રાષ્ટ્રીય

ફેબ્રુવારી 2, 2025 9:02 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 9:02 એ એમ (AM)

views 9

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T-20 ક્રિકેટ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ આજે સાંજે મુંબઈમાં રમાશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T-20 ક્રિકેટ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ આજે સાંજે મુંબઈમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાત વાગ્યે શરૂ થશે. ભારત પહેલાથી જ શ્રેણી 3-1થી જીતી ચૂક્યું છે. ભારતે બે મેચ જીતી હતી જ્યારે એક મેચમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે ચોથ...

ફેબ્રુવારી 2, 2025 9:00 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 9:00 એ એમ (AM)

views 6

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં આઠ માઓવાદીઓ માર્યા ગયા હતા.

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં આઠ માઓવાદીઓ માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર જિલ્લાના ગંગલુર વિસ્તારમાં માઓવાદીઓની હાજરી અંગે માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોની સંયુક્ત ટીમે શોધ અભિયાન શરૂ કર્યું હતું. બંને બાજુથી ગોળીબાર થયા બાદ ઘટનાસ્થળેથી આઠ નક્સલીઓના મૃતદેહ, રા...

ફેબ્રુવારી 2, 2025 8:58 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:58 એ એમ (AM)

views 3

ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને મુક્ત, ન્યાયી અને પ્રલોભન મુક્ત ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.

ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને મુક્ત, ન્યાયી અને પ્રલોભન મુક્ત ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને મતદાન પહેલાના મહત્વપૂર્ણ 72 કલાક દરમિયાન કાયદો અને વ્યવસ્થા પર ચાંપતી નજર રાખવા માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ખ...

ફેબ્રુવારી 2, 2025 8:56 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:56 એ એમ (AM)

views 5

કોંગ્રેસના નેતા અજય માકન આજે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધશે.

કોંગ્રેસના નેતા અજય માકન આજે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સદર બજારમાં એક જાહેર સભામાં દાવો કર્યો હતો કે દેશમાં નફરત અને હિંસા તેમજ પ્રેમ અને ભાઈચારાની વિચારધારાઓ વચ્ચે સંઘર્ષ છે. તેમણે બંધારણના રક્ષણ માટે કોંગ્રેસની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કોંગ્રેસના સાં...

ફેબ્રુવારી 2, 2025 8:54 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:54 એ એમ (AM)

views 2

દિલ્હી વિધાનસભા ચૂંટણીનો જાહેર પ્રચાર આવતીકાલે સાંજે સમાપ્ત થશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીનો જાહેર પ્રચાર આવતીકાલે સાંજે સમાપ્ત થશે. રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષવા માટે પોતાના પ્રયાસો તેજ કરી દીધા છે. 70 સભ્યોની વિધાનસભા માટે બુધવારે મતદાન થશે; મતગણતરી આઠમી ફેબ્રુઆરીએ થશે. તમામ પક્ષોના નેતાઓ પોતાના ઉમેદવારોના સમર્થનમાં રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્...

ફેબ્રુવારી 2, 2025 8:53 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:53 એ એમ (AM)

views 7

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2025-26 ને વિવિધ વર્ગો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2025-26 ને વિવિધ વર્ગો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે, જેમાં વ્યવસાયો, ઉદ્યોગ નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ અને સામાન્ય લોકોએ મધ્યમ વર્ગને કર રાહત આપવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને કૌશલ્ય વિકાસને વેગ આપવા માટે સરકારના પ્રસ્તાવોની પ્રશંસા કરી...

ફેબ્રુવારી 2, 2025 8:51 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:51 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય અંદાજપત્ર 2025 ને ભારતના વિકાસ માટે ગેમ-ચેન્જર ગણાવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય અંદાજપત્ર 2025 ને ભારતના વિકાસ માટે ગેમ-ચેન્જર ગણાવ્યું છે, અને વિકસિત ભારત તરફ દેશની યાત્રાને વેગ આપવામાં તેની ભૂમિકા પર ભાર મૂક્યો છે. ગઈકાલે અંદાજપત્ર રજૂ કરાયા બાદ પોતાના સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું હતું કે, કેન્દ્રીય અંદાજપત્ર એઆઈ, રમકડા ઉત્પાદન, કૃષિ, ફૂટવ...

ફેબ્રુવારી 2, 2025 8:50 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:50 એ એમ (AM)

views 3

બજેટમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષનાં એકમો-MSME માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે.

બજેટમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષનાં એકમો-MSME માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર્ટ અપ માટે ક્રેડિટ ગેરન્ટી કવર 10 કરોડ રૂપિયાથી વધારીને 20 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. આરોગ્ય ક્ષેત્ર પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આગામી ત્રણ વર્ષમાં દેશનાં તમામ જિલ્લાઓમાં કેન્...

ફેબ્રુવારી 2, 2025 8:44 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:44 એ એમ (AM)

views 5

કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સિતરામણે અંદાજપત્રમાં પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ લઘુ અનેમધ્યમ કક્ષાના એકમો માટે અનેક જાહેરાતો કરી- આવકવેરા પરની કરમુક્તિ મર્યાદા વધારીને 12 લાખ રૂપિયા કરાઈ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગઇકાલે વર્ષ 2025-26 નું અંદાજપત્ર રજૂ કર્યું હતું. અંદાજપત્રમાં ખાસ કરીને મધ્યમ અને પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો તથા એકંદર અર્થતંત્રનાં વિકાસ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. લોકસભામાં અંદાજપત્ર રજૂ કરતા નાણા મંત્રીએ જાહેરાત કરી કે,...

ફેબ્રુવારી 1, 2025 8:14 પી એમ(PM) ફેબ્રુવારી 1, 2025 8:14 પી એમ(PM)

views 7

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં શ્રેણીબદ્ધ જાહેર રેલીઓને સંબોધતા, ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે આમઆદમી પાર્ટીના નેતા પર આરોપ લગાવ્યો કે તેઓ અણ્ણા હજારે આંદોલન દરમિયાન દિલ્હીના લોકોને ખોટું બોલ્યા હતા અને કહ્યું હતું કે તેઓ રાજક...