રાષ્ટ્રીય

ફેબ્રુવારી 23, 2025 2:21 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 2:21 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું, A.I. ક્ષેત્રમાં ભારત ઝડપથી પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે.”

નરેન્દ્ર મોદીએ કહ્યું, “કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. ક્ષેત્રમાં ભારત ઝડપથી પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે.” આકાશવાણી પરથી પ્રસારિત થયેલા ‘મન કી બાત’ કાર્યક્રમના માધ્યમથી દેશને સંબોધિત કરતાં શ્રી મોદીએ કહ્યું, “ભારતના લોકો નવી ટેક્નોલૉજી અપનાવવામાં કોઈનાથી પાછળ નથી.” શ્રી મોદીએ તાજેતરમાં પૅરિસમાં A.I....

ફેબ્રુવારી 23, 2025 2:46 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 2:46 પી એમ(PM)

views 4

સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનના સચિવ જીન-પિયરે લેક્રોઇક્સે, શાંતિ અભિયાનમાં ભારતના મહિલા શાંતિ રક્ષકના યોગદાનને બિરદાવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનના સચિવ જીન-પિયરે લેક્રોઇક્સે, શાંતિ અભિયાનમાં ભારતના મહિલા શાંતિ રક્ષકના યોગદાનને બિરદાવ્યું છે. એક સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં, શ્રી લેક્રોઇક્સે નોંધ્યું કે, મોટી સંખ્યામાં મહિલાઓના જોડાવવાથી અભિયાનમાં અસરકારકતામાં વધારો થયો છે.શ્રી લેક્રોઇક્સ આવતીકાલે વૈશ્વિક દક્ષ...

ફેબ્રુવારી 23, 2025 2:50 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 2:50 પી એમ(PM)

views 4

જર્મનીમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.

જર્મનીમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ વખતે ચૂંટણીમાં અર્થતંત્ર અને સ્થળાંતરના મુદ્દા મુખ્ય છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે નવેમ્બરમાં ચાન્સેલર ઓલોફ સ્કોલ્ઝની ગઠબંધન સરકાર પડી ભાંગી હતી. આ વખતની ચૂંટણીમાં ઓલફ સ્કોલ્ઝે ડી.એફ.પાર્ટી સાથે ગઠબંધનની સંભાવનાને નકારી કાઢી છે.

ફેબ્રુવારી 23, 2025 2:37 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 2:37 પી એમ(PM)

views 4

ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહકારને મજબૂત બનાવવાના પ્રયાસના ભાગરૂપે ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ફ્રાન્સના 4 દિવસના સત્તાવાર પ્રવાસે જવા રવાના થયા છે.

ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહકારને મજબૂત બનાવવાના પ્રયાસના ભાગરૂપે ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ફ્રાન્સના 4 દિવસના સત્તાવાર પ્રવાસે જવા રવાના થયા છે. જનરલ દ્વિવેદી આવતીકાલે પેરિસમાં લેસ ઇન્વેલાઇડ્ઝ ખાતે ફ્રાન્સના વરિષ્ઠ સૈન્ય નેતૃત્વ સાથે મુલાકાત કરશે. તેઓ ફ્રેન્ચ સેનાના વડા જનરલ પિયરે સાથે ચર...

ફેબ્રુવારી 23, 2025 2:35 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 2:35 પી એમ(PM)

views 2

ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના હિમાલયથી અડીને આવેલા ક્ષેત્ર, સિક્કિમ અને બિહારમાં વિવિધ સ્થળ પર ઝડપી પવન, કરાનું તોફાન અને વિજળી ગરજવાની સાથે વાવાઝોડું આવવાની સંભાવના.

ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના હિમાલયથી અડીને આવેલા ક્ષેત્ર, સિક્કિમ અને બિહારમાં વિવિધ સ્થળ પર ઝડપી પવન, કરાનું તોફાન અને વિજળી ગરજવાની સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે. દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં પણ આજે દિવસભર આવું જ વાતાવરણ રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરાયું છે. જ્યારે સિક્કિમના વિવિધ ભાગ...

ફેબ્રુવારી 23, 2025 2:24 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 2:24 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે સ્વામી દયાનંદ સરસ્વતીજીને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે સ્વામી દયાનંદ સરસ્વતીજીને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.સોશિયલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્રપતિએ જણાવ્યું, સ્વામી દયાનંદજીએ શિક્ષણ અને સામાજિક સુધારણા કાર્યક્રમના માધ્યમથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમને ભારતીય પુન:જાગરણના...

ફેબ્રુવારી 23, 2025 2:27 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 2:27 પી એમ(PM)

views 2

તેલંગાણામાં ટનલમાં ફસાયેલા 8 શ્રમિકને બચાવવાની કામગીરીમાં ભારતીય સેના પણ જોડાઈ.

ભારતીય સેના તેલંગાણાના નાગર કુર્નુલ જિલ્લાના દોમાલા પેન્ટા ખાતે ટનલમાં ફસાયેલા 8 શ્રમિકને સલામત રીતે બહાર કાઢવા બચાવ કામગીરીમાં જોડાઈ છે. સિકંદરાબાદથી સેનાનું ઇજનેરી કાર્યદળ સ્થળ પર પહોંચ્યું છે. રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ટુકડી ગઈકાલથી સ્થળ પર છે. અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ, ભારતીય સ...

ફેબ્રુવારી 23, 2025 2:23 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 2:23 પી એમ(PM)

views 13

I.C.C. ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે બપોરે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ.

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ I.C.C. પુરુષ ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં અઢી વાગ્યે આ મેચ શરૂ થશે. બાંગ્લાદેશ સામે અગાઉ ભારતે વિજયી પ્રારંભ કર્યો છે. જ્યારે ન્યૂ ઝિલૅન્ડ સામે પહેલી મૅચ હારનારું પાકિસ્તાન દબાણમાં છે. ગત એક દાયકામાં ખાસ...

ફેબ્રુવારી 23, 2025 10:55 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 10:55 એ એમ (AM)

views 7

ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં, આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ રમાશે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં, ભારત આજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમશે. બાંગ્લાદેશ સામેની જીત સાથે શરૂઆત કર્યા બાદ ભારત ઉત્સાહિત છે, જ્યારે ન્યુઝીલેન્ડ સામેની પહેલી મેચ હાર્યા બાદ પાકિસ્તાન દબાણ હેઠળ છે. છેલ્લા દાયકામાં, ખાસ કરીને વર્ષ 2015થી, ભારતીય ટીમ પાકિસ્તાન સામે માત્ર એક જ...

ફેબ્રુવારી 23, 2025 9:05 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 9:05 એ એમ (AM)

views 4

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગની T20 મેચમાં યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સ સામે 33 રનથી વિજય મેળવ્યો.

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગની T20 મેચમાં યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સ સામે 33 રનથી વિજય મેળવ્યો. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. યુપીએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા, જ્યારે દિલ્હી કેપિટલ્સ 19 ઓવર અને 3 બોલમાં ...