માર્ચ 9, 2025 1:29 પી એમ(PM) માર્ચ 9, 2025 1:29 પી એમ(PM)
7
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાતી સાહિત્યના વાંચનનો મહિમા વધારવાનું કાર્ય સારસ્વતોએ કર્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ તરફથી વર્ષ 2024-25ના પુનઃમુદ્રિત થઈ રહેલા 24 પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું, ગોવર્ધનરામ ત્રિપાઠી, હેમચંદ્રાચાર્ય, નર્મદ, નરસિહ મહેતા, ઝવેરચંદ મેઘાણી, સુંદરમ જેવા મહાન લોકો એ ...