રાષ્ટ્રીય

ફેબ્રુવારી 20, 2025 7:48 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:48 પી એમ(PM)

views 4

મિઝોરમમાં, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો-MSMEના કેન્દ્રીય રાજ્ય પ્રધાન શોભા કરંદલાજેએ જણાવ્યું કે ભારત વિશ્વમાં પાંચમું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે

મિઝોરમમાં, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો-MSMEના કેન્દ્રીય રાજ્ય પ્રધાન શોભા કરંદલાજેએ જણાવ્યું કે ભારત વિશ્વમાં પાંચમું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આઈઝોલમાં મીડિયા સાથે વાત કરતા શ્રીમતી કરંદલાજેએ જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં જોવા મળેલા સુશાસનને કારણે દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વધ...

ફેબ્રુવારી 20, 2025 7:46 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:46 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે વાઇબ્રન્ટ રાજ્ય તેના આકર્ષક ભૂ-દ્રશ્યો, પરંપરાઓ અને તેના લોકોની હૂંફ માટે જાણીતું છે. તેમણે ઉમેર્યું હતું કે મિઝો સંસ્કૃતિ વારસા અને સંવાદિતાનું સુંદર મિશ્રણ દર્શ...

ફેબ્રુવારી 20, 2025 7:45 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:45 પી એમ(PM)

views 8

વિદેશ મંત્રી ડૉક્ટર એસ.જયશંકર જી-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા છે

વિદેશ મંત્રી ડૉક્ટર એસ.જયશંકર જી-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા છે. આ બેઠકમાં ડૉ. જયશંકરની સહભાગિતા જી20 દેશો સાથે ભારતના જોડાણને મજબૂત કરશે અને આ મહત્વપૂર્ણ ફોરમમાં ગ્લોબલ સાઉથનો અવાજ મજબૂત કરશે. દરમિયાન, ડૉ. જયશંકરે બ્રાઝિલના વિદેશ મંત્રી મૌરો વિયેરા સાથે...

ફેબ્રુવારી 20, 2025 7:44 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:44 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના બીજા તબક્કાની શરૂઆત સાથે અરજીઓ માટે ખુલી ગઈ છે

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના બીજા તબક્કાની શરૂઆત સાથે અરજીઓ માટે ખુલી ગઈ છે. પ્રથમ તબક્કામાં છ લાખથી વધુ અરજીઓ બાદ, બીજા તબક્કામાં દેશભરની ટોચની કંપનીઓમાં એક લાખથી વધુ ઇન્ટર્નશિપની તકો ઉપલબ્ધ છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે જણાવ્યું કે, તેલ, ગેસ અને ઉર્જા, બેંકિંગ અને નાણાકીય સેવાઓ, મુસાફરી અને હોસ...

ફેબ્રુવારી 20, 2025 3:58 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 3:58 પી એમ(PM)

views 6

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચ બપોરે 2.30વાગ્યે શરૂ થશે

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચ બપોરે 2.30વાગ્યે શરૂ થશે. રોહિત શર્મા મેચની કપ્તાની કરશે. દરમિયાન, ગઇકાલે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ માં ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનથી હાર આપી હતી.

ફેબ્રુવારી 20, 2025 3:55 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 3:55 પી એમ(PM)

views 7

ગુજરાતનું બજેટ આજે વિધાનસભામાં રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઇએ રજૂ કરી રહ્યાં છે

ગુજરાતનું બજેટ આજે વિધાનસભામાં રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઇએ રજૂ કરી રહ્યાં છે. રાજ્યું બજેટ ત્રણ લાખ 70 હજાર 250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે..ગતવ વર્ષની સરખામણીએ બજેટમાં 17 ટકાનો વધાર કરાયો છે. નાણામંત્રીએ બજેટના ભાષણમાં કહ્યું હતું કે વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશના જી ડી પી માં ગુજરાતનું યોગદાન ૮....

ફેબ્રુવારી 20, 2025 3:50 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 3:50 પી એમ(PM)

views 6

વડોદરામાં મહિલા ક્રિકેટ મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે, યુપી વોરિયર્સને 7 વિકેટ હરાવ્યું.

વડોદરામાં મહિલા ક્રિકેટ મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે, યુપી વોરિયર્સને 7 વિકેટ હરાવ્યું. વડોદરાનાં કોટામ્બી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસી જીતીનને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. યુપી વોરિયર્સ પ્રથમ બેટીંગ કરતાં 20 ઓવરમાં 166 રન બનાવ્યાં હતા. દિલ્હી કેપીટલ્સે 1 બોલ બાકી હતો ત્યારે જી...

ફેબ્રુવારી 20, 2025 3:49 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 3:49 પી એમ(PM)

views 7

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ચેતવણી આપતા કહ્યું કે ત્રણ વર્ષ જૂના યુદ્ધનો અંત લાવવા માટે રશિયા સાથે શાંતિ કરાર યુક્રેન વિના પણ થઈ શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ચેતવણી આપતા કહ્યું કે ત્રણ વર્ષ જૂના યુદ્ધનો અંત લાવવા માટે રશિયા સાથે શાંતિ કરાર યુક્રેન વિના પણ થઈ શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ ગઈકાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાત કહી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફરિયાદ કરી...

ફેબ્રુવારી 20, 2025 3:48 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 3:48 પી એમ(PM)

views 4

અરુણાચલ પ્રદેશ આજે તેનો 39મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. મુખ્ય કાર્યક્રમ રાજધાની ઇટાનગરના આઇજી પાર્ક ખાતે યોજાશે

અરુણાચલ પ્રદેશ આજે તેનો 39મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. મુખ્ય કાર્યક્રમ રાજધાની ઇટાનગરના આઇજી પાર્ક ખાતે યોજાશે. નિવૃત્ત રાજ્યપાલ કેટી પરનાયક આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હશે. મુખ્યમંત્રી પેમા ખાંડુ અને કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. 20 ફે...

ફેબ્રુવારી 20, 2025 3:47 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 3:47 પી એમ(PM)

views 2

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ સિટી- AURICને દેશના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજનાની જાહેરાત કરી

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ સિટી- AURICને દેશના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજનાની જાહેરાત કરી છે, જે મરાઠવાડાને ઔદ્યોગિક વિકાસનું મુખ્ય કેન્દ્ર બનાવશે. આજે છત્રપતિ સંભાજીનગરમાં પત્રકારો સાથે વાત કરતા, શ્રી ગોયલે AURIC સિટ...