રાષ્ટ્રીય

ફેબ્રુવારી 20, 2025 3:45 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 3:45 પી એમ(PM)

views 6

ભારતીય જનતા પાર્ટીના નેતા અને રોહિણીના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ તરીકે શપથ લેશે

ભારતીય જનતા પાર્ટીના નેતા અને રોહિણીના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ તરીકે શપથ લેશે. તેમણે રોહિણી વિધાનસભા મતવિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રદીપ મિત્તલને 37 હજારથી વધુ મતોથી હરાવી જીત મેળવી હતી. પત્રકારો સાથે વાત કરતા, શ્રી ગુપ્તાએ દિલ્હી વિધાનસભાના અધ્યક્ષની જવાબદારી ...

ફેબ્રુવારી 20, 2025 3:44 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 3:44 પી એમ(PM)

views 6

દિલ્હીની નવી સરકારમાં 6 કેબિનેટ મંત્રીઓ હશે.

દિલ્હીની નવી સરકારમાં 6 કેબિનેટ મંત્રીઓ હશે. આમાં પ્રવેશ સાહિબ સિંહ, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દર ઈન્દ્રરાજ સિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહનો સમાવેશ થાય છે. દિલ્હીના મંત્રી તરીકે શપથ લેતા પહેલા મીડિયા સાથે વાત કરતા, ભાજપના નેતા કપિલ મિશ્રાએ આજના દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો.

ફેબ્રુવારી 20, 2025 3:38 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 3:38 પી એમ(PM)

views 5

ભારતીય જનતા પાર્ટીનાં નેતા રેખા ગુપ્તાએ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં

ભારતીય જનતા પાર્ટીનાં નેતા રેખા ગુપ્તાએ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં. દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. ગઈકાલે દિલ્હી ભાજપની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. તેઓ ગઈકાલે રાજ નિવાસ ખાત...

ફેબ્રુવારી 20, 2025 10:45 એ એમ (AM) ફેબ્રુવારી 20, 2025 10:45 એ એમ (AM)

views 5

પુડુચેરી સરકારે કહ્યું કે, અંગ દાતાઓને તેમના જીવનરક્ષક યોગદાનને માન્યતા આપવા માટે રાજ્ય સન્માન આપવામાં આવશે.

પુડુચેરી સરકારે કહ્યું કે, અંગ દાતાઓને તેમના જીવનરક્ષક યોગદાનને માન્યતા આપવા માટે રાજ્ય સન્માન આપવામાં આવશે. આ પહેલને અમલમાં મૂકવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. સરકારે હોસ્પિટલોને નિર્દેશ આપ્યો છે કે, તેઓ બ્રેઈન-ડેડ કેસ વિશે તાત્કાલિક જિલ્લા કલેક્ટરો અને પ્રાદેશિક વહીવટકર્તાઓને જાણ કરે. નવ...

ફેબ્રુવારી 20, 2025 10:34 એ એમ (AM) ફેબ્રુવારી 20, 2025 10:34 એ એમ (AM)

views 5

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં 56 કરોડ 64 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર જળમાં સ્નાન કર્યું

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં 56 કરોડ 64 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર જળમાં સ્નાન કર્યું છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આ પ્રસંગે પવિત્ર સ્નાન કર્યું અને ધાર્મિક વિધિઓ કરી. કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ પણ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. તેમણે કહ્યું કે ભારત ભક્તિ અને સંસ...

ફેબ્રુવારી 20, 2025 10:23 એ એમ (AM) ફેબ્રુવારી 20, 2025 10:23 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે SOUL લીડરશીપ કોન્ક્લેવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે SOUL લીડરશીપ કોન્ક્લેવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. ભૂટાનના પ્રધાનમંત્રી દાશો ત્શેરિંગ ટોબગે મુખ્ય મહેમાન તરીકે મુખ્ય સંબોધન કરશે. બે દિવસીય SOUL લીડરશીપ કોન્ક્લેવ એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપશે જ્યાં રાજકારણ, રમતગમત, કલા અને ...

ફેબ્રુવારી 20, 2025 10:07 એ એમ (AM) ફેબ્રુવારી 20, 2025 10:07 એ એમ (AM)

views 7

9મો એશિયા આર્થિક સંવાદ આજથી મહારાષ્ટ્રના પુણેમાં યોજાઈ રહ્યો છે.

9મો એશિયા આર્થિક સંવાદ આજથી મહારાષ્ટ્રના પુણેમાં યોજાઈ રહ્યો છે. એશિયા આર્થિક સંવાદ એ વિદેશમંત્રાલયનો વાર્ષિક મુખ્ય 'ટ્રેક 1.5 સંવાદ' છે જે ભૂ-અર્થશાસ્ત્ર પર છે. ત્રણ દિવસીય સંવાદનું આયોજન પુણે આંતરરાષ્ટ્રીય કેન્દ્રના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. સંવાદનો વિષય "વિભાજનના યુગમાં આર્થિક સ્થિતિસ્થાપકતા...

ફેબ્રુવારી 20, 2025 9:39 એ એમ (AM) ફેબ્રુવારી 20, 2025 9:39 એ એમ (AM)

views 6

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજથી દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગની 2 દિવસની મુલાકાતે જશે

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજથી દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગની 2 દિવસની મુલાકાતે જશે અને G20 વિદેશમંત્રીઓની બેઠક માં ભાગ લેશે. તેઓ દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહકારમંત્રી રોનાલ્ડ લામોલાના આમંત્રણ પર આ મુલાકાત લઈ રહ્યા છે. G20 પરિષદમાં વિદેશમંત્રીની ભાગીદારી G20 દેશો સાથે ભારતના જોડાણને ...

ફેબ્રુવારી 20, 2025 9:29 એ એમ (AM) ફેબ્રુવારી 20, 2025 9:29 એ એમ (AM)

views 2

દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાના નામની જાહેરાત બાદ, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ સહિત ઘણા ભાજપના નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા

દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાના નામની જાહેરાત બાદ, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ સહિત ઘણા ભાજપના નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમને અભિનંદન આપ્યા અને કહ્યું કે, તેમને રેખા ગુપ્તામાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, દિલ...

ફેબ્રુવારી 20, 2025 9:17 એ એમ (AM) ફેબ્રુવારી 20, 2025 9:17 એ એમ (AM)

views 18

શ્રીમતી રેખા ગુપ્તા આજે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

શ્રીમતી રેખા ગુપ્તા આજે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગઈકાલે દિલ્હી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં નેતા તરીકે ચૂંટાયા બાદ, તેઓ રાજભવન ખાતે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને મળ્યા અને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. આજે બપોરે 12.35 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર...