ડિસેમ્બર 2, 2024 2:41 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 2:41 પી એમ(PM)
2
પેલેસ્ટાઇનના શરણાર્થીઓ માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની બચાવ અને કાર્ય સંસ્થાએ ગાઝામાં તેની સહાય કામગીરી સ્થગિત કરી દીધી છે
પેલેસ્ટાઇનના શરણાર્થીઓ માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની બચાવ અને કાર્ય સંસ્થાએ ગાઝામાં તેની સહાય કામગીરી સ્થગિત કરી દીધી છે. આ પ્રદેશમાં માનવતાવાદી સહાયની સશસ્ત્ર લૂંટને પગલે આ સહાય બંધ કરવામાં આવી છે. ગત 16 નવેમ્બરે સશસ્ત્ર ટોળકીએ સહાય ટ્રકોના કાફલાને લૂંટી લીધા બાદ આ નિર્ણય લેવાયો છે. 29 નવેમ્બરે પ...