માર્ચ 4, 2025 9:31 એ એમ (AM)
6
બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોના સરળ અમલીકરણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વેબિનારને સંબોધશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બજેટ બાદના ત્રણ વેબિનારમાં ભાગ લેશે.આ વેબિનારો, M.S.M.E. ને વૃદ્ધિ, ઉત્પાદન, નિકાસ અને પરમાણુ ઉર્જા મિશન, અને નિયમનકારી, રોકાણ અને વ્યવસાય કરવાની સરળતા સુધારાના એન્જિન તરીકે યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.અહેવાલ મુજબ આ ત્...