ફેબ્રુવારી 5, 2025 2:04 પી એમ(PM) ફેબ્રુવારી 5, 2025 2:04 પી એમ(PM)
7
પ્રધાનમંત્રીએ મહાકુંભમાં પ્રયાગરાજ ત્રિવેણી સંગમ પર આસ્થાની ડુબકી લગાવીને ગંગા પૂજન કર્યુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર પવિત્ર ડૂબકી લગાવી હતી.આ પહેલા મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે હોડીમાં સવારી પણ કરી હતી.પ્રધાનમંત્રીએ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી પર પૂજા-અર્ચના કરી હતી.મોદી સાધુ-સંતો સાથે મુલાકાત કરે તેવી પણ શક્યત...