ડિસેમ્બર 17, 2024 7:27 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 7:27 પી એમ(PM)
3
આજે લોકસભામાં ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ અંગેનાં બે ખરડાઓ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા
આજે લોકસભામાં ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ અંગેનાં બે ખરડાઓ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે ગૃહમાં બંધારણીય સુધારા ખરડો, 2024અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા સુધારા ખરડો, 2024 રજૂ કરતાંની સાથે જ વિરોધ પક્ષોએ મત વિભાજનની માંગણી કરી હતી. 269 સભ્યોએ ખરડા રજૂ કરવાની તરફે...