રાષ્ટ્રીય

માર્ચ 13, 2025 8:02 પી એમ(PM)

views 9

ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં તુવેરની ખરીદીમાં તેજી આવી છે.

ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં તુવેરની ખરીદીમાં તેજી આવી છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ રાજ્યોમાં કુલ એક લાખ 31 હજાર મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાતાં 89 હજારથી વધુ ખેડૂતોને લાભ થયો છે. મંત્રાલયે જણાવ્યું, સરકાર તુવેર, અડદ અને મસૂર લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવા પ્રતિબદ્ધ છે...

માર્ચ 13, 2025 8:00 પી એમ(PM)

views 28

જમ્મુ કાશ્મીર સરકારે જણાવ્યું, મહેસુલ વિભાગ દ્વારા ઔદ્યોગિક વસાહતો માટે ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગને જમીન ફાળવવામાં આવે છે.

જમ્મુ કાશ્મીર સરકારે જણાવ્યું, મહેસુલ વિભાગ દ્વારા ઔદ્યોગિક વસાહતો માટે ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગને જમીન ફાળવવામાં આવે છે. ત્યારબાદ નિર્ધારિત પ્રક્રિયા મુજબ ઉદ્યોગ સાહસિકોને અપાય છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં ગત 2 વર્ષમાં કંપનીઓ અને વ્યક્તિઓને ફાળવવામાં આવેલી જમીન અંગેની ...

માર્ચ 13, 2025 7:57 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યૂઅલ માધ્યમથી ગાંધીનગરમાં 146 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વર્ચ્યૂઅલ માધ્યમથી પોતાના લોકસભા મતવિસ્તાર ગુજરાતના ગાંધીનગરમાં 146 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આ પરિયોજનાઓ રેલવે, માર્ગ અને આરોગ્ય સેવા સંબંધિત છે. શ્રી શાહે ગુજરાતમાં પરિવર્તનલક્ષી વિકાસનો ઉલ્લેખ કરતા કહ્યું, રાજ્યએ પરિવહન અને ...

માર્ચ 13, 2025 7:55 પી એમ(PM)

views 13

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “ઝડપથી બદલાતા વિશ્વની સાથે દ્રશ્ય, શ્રાવ્ય અને મનોરંજનનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે.”

વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકર તેમ જ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વ ઑડિયો વિઝ્યૂઅલ એન્ડ એન્ટરટૅઇન્મૅન્ટ સમિટ- વેવ્ઝ 2025થી પહેલા નવી દિલ્હીમાં આજે એક કાર્યક્રમમાં ભાગ લીધો. દરમિયાન માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગન તથા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્...

માર્ચ 13, 2025 7:49 પી એમ(PM)

views 12

દેશ-વિદેશમાં આજે હોળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

દેશ-વિદેશમાં આજે હોળીના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં રાજ્યભરમાં લોકોએ હોળીની ઉજવણીની શરૂઆત કરી દીધી છે. અનેક જગ્યાએ હમણાં શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી છે. મધ્યપ્રદેશમાં મહાકાલ મંદિર સહિત રાજ્યના તમામ મુખ્ય મંદિરોમાં પણ હોળીને લઈ વિશેષ શણગાર કરાયો છે. ઉત્તરાખંડના કુમ...

માર્ચ 13, 2025 3:10 પી એમ(PM)

views 16

દેશભરમાં આજે હોળી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છેઃ મથુરા, વૃંદાવનમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

આજે દેશભરમાં હોળીનું પર્વ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં વ્રજ, મથુરા અને વૃંદાવનમાં વસંત પંચમીથી જ એક મહિના સુધી હોળીની ઉજવણી શરૂ થઈ જાય છે,જેનાં ભાગ રૂપે લઠમાર હોલી, ફુલોં કી હોલી અને લડ્ડુ માર હોલી રમાય છે. આજે સાંજે હોલિકા દહન કરવામાં આવશે અને 15થી 21 માર્ચ દરમિયન બલદેવ દાઉજીના ...

માર્ચ 13, 2025 3:07 પી એમ(PM)

views 13

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 146 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે વર્ચ્યુઅલ માધ્યમથી તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં ૧૪૬ કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં, શ્રી શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે માળખાગત વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિ ...

માર્ચ 13, 2025 9:38 એ એમ (AM)

views 16

વેવ્સ સમિટનું પ્રથમ સંસ્કરણ 1 થી 4 મે દરમિયાન મુંબઈમાં યોજાશે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે નવી દિલ્હીમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ WAVES પહેલા વૈશ્વિક સમુદાયને મંળશે. માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. આ ક...

માર્ચ 13, 2025 9:36 એ એમ (AM)

views 13

કેન્દ્રીય આઇટી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પેસએક્સની સ્ટારલિંકના ભારતીય બજારમાં પ્રવેશની તૈયારીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું

કેન્દ્રીય આઇટી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પેસએક્સની સ્ટારલિંકના ભારતીય બજારમાં પ્રવેશની તૈયારીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. શ્રી વૈષ્ણવે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, તે લાંબા અંતરના રેલ્વે પ્રોજેક્ટ્સ માટે ઉપયોગી થશે. બે ભારતીય ટેલિકોમ કંપનીઓએ સ્ટારલિંકની સેવાઓને એકીકૃત કરવા માટે ...

માર્ચ 13, 2025 8:46 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી મોરેશિયસની મુલાકાત પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી પરત ફર્યા

પ્રધાનમંત્રી મોરેશિયસની તેમની ઐતિહાસિક અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી પહોંચ્યા છે.ભારત અને મોરેશિયસના સંબંધોને વધુ સુદ્રઢ બનાવતા વિવિધ પાસાઓની ચર્ચા તેમજ વિવિધ સમજૂતીના કરારો પર હસ્તાક્ષર સાથે બે દિવસના પ્રવાસથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરત ફર્યા છે.. આ પ્રવાસ દરમિયાન દરિયાઈ સુરક્ષા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.