રાષ્ટ્રીય

માર્ચ 8, 2025 7:04 પી એમ(PM)

views 5

સરહદ સલામતી દળ અને પંજાબ પોલીસનાં જવાનોએ કરેલી સંયુક્ત કાર્યવાહીમાં ભારતમાં કેફી પદાર્થો લાવનાર બે વ્યકિતીઓની ધરપકડ કરાઈ છે

સરહદ સલામતી દળ અને પંજાબ પોલીસનાં જવાનોએ કરેલી સંયુક્ત કાર્યવાહીમાં ભારતમાં કેફી પદાર્થો લાવનાર બે વ્યકિતીઓની ધરપકડ કરાઈ છે. ભારત-પાકસરહદ નજીકનાં વિસ્તારમાં  બે વ્યકિતીઓ શંકાસ્પદ હિલચાલ કરતી જણાઈ હતી. બીએસએફ અને પંજાબ પોલીસનાં જવાનોએ તેમને પકડીનેતપાસ કરતાં હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ...

માર્ચ 8, 2025 7:02 પી એમ(PM)

views 13

શ્રીલંકા ખાતેનાં ભારતીય હાઈ કમિશનનાં ઉપક્રમે ભારતીય ઉચ્ચશિક્ષણ સંસ્થાઓમાં ઉપલબ્ધ તકોની વિગતો આપતાં સ્ટડી ઈન ઈન્ડિયા પ્રદર્શનનો કોલંબોમાં આરંભ થયો છે

શ્રીલંકા ખાતેનાં ભારતીય હાઈ કમિશનનાં ઉપક્રમે ભારતીય ઉચ્ચશિક્ષણ સંસ્થાઓમાં ઉપલબ્ધ તકોની વિગતો આપતાં સ્ટડી ઈન ઈન્ડિયા પ્રદર્શનનો કોલંબોમાં આરંભ થયો છે.  ભારતની જાણતી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે. આ સપ્તાહનાં આરંભે કેન્ડી ખાતે યોજાયેલા સ્ટડી ઈન ઈન્ડિયા પ્રદર્શનને શ્રીલં...

માર્ચ 8, 2025 6:59 પી એમ(PM)

views 8

તેલંગણાનાં મહેબૂબ નગર જિલ્લામાં વાહનો માટે ઉપયોગી લીથીયમ-આયન બેટરી ઉત્પાદન એકમનાં પહેલા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે

તેલંગણાનાં મહેબૂબ નગર જિલ્લામાં વાહનો માટે ઉપયોગી લીથીયમ-આયન બેટરી ઉત્પાદન એકમનાં પહેલા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે.કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ એકમનું ઉદ્ધાટન કરતાં ઓટોમોબાઈલ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરવા બેટરી ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ આવશ્યક હોવાનું જણાવ્ય...

માર્ચ 8, 2025 2:03 પી એમ(PM)

views 16

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. શ્રી ગાંધીએ આજે અમદાવાદમાં એસ. જી. હાઈ-વૅ પર આવેલા રાજપથ ક્લબ ખાતે કૉંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. દરમિયાન તેમણે તાલુકાથી લઈ જિલ્લા અને શહેર-નગરપાલિકા, પ્રદેશ હોદ્દેદારો સહિતના કાર્યકર્તાઓ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી....

માર્ચ 8, 2025 2:02 પી એમ(PM)

views 161

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસની ગુજરાતના પ્રવાસે છે. શ્રી શાહ આજે બપોરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ તેઓ ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલી સુગર ફેક્ટરીમાં કોડીનાર અને તાલાળા સુગર મિલોનું પુનરુત્થાન અને આધુનિકીકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ...

માર્ચ 8, 2025 2:01 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ 2 દિવસ મોરિશિયસના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ 2 દિવસ મોરિશિયસના પ્રવાસે જશે. તેઓ આ ટાપુ દેશના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ભારતીય સંરક્ષણ દળોની એક ટુકડી પણ ભારતીય નૌકાદળના જહાજ સાથે આ ઉજવણીમાં ભાગ લેશે. શ્રી મોદી મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખ, પ્રધાનમંત્રી અને વરિષ્ઠ મહાનુભાવો ...

માર્ચ 8, 2025 2:00 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આજે ભારત મહિલાઓની આગેવાની હેઠળનાં વિકાસનાં માર્ગે ચાલી રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આજે ભારત મહિલાઓની આગેવાની હેઠળનાં વિકાસનાં માર્ગે ચાલી રહ્યું છે અને મહિલાઓનું સન્માન વિકાસની પહેલી સીડી છે. તેમણે જણાવ્યું કે, આજે સરકાર મહિલા સન્માનને પ્રાથમિકતા આપી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે નવસારી જિલ્લાનાં વાંસી બોરસીમાં આયોજિત લખપતિ દીદી ...

માર્ચ 8, 2025 1:58 પી એમ(PM)

views 20

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, “સ્વાવલંબી, સ્વાભિમાની, સ્વતંત્ર અને સશક્ત મહિલાઓના આધારે વિકસિત ભારતનું નિર્માણ થઈ શકશે.”

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં ‘નારીશક્તિથી વિકસિત ભારત’ વિષય પર યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાના પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સુશ્રી મુર્મૂએ તમામ મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, “સ્વાવલંબી, સ્વાભિમાની, સ્વતંત્ર અને સશક્ત મહિલાઓના આધારે...

માર્ચ 8, 2025 11:06 એ એમ (AM)

views 17

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ગઈકાલે મોસ્કોમાં રશિયાના નાયબ વિદેશ પ્રધાન આન્દ્રે રુડેન્કો સાથે પરામર્શ કર્યો હતો.

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ગઈકાલે મોસ્કોમાં રશિયાના નાયબ વિદેશ પ્રધાન આન્દ્રે રુડેન્કો સાથે પરામર્શ કર્યો હતો. વાતચીત દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને પરસ્પર પ્રાદેશિક હિતના અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારો રજૂ કર્યા હતા.બંને દેશોએ ગયા વર્ષે મે મહિનામાં મોસ્કોમાં 22મા શિખર સંમેલન...

માર્ચ 8, 2025 11:03 એ એમ (AM)

views 11

લતાકિયા પ્રાંતમાં સીરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના વફાદાર બંદૂકધારીઓ અને સીરિયન સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં બસોથી વધુ લોકો માર્યા ગયા છે.

લતાકિયા પ્રાંતમાં સીરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના વફાદાર બંદૂકધારીઓ અને સીરિયન સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં બસોથી વધુ લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. ગયા વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં હયાત તહરિર અલ-શામના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથોએ અસદ સરકારને ઉથલાવી દીધી ત્યારથી બંને પક્ષો વચ્ચે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.