રાષ્ટ્રીય

ડિસેમ્બર 31, 2024 7:46 પી એમ(PM) ડિસેમ્બર 31, 2024 7:46 પી એમ(PM)

views 5

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપ , કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાકયુધ્ધ જામ્યુ હોય તેમ લાગી રહ્યું છે

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપ , કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાકયુધ્ધ જામ્યુ હોય તેમ લાગી રહ્યું છે.ભાજપે દિલ્હી ભાજપ કાર્યાલયની બહાર લગાવેલા પોસ્ટરોમાં AAP પર શહેરમાં ભ્રષ્ટાચાર અને કુશાસનનો આરોલગાવવામાં આવ્યો હતો. ભાજપે વાયુ પ્રદૂષણ, કથિત નબળી આરોગ્યસુવિધાઓ, પાણીની સમસ્યા અને અન્ય મુદ...

ડિસેમ્બર 31, 2024 7:43 પી એમ(PM) ડિસેમ્બર 31, 2024 7:43 પી એમ(PM)

views 4

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે કહ્યું કે ઈન્ડો-પેસિફિકમાં સ્થિરતા, પ્રગતિઅને સમૃદ્ધિ માટે ક્વાડ મહત્વપૂર્ણ છે

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે કહ્યું કે ઈન્ડો-પેસિફિકમાં સ્થિરતા, પ્રગતિઅને સમૃદ્ધિ માટે ક્વાડ મહત્વપૂર્ણ છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે ઓસ્ટ્રેલિયાના વિદેશ બાબતોના મંત્રી પેની વોંગ, જાપાનના વિદેશમંત્રી તાકેશી ઇવાયા અને અમેરિકાના રાજ્ય સચિવ એન્ટોની બ્લિંકન સાથે મળીને પ્રદેશની જરૂરિયાતોને પૂર્ણ ...

ડિસેમ્બર 31, 2024 7:40 પી એમ(PM) ડિસેમ્બર 31, 2024 7:40 પી એમ(PM)

views 6

ભારત અને નેપાળની સંયુક્ત સૈન્ય કવાયત સૂર્ય કિરણનો આજથી આરંભ થયો છે

ભારત અને નેપાળની સંયુક્ત સૈન્ય કવાયત સૂર્ય કિરણનો આજથી આરંભ થયો છે.સુરક્ષા અને દ્વિપક્ષીય સંબંધોનો વિસ્તાર કરવાના  ઉદ્દેશ્ય સાથે સૈન્ય અભ્યાસની 18મી આવૃત્તિનો આજે લુમ્બિની પ્રાંતના રૂપાંદેહી ખાતેથી આરંભ થયો હતો. જંગલ યુદ્ધ, દુર્ગમ વિસ્તારમાં  આતંકવાદ વિરોધી અભિયાન,યુએનચાર્ટર મુજબ શાંતિ રક્ષા મિશનની ...

ડિસેમ્બર 31, 2024 2:18 પી એમ(PM) ડિસેમ્બર 31, 2024 2:18 પી એમ(PM)

views 2

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન,ISROએ ગઈકાલે રાત્રે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ સ્પાડેક્ષ મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન,ISROએ ગઈકાલે રાત્રે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ સ્પાડેક્ષ મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ઇસરોના PSLV-C60 રોકેટને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોંચ કરવામાં આવ્યું હતું. તેના લોન્ચિંગ પછી તરત જ તેણે બે ઉપગ્રહો SDX01 ,ધ ચેઝર) અને SDX02 - લક્ષ્યને નીચી પ...

ડિસેમ્બર 31, 2024 2:10 પી એમ(PM) ડિસેમ્બર 31, 2024 2:10 પી એમ(PM)

views 3

કેન્દ્ર સરકાર પહેલી જાન્યુઆરી, 2025થી વન નેશન વન સબસ્ક્રિપ્શન પહેલ શરૂ કરશે

કેન્દ્ર સરકાર પહેલી જાન્યુઆરી, 2025થી વન નેશન વન સબસ્ક્રિપ્શન પહેલ શરૂ કરશે. આ અંતર્ગત ભારતનાં એક કરોડ 80 લાખ વિદ્યાર્થીઓ અને શોધકર્તાઓને વિશ્વની ટોચની રિસર્ચ જર્નલ સરળતાથી નિઃશુલ્ક મળી શકશે. આ પહેલનો હેતુ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી શોધને વધુને વધુ વિદ્યાર્થીઓ અને શોધકર્તાઓ સુધી પહોંચાડવાનો છે.  આ પહેલ અં...

ડિસેમ્બર 30, 2024 7:59 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:59 પી એમ(PM)

views 6

દિલ્હીના વકફ બોર્ડના ઇમામોએ આજે પગાર આપવાની માંગણી સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું

દિલ્હીના વકફ બોર્ડના ઇમામોએ આજે પગાર આપવાની માંગણી સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિયેશનના અધ્યક્ષ મોહમ્મદ સાજિદ રશીદીએ કહ્યું કે છેલ્લા 17 મહિનાથી તેમને મહેનતાણુ મળ્યું નથી . તેમણે જણાવ્યું હતું કે તેમની વારંવારની રજ...

ડિસેમ્બર 30, 2024 7:59 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:59 પી એમ(PM)

views 4

ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આ વર્ષે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી

ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આ વર્ષે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જે વૈશ્વિક પાવરહાઉસમાં તેના પરિવર્તનને રેખાંકિત કરે છે. નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા દસ વર્ષમાં દૂરગામી આર્થિક, સામાજિક અને વિદેશ નીતિની પહેલો અમલમાં મૂકી છે. આ પહેલોએ વૈશ્વિક શક્તિ તરીકે ભારતના વિકાસમાં ફાળો આપ્યો છે. અમારા સંવાદ...

ડિસેમ્બર 30, 2024 7:57 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:57 પી એમ(PM)

views 6

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી કતારની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી કતારની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન તેઓ કતારના પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીને મળશે. એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સાંસ્...

ડિસેમ્બર 30, 2024 7:57 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:57 પી એમ(PM)

views 13

આમ આદમી પાર્ટી દિલ્હીમાં મતદાર યાદી સાથે છેડછાડ કરી રહી હોવાનો ભાજપનો આક્ષેપ

ભાજપે આજે દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં મતદાતાઓની યાદી સાથે છેડછાડ કરી રહી છે. બીજેપી નેતા પરવેશ સાહિબ સિંહ વર્માએ આરોપ લગાવ્યો કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મત વિસ્તારના મતદાર યાદીમાંથી 61 હજાર લોકોના નામ હટાવી દેવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, 2020માં એક લાખ 46 હજા...

ડિસેમ્બર 30, 2024 7:54 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:54 પી એમ(PM)

views 6

નેશનલ કેડેટ કોર્પ્સ-NCC ની 2025ની પ્રજાસત્તાક દિવસ શિબિર આજે નવી દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે સર્વ ધર્મ પૂજા સાથે શરૂ થઈ

નેશનલ કેડેટ કોર્પ્સ-NCC ની 2025ની પ્રજાસત્તાક દિવસ શિબિર આજે નવી દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે સર્વ ધર્મ પૂજા સાથે શરૂ થઈ. 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ 2 હજાર 361 કેડેટ્સ આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં 917 મહિલા કેડેટ્સ સાથે, આ વર્ષના કેમ્પમાં સૌથી વધુ મહિલા કેડેટ્સ ભાગ લે...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.