રાષ્ટ્રીય

જાન્યુઆરી 27, 2025 7:28 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 7:28 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્ટેડિયમ ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્ટેડિયમ ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદ્ઘાટન કરશે. આકાશવાણીના દહેરાદુનના પ્રતિનિધીજણાવે છે કે, ઉદ્ઘાટન સમારોહ માટે કેન્દ્રીય મંત્રીઓ, ભારતીય ઓલિમ્પિક સંઘ અને રાષ્ટ્રીય ખેલાડીઓ સહિત વિવિધ મહેમાનોનુંઆગમન શરૂ થઈ ગયું...

જાન્યુઆરી 27, 2025 7:27 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 7:27 પી એમ(PM)

views 4

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે નવી દિલ્હીમાં વેવ્ઝ બાઝાર, વાહ ઉત્સાદ ચેલેન્જ અને વેવ્સ પુરસ્કારોની જાહેરાત કરી

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે નવી દિલ્હીમાં વેવ્ઝ બાઝાર, વાહ ઉત્સાદ ચેલેન્જ અને વેવ્સ પુરસ્કારોની જાહેરાત કરી હતી. એક કાર્યક્રમને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, ભારતને તેનાં વારસા, ભવ્ય સંસ્કૃતિ અને કથાવાચન માટે વૈશ્વિક મંચ પર ઘણું  મહત્વ મળ...

જાન્યુઆરી 27, 2025 7:26 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 7:26 પી એમ(PM)

views 8

ઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક ધારાનો અમલ શરૂ થયો છે

ઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક ધારાનો અમલ શરૂ થયો છે. આ કાયદાનું પાલન કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમરાજ્ય બન્યું છે. 2022ની વિધાનસભાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ યુસીસીનો અમલ કરવાનું વચન આપ્યું હતું. આકાયદો તમામ નાગરિકોને સમાન અધિકારો આપે છે.

જાન્યુઆરી 27, 2025 7:25 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 7:25 પી એમ(PM)

views 9

સંયુક્ત સંસદીય સમિતિ-JPC એ આજે વિવાદાસ્પદ વકફ સુધારા ખરડાને મંજૂરી આપી દીધી છે

સંયુક્ત સંસદીય સમિતિ-JPC એ આજે વિવાદાસ્પદ વકફ સુધારા ખરડાને મંજૂરી આપી દીધી છે. સમિતિએ ભાજપની આગેવાનીમાં એનડીએ દ્વારા સૂચવવામાં આવેલા 14 સુધારાઓ પણ મંજૂર કર્યા હતા. દેશમાં કાર્યરત વક્ફ બોર્ડનાં વહીવટીમાંસુધારા લાવવાના હેતુથી તૈયાર કરવામાં આવેલાં આ ખરડાને 10 વિરુધ્ધ 16 મતોથીપસાર કરવામાં આવ્યો હતો.  પ...

જાન્યુઆરી 27, 2025 7:25 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 7:25 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમના જળમાં પવિત્ર ડૂબકી લગાવી હતી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમના જળમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યોગ ગુરુ સ્વામી રામદેવ, વિવિધ મઠો, મંદિરો અને અખાડાનાસંતોએ પણ શ્રી શાહની સાથે પવિત્ર ડુબકી લગાવી હતી.ગૃહ મંત્રીએ આ પ્રસંગેવિશે...

જાન્યુઆરી 27, 2025 7:24 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 7:24 પી એમ(PM)

views 2

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, આગામી પહેલી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, આગામી પહેલી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કેન્દ્રીય બજેટ રજૂ થાય તે પહેલાં આકાશવાણી સમાચાર, નિષ્ણાતો અને લોકોની કેન્દ્રીય બજેટ પાસેથી અપેક્ષાઓ રજૂ કરતીએક વિશેષ શ્રેણી પ્રસારીત કરી રહ્યું છે. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા(IARI)ના ભૂ...

જાન્યુઆરી 27, 2025 7:23 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 7:23 પી એમ(PM)

views 2

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ઓમાનના મસ્કતની મુલાકાતનાં પ્રથમ દિવસે આજે ઓમાનના વાણિજય અને ઉદ્યોગમંત્રી કૈસ બિન મોહમ્મદ અલ યુસેફ સાથે બેઠક કરી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ઓમાનના મસ્કતની મુલાકાતનાં પ્રથમ દિવસે આજે ઓમાનના વાણિજય અને ઉદ્યોગમંત્રી કૈસ બિન મોહમ્મદ અલ યુસેફ સાથે બેઠક કરી હતી. સોશિયલ મિડીયા પોસ્ટમાં શ્રીગોયલે જણાવ્યું કે, બંને નેતાઓ વચ્ચે સર્વગ્રાહી આર્થિક ભાગીદારી સમજૂતિ, વેપાર અને રોકાણ સંબંધો મજબૂત બનાવવા અન...

જાન્યુઆરી 27, 2025 2:06 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 2:06 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રયાગરાજના મહાકુંભ પહોંચ્યા, અને સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પ્રયાગરાજના મહાકુંભ પહોંચ્યા છે. દરમિયાન તેઓ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી અને પરિવાર સાથે પૂજા પણ કરી હતી. તેમજ શ્રી શાહ આજે સંતો અને મહંતોસાથે પણ મુલાકાત કરશે.     આ તરફ મહાકુંભનગરના સેક્ટર-17ની શાંતિ સેવા શિબિરમાં આજે બપોરેધર્મસંસદ યોજાશે. કથાકાર દેવકીનંદન ઠાક...

જાન્યુઆરી 27, 2025 2:04 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 2:04 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય છાત્રસેના- NCCની વાર્ષિક રેલીને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય છાત્રસેના- NCCની વાર્ષિક રેલીને સંબોધિત કરશે. રાજધાનીના કરિયપ્પા કવાયત મેદાનમાં યોજાનારી આ રેલીની આવર્ષની વિષયવસ્તુ ‘યુવાશક્તિ, વિકસિતભારત’ છે. આયોજન દરમિયાન NCCના 800 છાત્રસૈનિકોસાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરશે, જેમાં રાષ્ટ્રનિર્માણ પ્રત્યે N...

જાન્યુઆરી 27, 2025 2:02 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 2:02 પી એમ(PM)

views 4

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ, આજે અને આવતીકાલે ઓમાનના પ્રવાસે રહેશે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ, આજે અને આવતીકાલે ઓમાનના પ્રવાસે રહેશે.  તેઓ ઓમાનના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કૈસ બિન મોહમ્મદ બિન મુસા અલ-યુસેફ સાથે 11મી સંયુક્ત આયોગ બેઠકમાં હાજરી આપશે.          વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, “મુલાકાત દરમિયાન બંને નેતાઓ વેપાર અને રોકાણ તથા વૈશ્વિક ...