રાષ્ટ્રીય

ડિસેમ્બર 2, 2024 7:48 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 7:48 પી એમ(PM)

views 2

દેશમાં એક દાયકામાં મેડિકલ કોલેજની સંખ્યા બમણી થઈને 780 થઈ છે

દેશમાં એક દાયકામાં મેડિકલ કોલેજની સંખ્યા બમણી થઈને 780 થઈ  છે.કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં પત્રકારોને કહ્યું છે કેનરેન્દ્ર મોદી સરકાર આરોગ્ય ક્ષેત્રને સસ્તું અને સુલભ બનાવી રહી છે. વર્ષ 2014માંદેશમાં 387 મેડિકલ કોલેજ હતી, પરંતુ એક દાયકામાંતેમની સંખ્યા બમણી થઈને 780 થઈ ગઈ. તેમણે...

ડિસેમ્બર 2, 2024 7:47 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 7:47 પી એમ(PM)

views 4

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વૈશ્વિક ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂકતા સામૂહિક અભિગમની માંગ કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વૈશ્વિક ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂકતાસામૂહિક અભિગમની માંગ કરી છે વિશ્વ અનેક સ્તરે જટિલ પડકારોનો સામનો કરી રહ્યુંછે.ત્યારે  નવી દિલ્હીમાં CII ભાગીદારી પરિષદમાં સભાને સંબોધતા, વૈશ્વિકઅર્થતંત્રમાં ચાલી રહેલા પરિવર્તન તરફ ધ્યાન દોર્યું અને ભાર મૂક્યો કે આ પડકારોનોસામનો કર...

ડિસેમ્બર 2, 2024 7:47 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 7:47 પી એમ(PM)

views 6

લોકસભા અને રાજ્યસભા આજે દિવસભર માટે મોકૂફ રાખવામાં આવી હતી

લોકસભા અને રાજ્યસભા આજે દિવસભર માટે મોકૂફ રાખવામાં આવી હતી. એક વેપારી જૂથસામે કથિત લાંચના આક્ષેપો અને ઉત્તર પ્રદેશમાં સંભલ હિંસા સહિતના અનેક મુદ્દાઓ પરવિપક્ષના  હોબાળાને પગલે આજે સતત પાંચમા દિવસેબંને ગૃહોમાં કોઈ ચર્ચા થઈ શકી નથી.  બપોરે 12 વાગ્યે રાજ્યસભાની બેઠકશરૂ થયા બાદ વિપક્ષી સભ્યોએ પોતાનો વિરો...

ડિસેમ્બર 2, 2024 7:45 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 7:45 પી એમ(PM)

views 4

ચાલુ શિયાળુ સત્રમાં સંસદની કાર્યવાહી સુચારૂરૂપે ચાલે અને  ખોરવાય નહીં તે માટે સરકાર અને વિરોધ પક્ષો સહમત

ચાલુ શિયાળુ સત્રમાં સંસદની કાર્યવાહી સુચારૂરૂપે ચાલે અને  ખોરવાય નહીં તે માટે સરકાર અને વિરોધ પક્ષો સહમત થયા છે.લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે બપોરે સંસદ ભવનમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓસાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન શ્રી બિરલાએ તમામ સભ્યોને ગૃહની કાર્યવાહીઅવિરત રીતે ચાલવા દેવા વિનંતી કરી હતી. ...

ડિસેમ્બર 2, 2024 2:47 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 2:47 પી એમ(PM)

views 6

વિપક્ષના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી આવતીકાલ સવાર સુધી સ્થગિત

ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા, એક અગ્રણી વેપારી જૂથ સામે કથિત લાંચના આરોપો સહિતના વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના સતત હંગામાને પગલે સંસદના બંને ગૃહોમાં આજે કોઇ કામગીરી થઇ શકી ન હતી. શોરબકોર અને સૂત્રોચ્ચારના પગલે લોકસભા અને રાજ્યસભા દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી છે. લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસ, સમ...

ડિસેમ્બર 2, 2024 2:46 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 2:46 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર દેશના આરોગ્ય ક્ષેત્રને રાહતદરનું અને સુલભ બનાવી રહી છે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર દેશના આરોગ્ય ક્ષેત્રને રાહતદરનું અને સુલભ બનાવી રહી છે. નવી દિલ્હીમાં આજે સવારે માધ્યમોને સંબોધતાં ડૉ.માંડવિયાએ કહ્યું કે, વર્ષ 2014માં 387 આરોગ્ય મહા-વિદ્યાલય હતી. આજે એક દાયકા બાદ તેની સંખ્યા 780 થઈ છે. તેમણે ઉમેર્યું કે, આયુષ્માન...

ડિસેમ્બર 2, 2024 2:45 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 2:45 પી એમ(PM)

views 2

વિશ્વ હિંદુ પરિષદે બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત અત્યાચારના વિરોધમાં આજે દિલ્હીમાં જંતર-મંતર પર અને મુંબઈમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે

વિશ્વ હિંદુ પરિષદે બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત અત્યાચારના વિરોધમાં આજે દિલ્હીમાં જંતર-મંતર પર અને મુંબઈમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સંતો અને મહંતો તેમજ વીએચપીના નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન સ્થળે પહોંચી તેવી વીએચપી દ્વારા અપીલ કરવામાં આ...

ડિસેમ્બર 2, 2024 2:44 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 2:44 પી એમ(PM)

views 2

આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દર યાદવે રિયાધમાં ભારતીય દૂતાવાસમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત એક છોડ વાવ્યો

સાઉદી અરેબિયાના રિયાધમાં આજથી શરૂ થતી COP16 પરિષદપૂર્વે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દર યાદવે રિયાધમાં ભારતીય દૂતાવાસમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત એક છોડ વાવ્યો હતો. દૂતાવાસની તેમની મુલાકાત દરમિયાન શ્રી યાદવે ભારતીય વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી અને વૃક્ષારોપણ અભિ...

ડિસેમ્બર 2, 2024 2:43 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 2:43 પી એમ(PM)

views 3

નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ કહ્યું છે કે આગામી દસ વર્ષમાં 96 જહાજો અને સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે

નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ કહ્યું છે કે આગામી દસ વર્ષમાં 96 જહાજો અને સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, 62 જહાજો અને એક સબમરીન નિર્માણાધીન છે અને આવતા વર્ષ સુધી દર મહિને એક જહાજને તેમાં સામેલ કરવામાં આવશે. વાર્ષિક નેવી ડે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નવી દિલ્હીમાં પ...

ડિસેમ્બર 2, 2024 2:42 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 2:42 પી એમ(PM)

views 4

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડને પોતાના પુત્ર હન્ટર બાઈડેનને સત્તાવાર રીતે માફ કર્યા છે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડને પોતાના પુત્ર હન્ટર બાઈડેનને સત્તાવાર રીતે માફ કર્યા છે. હન્ટર બાઈડનને કરચોરી, ગેરકાયદે હથિયાર રાખવા અને બંદૂક સંબંધિત કેસમાં ખોટી રજૂઆતોના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડને એક સત્તાવાર નિવેદનમાં પોતાના નિર્ણયનો બચાવ કરતાં હન્ટર બાઈડન પર લગાવા...