રાષ્ટ્રીય

માર્ચ 2, 2025 7:57 પી એમ(PM) માર્ચ 2, 2025 7:57 પી એમ(PM)

views 4

છેલ્લા દાયકામાં ભારતમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એમ એક અહેવાલમાં જણાવાયું છે.

છેલ્લા દાયકામાં ભારતમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એમ એક અહેવાલમાં જણાવાયું છે. અર્થશાસ્ત્રીઓ સુરજીત એસ ભલ્લા અને કરણ ભસીન દ્વારા પ્રકાશિત આ પત્રમાં 2022-23 અને 2023-24 માટે તાજેતરમાં પ્રકાશિત થયેલા ઘરગથ્થુ ખર્ચના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ સર્વેક્ષણોના ડેટા ભારતમાં ગરીબીના સ્તરમાં ન...

માર્ચ 2, 2025 7:55 પી એમ(PM) માર્ચ 2, 2025 7:55 પી એમ(PM)

views 6

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છેકે, વિકસિત ભારત હવે એક સ્વપ્ન નથી, તે આપણો ઉદ્દેશ્ય છે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છેકે, વિકસિત ભારત હવે એક સ્વપ્ન નથી, તે આપણો ઉદ્દેશ્ય છે અને દેશના યુવાનો તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેઓ આજે તિરુવનંતપુરમમાં ભારતીય વિચાર કેન્દ્રમ દ્વારા આયોજિત ચોથા પી. પરમેશ્વરન સ્મારક વ્યાખ્યાનમાં બોલી રહ્યા હતા. શ્રી ધનખડે કહ્યું કે, દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું...

માર્ચ 2, 2025 3:33 પી એમ(PM) માર્ચ 2, 2025 3:33 પી એમ(PM)

views 2

ભારતીય હવામાન વિભાગે આજે લક્ષદ્વીપમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે લક્ષદ્વીપમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, કેરળ અને માહેમાં અનેક જગ્યાએ વાવાઝોડા અને ભારે પવન ફૂંકાઈ શકે છે. વિભાગના જણાવ્યા મુજબ, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવસભર ગરમ પવન ફૂંકાઈ શકે છે...

માર્ચ 2, 2025 3:41 પી એમ(PM) માર્ચ 2, 2025 3:41 પી એમ(PM)

views 3

પવિત્ર રમઝાન મહિનાનો આજથી પ્રારંભ થયો

પવિત્ર રમઝાન મહિનાનો આજથી પ્રારંભ થયો છે. દેશભરમાં ગઈકાલે રાત્રે લોકો મોટી સંખ્યામાં વિવિધ મસ્જિદોમાં ખાસ નમાઝ 'તરાવીહ' અદા કરવામાં આવી. રમઝાન ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે અને મહિનાના અંતે ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવે છે. અખાતી દેશોમાં ગઈકાલથી રમઝાન મહિનો શરૂ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથ...

માર્ચ 2, 2025 2:47 પી એમ(PM) માર્ચ 2, 2025 2:47 પી એમ(PM)

views 4

ભારતીય ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે, બે મતદાર ફોટો ઓળખ કાર્ડ -EPIC એક જ નંબર ધરાવતા હોવાથી તે બનાવટી નથી

ભારતીય ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે, બે મતદાર ફોટો ઓળખ કાર્ડ -EPIC એક જ નંબર ધરાવતા હોવાનો અર્થ એ નથી કે ઓળખ કાર્ડ નકલી છે અથવા મતદાર બનાવટી છે. પંચે સ્પષ્ટતા કરી કે, કેટલાક મતદારોનો EPIC નંબર સમાન હોઈ શકે છે, પરંતુ વસ્તી વિષયક માહિતી, વિધાનસભા મતવિસ્તાર અને મતદાન મથક જેવી અન્ય વિગત અલગ હોઈ શકે છે. ચ...

માર્ચ 2, 2025 2:36 પી એમ(PM) માર્ચ 2, 2025 2:36 પી એમ(PM)

views 3

ઉત્તરાખંડમાં હિમસ્ખલનથી અસરગ્રસ્ત શિબિરમાંથી 51 શ્રમિકને બહાર કઢાયા, ચાર શ્રમિકની શોધખોળ ચાલુ

ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના માણા ગામમાં હિમસ્ખલનથી અસરગ્રસ્ત સરહદ માર્ગ સંગઠનની શિબિરમાંથી 51 શ્રમિકને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી ચાર શ્રમિકનું ગઈકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યાના અહેવાલ છે. બરફમાં ફસાયેલા અન્ય ચાર શ્રમિકની માહિતી મળતાં યુદ્ધના ધોરણે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. આકાશવાણી સાથેની ...

માર્ચ 2, 2025 9:58 એ એમ (AM) માર્ચ 2, 2025 9:58 એ એમ (AM)

views 2

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે એક દિવસીય કેરળની મુલાકાતે છે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે એક દિવસીય કેરળની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, તેઓ તિરુવનંતપુરમમાં ભારતીય વિચારકેન્દ્ર દ્વારા આયોજિત ચોથી પી પરમેશ્વરન મેમોરિયલ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપશે.

માર્ચ 2, 2025 9:56 એ એમ (AM) માર્ચ 2, 2025 9:56 એ એમ (AM)

views 4

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે તેલંગાણામાં ભારતીય ઔધોગિક સંસ્થા-હૈદરાબાદના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે તેલંગાણામાં ભારતીય ઔધોગિક સંસ્થા-હૈદરાબાદના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરશે. સંગારેડીના કલેક્ટર વી. ક્રાંતિએ IIT-હૈદરાબાદના અધિકારીઓ, પોલીસ અને સ્ટાફ સાથે ઉપરાષ્ટ્રપતિની મુલાકાતની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. દરમિયાન, રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને શમશાબાદ...

માર્ચ 2, 2025 9:51 એ એમ (AM) માર્ચ 2, 2025 9:51 એ એમ (AM)

views 3

મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન મહિનાનો આજથી આરંભ થયો.

મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન મહિનાનો આજથી આરંભ થયો છે. દેશભરમાં ગઈકાલે રાત્રે લોકો મોટી સંખ્યામાં વિવિધ મસ્જિદોમાં ખાસ નમાઝ 'તરાવીહ' અદા કરી હતી. રમઝાન ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે અને મહિનાના અંતે ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવે છે. દરમ્યાન અખાતી દેશોમાં ગઈકાલથી રમઝાન મહિનો શરૂ થયો છે.

માર્ચ 2, 2025 9:49 એ એમ (AM) માર્ચ 2, 2025 9:49 એ એમ (AM)

views 4

સંયુક્ત આરબ અમીરાતના અખબારોએ મહાકુંભ મેળાની પ્રશંસા કરી

સંયુક્ત આરબ અમીરાત-યુએઈના અખબારોએ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળાની પ્રશંસા કરી છે. ગલ્ફ ન્યૂઝ, ખલીજ ટાઇમ્સ, ગલ્ફ ટુડે અને ધ નેશનલ જેવા અખબારોએ આ કાર્યક્રમની સાંસ્કૃતિક સમૃદ્ધિ, આધ્યાત્મિક મહત્વ અને ટેકનોલોજીકલ પ્રગતિ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે તેના થી જ તે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. ખલીજ ટાઇમ...