્ટેનફર્ડના ચિકિત્સક અને જાણીતા અર્થશાસ્ત્રી છે. નિમણૂક બાદ તેઓ વિશ્વની સૌથી મોટી બાયો-મેડિકલ સંશોધન સંસ્થા રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાનું ...

નવેમ્બર 28, 2024 2:39 પી એમ(PM) નવેમ્બર 28, 2024 2:39 પી એમ(PM)

views 2

ઇઝરાયેલે પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગેલન્ટ વિરુદ્ધ ધરપકડ વોરંટને સ્થગિત કરવા આંતર-રાષ્ટ્રીય ફોજદારી અદાલત -ICCને અપીલ કરી

ઇઝરાયેલે પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગેલન્ટ વિરુદ્ધ ધરપકડ વોરંટને સ્થગિત કરવા આંતર-રાષ્ટ્રીય ફોજદારી અદાલત -ICCને અપીલ કરી છે. ઇઝરાયેલના બંને નેતાઓ વિરુદ્ધ વર્ષ 2023-24 ગાઝા યુદ્ધના અપરાધ મામલે આંતર-રાષ્ટ્રીય ગુના બાબતોની અદાલતે બંને વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્...