રાષ્ટ્રીય

ફેબ્રુવારી 3, 2025 6:55 પી એમ(PM)

views 13

દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે

દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. આજે પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો, વરિષ્ઠ નેતાઓએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું. ભાજપના વરિષ્ઠ નેતા અનેકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જંગપુરામાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. મતદારોને સંબોધતા શ્રી શાહે આરોપ લગાવ્યો હતો કે, સત્તારૂઢ AAPસરકા...

ફેબ્રુવારી 3, 2025 6:43 પી એમ(PM)

views 9

કેન્દ્રીય શિક્ષણ મંત્રીધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્ર એ લોકો માટેનું બજેટ છે જેનાથી વિકસિત ભારતનું વિઝનને પ્રાપ્ત થશે

કેન્દ્રીય શિક્ષણ મંત્રીધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્ર એ લોકો માટેનું બજેટ છે જેનાથી વિકસિત ભારતનું વિઝનને પ્રાપ્ત થશે. શ્રીપ્રધાને કહ્યું કે વિકસિત ઓડિશા વિના વિકસિત ભારત શક્ય નથી. શ્રી પ્રધાને કહ્યું કે ઓડિશાના મધ્યમ વર્ગના લોકોને પણ આ અંદાજપત્રથી મોટો ફાયદો થશે. તેમણે ઉમેર્યું ...

ફેબ્રુવારી 3, 2025 6:41 પી એમ(PM)

views 29

૩ ઓક્ટોબર, 2024ના રોજ પીએમ ઇન્ટર્નશિપ યોજના શરૂ થયા પછી દેશભરમાંથી છ લાખથી વધુ અરજીઓ મળી છે

૩ ઓક્ટોબર, 2024ના રોજ પીએમ ઇન્ટર્નશિપ યોજના શરૂ થયા પછી દેશભરમાંથી છ લાખથી વધુ અરજીઓ મળી છે. લોકસભામાં એક લેખિત જવાબમાં, કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે પાયલોટ યોજના હેઠળ ભાગીદાર કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં એક લાખ 27 હજારથી વધુ ઇન્ટર્નશિપ પૂરી પાડવામાં આવતા આ યોજનાને...

ફેબ્રુવારી 3, 2025 3:20 પી એમ(PM)

views 9

ભારતીય અમેરિકન ગાયિકા અને ઉદ્યોગ સાહસિક ચંદ્રિકા ટન્ડને ત્રિવેણી આલ્બમ માટે બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચાન્ટ આલ્બમ શ્રેણીમાં ગ્રેમી પુરસ્કાર જીત્યો છે

ભારતીય અમેરિકન ગાયિકા અને ઉદ્યોગ સાહસિક ચંદ્રિકા ટન્ડને ત્રિવેણી આલ્બમ માટે બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચાન્ટ આલ્બમ શ્રેણીમાં ગ્રેમી પુરસ્કાર જીત્યો છે. લૉસ એન્જિલસના ક્રિપ્ટૉ ડૉટ કૉમ એરેના ખાતે 67મા વાર્ષિક ગ્રેમી પુરસ્કાર રજૂ કરાયા હતા. માધ્યમોના અહેવાલ મુજબ, સૌથી વધુ 11 નૉમિનેશન સાથે બિયૉન્સે ક...

ફેબ્રુવારી 3, 2025 3:13 પી એમ(PM)

views 12

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ અને સ્ટાર પ્રચારકો આજે જાહેર સભાઓને સંબોધશે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ...

ફેબ્રુવારી 3, 2025 3:11 પી એમ(PM)

views 12

સુપ્રિમ કોર્ટે આજે મહાકુંભમાં સર્જાયેલી દોડધામની ઘટના અગેની જાહેર હિતની અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે

સુપ્રિમ કોર્ટે આજે મહાકુંભમાં સર્જાયેલી દોડધામની ઘટના અગેની જાહેર હિતની અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટે આ મામલે અરજદારને વડી અદાલતમાં જવાનું કહ્યું હતું. મહાકુંભમાં બનેલી દુર્ઘટનામાં 30 લોકોના મોત થયા બાદ આવી ઘટના અટકાવવા અંગેની જાહેર હિતની અરજી સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી...

ફેબ્રુવારી 3, 2025 3:06 પી એમ(PM)

views 9

આજે વસંત પંચમીનાં પવિત્ર દિવસે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં અમૃત સ્નાન માટે આસ્થાનો મહાસાગર ઉમટી પડ્યો

આજે વસંત પંચમીનાં પવિત્ર દિવસે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં અમૃત સ્નાન માટે આસ્થાનો મહાસાગર ઉમટી પડ્યો. મહાકુંભનાં ત્રીજા અમૃત સ્નાન પર કરોડો શ્રધ્ધાળુઓ ગઈ કાલે મોડી રાતથી સંગમ પર એકત્ર થવા માંડ્યા હતા.આ પ્રસંગે સલામતીનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આજે મહત્વનું સ્નાન પર્વ હોવાથી સાધુ સંતો પર ...

ફેબ્રુવારી 3, 2025 3:04 પી એમ(PM)

views 11

વકફ (સુધારા) બિલ, 2024 પરની સંયુક્ત સમિતિનો અહેવાલ આજે લોકસભામાં રજૂ થશે

વકફ (સુધારા) બિલ, 2024 પરની સંયુક્ત સમિતિનો અહેવાલ આજે લોકસભામાં રજૂ થશે. આ સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ અને ભાજપના સાંસદ સંજય જયસ્વાલ તેમનો અહેવાલ રજૂ કરશે. તેઓ સંયુક્ત સમિતિ સમક્ષ રજૂ થયેલા પુરાવાના રેકોર્ડ પણ ટેબલ પર મૂકશે. આ અહેવાલ 30 જાન્યુઆરી, 2025 ના રોજ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને રજૂ કરવામાં ...

ફેબ્રુવારી 3, 2025 3:01 પી એમ(PM)

views 11

સંસદના બંને ગૃહમાં રાષ્ટ્રપતિએ કરેલા અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચાનો પ્રારંભ થયો છે

સંસદના બંને ગૃહમાં રાષ્ટ્રપતિએ કરેલા અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચાનો પ્રારંભ થયો છે. દિલ્હીના સાંસદ રામવીરસિંહ બિધૂડીએ ભાજપવતી ચર્ચાનો પ્રારંભ કરતા જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે દિલ્હીના વિકાસ માટે અનેક કાર્ય કર્યા છે. તેમણે દિલ્હી સરકાર પર યુવાનો સાથે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ ...

ફેબ્રુવારી 3, 2025 9:41 એ એમ (AM)

views 18

આજે લોકસભામાં વકફ સુધારા બિલ, 2024 માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિનો અહેવાલ રજૂ કરાશે

આજે લોકસભામાં વકફ સુધારા બિલ, 2024 માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તેનો અહેવાલ રજૂ કરવામાં આવશે. વકફ સુધારા બિલ, 2024 માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ - જેપીસી નો અહેવાલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. જેપીસી ના અધ્યક્ષ જગદંબિકા પાલ ભાજપના સાંસદ સંજય જયસ્વાલ સાથે મળીને રિપોર્ટ રજૂ કરશે. તે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.