જાન્યુઆરી 12, 2025 1:53 પી એમ(PM) જાન્યુઆરી 12, 2025 1:53 પી એમ(PM)
7
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા નેતાઓ સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે
રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ2025 માં ભાગ લઈ રહ્યા છે. શ્રી મોદીએ એક પ્રદર્શનની મુલાકાત લીધી અને યુવા નેતાઓ સાથે વાતચીત કરી. યુવાનો પ્રધાનમંત્રી સમક્ષ વિકસિત ભારત માટે તેમની પ્રસ્તુતિઓ પ્રદર્શિત કરી રહ્યા છે. આ પ્રસ્તુતિઓ ભારતના ક...