રાષ્ટ્રીય

માર્ચ 1, 2025 9:30 એ એમ (AM) માર્ચ 1, 2025 9:30 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કોઈપણ દેશની સંસ્કૃતિ અને સભ્યતા તેના ગીતો અને સંગીત દ્વારા સમૃદ્ધ બને છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોઈપણ દેશની સંસ્કૃતિ અને સભ્યતા તેના ગીતો અને સંગીત દ્વારા સમૃદ્ધ બને છે. નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે જહાન-એ-ખુસરૌ સુફી સંગીત મહોત્સવમાં હાજરી આપતા પ્રધાનમંત્રીએ આ વાત પર ભાર મૂક્યો હતો. ભવ્ય સૂફી સંગીત મહોત્સવ આ વર્ષે તેની 25મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. તે આ...

માર્ચ 1, 2025 9:28 એ એમ (AM) માર્ચ 1, 2025 9:28 એ એમ (AM)

views 3

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખરીફ ઋતુ દરમિયાન ઘઉં અને ડાંગરની ખરીદી મહત્તમ કરવા અનુરોધ કર્યો.

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આગામી ખરીફ ઋતુ દરમિયાન ઘઉં અને ડાંગરની ખરીદી મહત્તમ કરવા માટે સક્રિય અભિગમ અપનાવવા વિનંતી કરી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખાદ્ય સચિવો સાથે મળેલી બેઠક દરમિયાન આ અંગે ચર્ચ...

માર્ચ 1, 2025 9:24 એ એમ (AM) માર્ચ 1, 2025 9:24 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના એક દિવસીય વેબિનારને વર્ચ્યુઅલી સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે નવી દિલ્હીમાં કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના એક દિવસીય વેબિનારને વર્ચ્યુઅલી સંબોધિત કરશે.આ કાર્યક્રમમાં તમામ કેન્દ્રીય મંત્રીઓ જોડાશે. આ વેબિનારનો ઉદ્દેશ્ય હિતધારકોને કેન્દ્રિત ચર્ચામાં અને 2025 ના બજેટ જાહેરાતોના અસરકારક અમલીકરણની વ્યૂહરચના બનાવવાનો છે. ...

માર્ચ 1, 2025 9:23 એ એમ (AM) માર્ચ 1, 2025 9:23 એ એમ (AM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ઝડપી અને સુલભ ન્યાય પ્રક્રિયા કાર્યરત કરવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ન્યાય આધારિત વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાય સહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મુક્યો છે. ગઈકાલે ગુજરાતનાં ગાંધીનગર ખાતે NFSUના પદવીદાન સમારોહને સંબોધતા તેમણે ગુનાઓના બદલાતા સ્વરૂપને ધ્યાને રાખી સમસસર ન્યાય અપાવવામાં ન્યાય સહાયક વિજ્ઞાનના વધતા મહત્વ પર ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ ...

માર્ચ 1, 2025 9:21 એ એમ (AM) માર્ચ 1, 2025 9:21 એ એમ (AM)

views 4

ચાલુ નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળામાં 6.2 ટકાના GDP વૃદ્ધિ દર સાથે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા.

ચાલુ નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળામાં 6.2 ટકાના GDP વૃદ્ધિ દર સાથે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે.જ્યારે પાછલા ત્રિમાસિક ગાળામાં GDP 5.6 ટકા નોંધાયો હતો. આ રીતે, ભારતે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકેનો પોતાનો ખિતાબ જાળવી રાખ્યો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્ર...

ફેબ્રુવારી 28, 2025 7:58 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 7:58 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી મોદી અને EUના વડા વોન ડેર લેયેને વેપાર, ગ્રીન એનર્જી અને કનેક્ટિવિટી માટે મહત્વાકાંક્ષી એજન્ડા નક્કી કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન વેપાર, રોકાણ, ટેકનોલોજી અને નવીનતા, સ્વચ્છ અને હરિયાળી ઊર્જા અને સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. વાટાઘાટો બાદ એક સંયુક્ત નિવેદનમાં પ્રધાનમંત્રી મોદી...

ફેબ્રુવારી 28, 2025 6:55 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 6:55 પી એમ(PM)

views 4

સરકારે કહ્યું છે કે છેલ્લા બે વર્ષમાં દેશભરમાં કોલસાની હેરફેર બમણી થઈ ગઈ છે

સરકારે કહ્યું છે કે છેલ્લા બે વર્ષમાં દેશભરમાં કોલસાની હેરફેર બમણી થઈ ગઈ છે. કોલસા મંત્રાલયે જણાવ્યું હતું કે રેલ-સમુદ્ર-રેલ માર્ગ દ્વારા કોલસાની હેરફેર 2022માં 28 મિલિયન મેટ્રિક ટનથી વધીને 2024 માં 54 મિલિયન મેટ્રિક ટન થઈ ગઈ છે.મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં, વિવિધ પાવર પ્લાન્ટ્સની માંગને પહોંચી...

ફેબ્રુવારી 28, 2025 6:46 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 6:46 પી એમ(PM)

views 2

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામ નજીક 57 કામદારો ભારે બરફના તોફાનમાં ફસાઈ ગયા હતા,તેમાંથી 16 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામ નજીક 57 કામદારો ભારે બરફના તોફાનમાં ફસાઈ ગયા હતા. તેમાંથી 16 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે ભારત-તિબેટીયન બોર્ડર ફોર્સ, NDRF, SDRF, ભારતીય ભુદાલ અને હવાઈદળ  ફસાયેલા કામદારોને શોધવા અને બચાવવા માટે રાહત કામગીરીમાં રોકાયેલા છે. ભારે હિમવર્ષા અને...

ફેબ્રુવારી 28, 2025 6:43 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 6:43 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમપ્રપાતમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાએ સરકારની પ્રાથમિકતા છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમપ્રપાતમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાએ સરકારની પ્રાથમિકતા છે. શ્રી શાહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે આ અંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, ભારત-તિબેટીયન બોર્ડર પોલીસના મહાનિર્દેશક અને રાષ્ટ્રીય આપત્ત...

ફેબ્રુવારી 28, 2025 2:13 પી એમ(PM) ફેબ્રુવારી 28, 2025 2:13 પી એમ(PM)

views 5

આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.મહાન ભૌતિકશાસ્ત્રી સર સી.વી. રમન દ્વારા રમન ઇફેક્ટની શોધની યાદમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવવામાં આવે છે. આ મહત્વપૂર્ણ શોધ માટે તેમને 1930માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આજે દેશમાં વિવિધ વિષયો પર આધારિત વૈજ્ઞાનિક સંચાર...