ડિસેમ્બર 19, 2024 2:02 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 2:02 પી એમ(PM)
7
ભારતીય હવામાન વિભાગએ આગામી 5 થી 6 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મુખ્ય ભાગોમાં ઠંડીનું મોજુ ફરી વળવાની આગાહી કરી છે
ભારતીય હવામાન વિભાગએ આગામી 5 થી 6 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મુખ્ય ભાગોમાં ઠંડીનું મોજુ ફરી વળવાની આગાહી કરી છે. આગામી 2 થી 3 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને પંજાબમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળે તેવી શક્યતા વ્યક્તિ કરી છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હરિયાણા અને પશ્ચિમ રાજસ્થ...