જાન્યુઆરી 27, 2025 1:59 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 1:59 પી એમ(PM)
6
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ વિશ્વના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ વિશ્વના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલમેક્રોંના સોશિયલ મીડિયા સંદેશના જવાબમાં શ્રી મોદીએ કહ્યું, ગયા વર્ષે 75મા પ્રજાસત્તાક દિવસે શ્રીમેક્રોંની હાજરીથી બંને દેશની વ્યૂહાત્મક ભાગીદારી અને કાયમી મિત્રતાન...