રાષ્ટ્રીય

ડિસેમ્બર 3, 2024 9:38 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:38 એ એમ (AM)

views 2

દેશમાં સક્રિય સ્થાનિક એલપીજી ગ્રાહકોની સંખ્યા ગયા મહિને 32 કરોડ 83 લાખની થઈ

દેશમાં સક્રિય સ્થાનિક એલપીજી ગ્રાહકોની સંખ્યા ગયા મહિને 32 કરોડ 83 લાખની થઈ છે, જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના -- PMUYના 10 કરોડ 33 લાખ લાભાર્થીઓનો સમાવેશ થાય છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે, PMUY ના અમલીકરણથી દેશમાં LPG કવરેજ 2...

ડિસેમ્બર 3, 2024 9:35 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:35 એ એમ (AM)

views 3

એનસીસી કેડેટ્સને તેમની એકેડેમીમાં તાલીમ આપવા માટે લગભગ બે હજાર ભૂતપૂર્વ સૈનિકોને રાખવામાં આવશે.

એનસીસી કેડેટ્સને તેમની એકેડેમીમાં તાલીમ આપવા માટે લગભગ બે હજાર ભૂતપૂર્વ સૈનિકોને રાખવામાં આવશે. આકાશવાણી ન્યૂઝને આપેલી મુલાકાતમાં, નેશનલ કેડેટ કોર્પ્સના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલ સિંહે જણાવ્યું હતું કે NCC કેડેટ્સ ઉત્સાહપૂર્વક અગ્નિવીર યોજનામાં ભાગ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે એનસીસી સેના...

ડિસેમ્બર 3, 2024 9:33 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:33 એ એમ (AM)

views 9

વિદેશ મંત્રી એસ જયશંકરે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોકાણ સહિત આર્થિક નિર્ણયો લેવાની હિમાયત કરી

વિદેશ મંત્રી એસ જયશંકરે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોકાણ સહિત આર્થિક નિર્ણયો લેવાની હિમાયત કરી છે. નવી દિલ્હીમાં CII પાર્ટનરશિપ સમિટને સંબોધતા ડૉ. જયશંકરે કહ્યું હતું કે, સશસ્ત્રીકરણને બદલે આર્થિક ક્ષેત્રૈ વધુને વધુ લાભ મેળવવાનો આ સમય છે વિદેશ મંત્રીએ કહ્યું, સિમીત રૂઢિચુસ્ત સાવચેતીઓ વચ્ચે ...

ડિસેમ્બર 3, 2024 9:31 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:31 એ એમ (AM)

views 4

ઉપપ્રમુખ જગદીપ ધનખર આજે મુંબઈની એક દિવસીય મુલાકાતે

ઉપપ્રમુખ જગદીપ ધનખર આજે મુંબઈની એક દિવસીય મુલાકાતે છે. તેઓ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઓન કોટન ટેક્નોલોજીના શતાબ્દી સ્થાપના દિવસે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ પ્રસંગે શતાબ્દી સ્તંભનું ઉદ્ઘાટન પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કૃષિ અને ખેડૂત કલ્યાણ ર...

ડિસેમ્બર 3, 2024 9:30 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:30 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંદીગઢમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓનાં અમલીકરણની પ્રગતિથી રાષ્ટ્રને માહિતગાર કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંદીગઢમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ ત્રણ પરિવર્તનકારી નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કરશે. નવા ફોજદારી કાયદા, જે આ વર્ષે 1લી જુલાઈના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવ્યા હતા, તેનો હેતુ દેશની કાયદાની...

ડિસેમ્બર 3, 2024 9:29 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:29 એ એમ (AM)

views 5

વિપક્ષો સાથે સહમતી સધાતા આજથી સંસદના બંને ગૃહોની કાર્યવાહી સુચારૂ રૂપે ચાલે તેવી શક્યતા

ચાલુ શિયાળુ સત્રમાં સંસદની કાર્યવાહી આજે સુચારૂરૂપે ચાલે અને ખોરવાય નહીં તે માટે સરકાર અને વિરોધ પક્ષો સહમત થયા છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગઇકાલે સંસદ ભવનમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન શ્રી બિરલાએ તમામ સભ્યોને ગૃહની કાર્યવાહી ચાલવા દેવા વિનંતી કરી હતી. બેઠકમાં,...

ડિસેમ્બર 3, 2024 9:28 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:28 એ એમ (AM)

views 2

આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરશે.

આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં દિવ્યાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ નિમીત્તે 33 વિશેષ વ્યક્તિઓ અને સંસ્થાઓને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરશે. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. વિરેન્દ્ર કુમાર દિવ્યાંગ વ્યક્તિઓના જીવનને સ...

ડિસેમ્બર 2, 2024 7:54 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 7:54 પી એમ(PM)

views 5

આંતરરાષ્ટ્રી યદરિયાઈ સંમેલન ચાલુ વર્ષે 4 થી 6 ડિસેમ્બર દરમિયાન ચેન્નાઈમાં યોજાશે

આંતરરાષ્ટ્રી યદરિયાઈ સંમેલન ચાલુ વર્ષે  4 થી 6 ડિસેમ્બર દરમિયાન ચેન્નાઈમાં યોજાશે . આ સંમેલનમાં ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ શ્યામ જગન્નાથન મુખ્યઅતિથિ હશે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વક્તા અને પેનલિસ્ટ ભવિષ્યના દરિયાઈપ્રાકૃતિક દ્રશ્ય વિશે ચર્ચા કરશે. આ ચર્ચામાં અમેરિકા, બ્રિટન, જર્મની, સ્પેન અને એશિયાપ...

ડિસેમ્બર 2, 2024 7:52 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 7:52 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ, નાણાકીય વર્ષ 2019-20માં લગભગ 94 લાખ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ, નાણાકીયવર્ષ 2019-20માં લગભગ 94 લાખ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી જયંતચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ 15 લાખ ઉમેદવારોએ આ યોજનાનો લાભ લીધો છે.  અન્ય એક જવાબમાં, સરકારે માહિતીઆપી ...

ડિસેમ્બર 2, 2024 7:51 પી એમ(PM) ડિસેમ્બર 2, 2024 7:51 પી એમ(PM)

views 5

આયુષક્ષેત્રે છેલ્લા 10 વર્ષમાં વૃધ્ધિ નોંધાતા તેનું બજાર વર્ષ 2023 સુધીમાં 43 અબજ અમેરિકન ડોલરને પાર કરે તેવી ધારણા છે

આયુષક્ષેત્રે છેલ્લા 10 વર્ષમાં વૃધ્ધિ નોંધાતા તેનું બજાર વર્ષ 2023 સુધીમાં 43 અબજ અમેરિકન ડોલરને પાર કરે તેવી ધારણા છે. કેન્દ્રીય ઉર્જા  અનેનવીનીકરણીય ઉર્જા રાજ્ય મંત્રી શ્રીપદ નાઈકે કહ્યુંછે કે સરકાર આયુષ ક્ષેત્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. શ્રી નાઈકે કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે વિશ્વભરના મ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.