માર્ચ 9, 2025 10:04 એ એમ (AM) માર્ચ 9, 2025 10:04 એ એમ (AM)
3
દિલ્હી સરકારે ગરીબ મહિલાઓને બે હજાર 500 રૂપિયા આપવાની મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી
દિલ્હી સરકારે ગરીબ મહિલાઓને 2,500 રૂપિયા આપવાની મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગઈકાલે એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી.તેમની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, મહિલા સમૃદ્ધિ યોજનાની નોંધણી પ્રક્રિયા શરૂ કરવા માટે ટૂંક સમયમાં એ...