રાષ્ટ્રીય

જાન્યુઆરી 6, 2025 7:45 પી એમ(PM) જાન્યુઆરી 6, 2025 7:45 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હવે તે સમય દૂર નથી જ્યારે દેશમાં ટૂંક સમયમાં બુલેટ ટ્રેન દોડશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએકહ્યું હતું કે હવે તે સમય દૂર નથી જ્યારે દેશમાં ટૂંક સમયમાં બુલેટ ટ્રેન દોડશે. આજેવીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જમ્મુ અને કાશ્મીર, તેલંગાણા અને ઓડિશામાં મુખ્ય રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અનેખાતમુહૂર્ત કરતાં તેમણે કહ્યું હતું કે પ્રદેશમાં કનેક્ટિવિટીને વધુ પ્રોત્સાહન આપવાનીસર...

જાન્યુઆરી 6, 2025 7:43 પી એમ(PM) જાન્યુઆરી 6, 2025 7:43 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છત્તીસગઢના બીજાપુરમાં IED બ્લાસ્ટમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, DRG સૈનિકો પર થયેલા હુમલાની નિંદા કરી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છત્તીસગઢના બીજાપુરમાં IED બ્લાસ્ટમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, DRG સૈનિકો પર થયેલા હુમલાની નિંદા કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ બહાદુર સૈનિકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યેસંવેદના વ્યક્ત કરી. શ્રીમતી મુર્મુએ ઉમેર્યું હતું કે દેશ નક્સલવાદને સંપૂર્ણપણે ના...

જાન્યુઆરી 6, 2025 7:41 પી એમ(PM) જાન્યુઆરી 6, 2025 7:41 પી એમ(PM)

views 2

માઓવાદીઓએ આજે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળના એક વાહનને ઉડાવી દીધું હતું

માઓવાદીઓએ આજે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળના એક વાહનને ઉડાવી દીધું હતું, જેમાં આઠ જવાન અને ડ્રાઇવરનામોત થયા હતા. આ ઘટના બસ્તર ડિવિઝનના કુત્રુ પોલીસ સ્ટેશન હેઠળના અંબેલી પાસે ઘટી હતી.દંતેવાડાથી ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ- DRGના લગભગ 9 જવાન વાહનમાં સવાર હતા અને સંયુક્ત ઓપરેશન કરીને પરત ફરી રહ...

જાન્યુઆરી 6, 2025 7:39 પી એમ(PM) જાન્યુઆરી 6, 2025 7:39 પી એમ(PM)

views 4

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતે અફઘાન નાગરિકો પર હવાઈ હુમલા અંગેના મીડિયા અહેવાલોની ગંભીર નોંધ લીધી

પાકિસ્તાન દ્વારા અફઘાન નાગરિકોપર કરાયેલા હુમલાની ટીકા કરી છે. એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતે અફઘાનનાગરિકો પર હવાઈ હુમલા અંગેના મીડિયા અહેવાલોની ગંભીર નોંધ લીધી છે.પાકિસ્તાન દ્વારા કરાયેલાઆ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકોએ  જીવ ગુમાવ્યા છે. તેમણે કહ્યુ...

જાન્યુઆરી 6, 2025 7:35 પી એમ(PM) જાન્યુઆરી 6, 2025 7:35 પી એમ(PM)

views 6

કર્ણાટકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ, HMPVના કેસ મળ્યા હોવાના મીડિયા અહેવાલો છે

કર્ણાટકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ, HMPVના કેસ મળ્યા હોવાના મીડિયા અહેવાલો છે.ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલરિસર્ચ, ICMRએ કર્ણાટકમાં હ્યુમન મેટાપ્યુમો વાયરસના બે કેસ શોધ્યા છે. બંનેકેસની ઓળખ નવા શ્વસન વાયરલ સંબંધી બિમારીઓના છે. HMPV ભારત સહિત વિશ્વભરમાં પહેલેથી જ પ્રચલનમાં છે, અને HMPV-સંબંધિતશ્વસન રોગોન...

જાન્યુઆરી 6, 2025 7:34 પી એમ(PM) જાન્યુઆરી 6, 2025 7:34 પી એમ(PM)

views 2

ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વિદ્યાર્થીઓને માત્ર પોતાના માટે જ નહીં પરંતુ અન્ય લોકો માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા વિનંતી કરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વિદ્યાર્થીઓને માત્ર પોતાના માટે જ નહીં પરંતુ અન્યલોકો માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા વિનંતી કરી છે. મુંબઈમાં  રાષ્ટ્રીયધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા માર્ગ સલામતી અભિયાન 2025 ની ‘સુરક્ષા રીલોડેડ’ કાર્યક્રમને સંબોધતા, શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે ...

જાન્યુઆરી 6, 2025 7:33 પી એમ(PM) જાન્યુઆરી 6, 2025 7:33 પી એમ(PM)

views 2

મધ્યપ્રદેશ હાઈકોર્ટ હવે18 ફેબ્રુઆરીના રોજ રાજ્યના ધાર જિલ્લાના પીથમપુરમાંયુનિયન કાર્બાઈડના કચરાને બાળવાના કેસની સુનાવણી કરશે

મધ્યપ્રદેશ હાઈકોર્ટ હવે18 ફેબ્રુઆરીના રોજ રાજ્યના ધાર જિલ્લાના પીથમપુરમાંયુનિયન કાર્બાઈડના કચરાને બાળવાના કેસની સુનાવણી કરશે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્યન્યાયાધીશ સુરેશ કુમાર કૈત અને ન્યાયાધીશ વિવેક જૈનની ડિવિઝન બેન્ચ દ્વારા દાખલ કરવામાંઆવેલી અરજીની સુનાવણી કરી હતી. સરકારે હાઈકોર્ટ પાસે વધુ 6 અઠવાડિ...

જાન્યુઆરી 6, 2025 7:31 પી એમ(PM) જાન્યુઆરી 6, 2025 7:31 પી એમ(PM)

views 6

ઉત્તર કોરિયાએ તેના પૂર્વમાંસમુદ્ર તરફ મધ્યવર્તી રેન્જની બેલેસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કર્યું છે

ઉત્તર કોરિયાએ તેના પૂર્વમાંસમુદ્ર તરફ મધ્યવર્તી રેન્જની બેલેસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કર્યું છે. દક્ષિણ કોરિયાનાસૈન્યએ જણાવ્યું હતું કે દ્વીપકલ્પ અને જાપાન વચ્ચેના દરિયામાં પડ્યા અગાઉ  મિસાઇલેઅંદાજે એક હજાર 100 કિલોમીટર સુધીનું અંતર કાપ્યુ હતું.. દક્ષિણ કોરિયાએપ્રક્ષેપણને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાન...

જાન્યુઆરી 6, 2025 4:42 પી એમ(PM) જાન્યુઆરી 6, 2025 4:42 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વિવિધ રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વિવિધ રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યુ. જમ્મુ ક્ષેત્રમાં રેલવે સંપર્કને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રીએ નવા રેલવે મંડળનું પણ ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદીએ ઈસ્ટ કૉસ્ટ રેલવેના રાયગઢ રેલવે મંડળ ભવનનો પણ શિલાન્યાસ કર્યો હતો. ઉપરાંત શ્ર...

જાન્યુઆરી 6, 2025 4:41 પી એમ(PM) જાન્યુઆરી 6, 2025 4:41 પી એમ(PM)

views 4

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે, વિશ્વમાં ભારત એક માત્ર એવો દેશ છે, જ્યાં પંચાયતમાં પણ લોકતંત્ર છે

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે, વિશ્વમાં ભારત એક માત્ર એવો દેશ છે, જ્યાં પંચાયતમાં પણ લોકતંત્ર છે. સંવિધાન ગૃહના કેન્દ્રીય કક્ષ ખાતે પંચાયતથી સંસદના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરાવતા શ્રી બિરલાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું, આઝાદીની લડાઈની પહેલી શરૂઆત વર્ષ 1857માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ ...