આંતરરાષ્ટ્રીય

જાન્યુઆરી 11, 2025 2:20 પી એમ(PM)

views 18

સુનિતા વિલિયમ્સ 12 વર્ષ પછી આ મહિનાની 16મી તારીખે સ્પેસવોક કરશે

અમેરિકન અવકાશ એજન્સી નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 12 વર્ષ પછી આ મહિનાની 16મી તારીખે સ્પેસવોક કરશે. તેઓ નિક હેગ સાથે મળીને ન્યુટ્રોન સ્ટાર ઇન્ટિરિયર કમ્પોઝિશન એક્સપ્લોરર એક્સ-રે ટેલિસ્કોપનું સમારકામ કરશે. આ મિશનમાં, ક્ષતિગ્રસ્ત થર્મલ શીલ્ડમાંથી આવતા સૂર્યકિરણોને કારણે થતી કટોકટીનો ...

જાન્યુઆરી 11, 2025 2:17 પી એમ(PM)

views 12

અમેરિકાના લોસ એન્જલસમાં દાવાનળથી 11 લોકોનાં મૃત્યુઃ 13,000થી વધુ ઇમારતો નષ્ટ

અમેરિકાના લોસ એન્જલસ કાઉન્ટીમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા છે. પ્રારંભિક અંદાજ મુજબ આગમાં તેર હજારથી વધુ મકાનો નાશ પામ્યા છે અને એક લાખથી વધુ લોકોને વિસ્તાર ખાલી કરવાની સલાહ આપવામાં આવી છે. દરમિયાન, કેલિફોર્નિયાના ગવર્નરે જળ વ્યવસ્થાપન સંબંધિત ફરિયાદની તપાસનો આદેશ આપ્યો છે. અહેવા...

જાન્યુઆરી 11, 2025 10:30 એ એમ (AM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી માસમાં ફ્રાન્સની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી માસમાં ફ્રાન્સની મુલાકાત લેશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની રાજ્ય મુલાકાતે જવાના છે, ત્યારબાદ તેઓ આવતા મહિને યોજાનારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સમિટમાં ભાગ લેશે. ફ્રાન્સના રાજદૂતોના પરિષદમાં બોલત...

જાન્યુઆરી 10, 2025 6:51 પી એમ(PM)

views 13

શ્રીલંકાના કોલંબોમાં આજે આયોજિત પ્રથમ ભારત-શ્રીલંકા હિન્દી પરિષદમાં મુક્ત શિક્ષણ દ્વારા હિન્દી ભાષામાં દેશના પ્રથમ પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો

શ્રીલંકાના કોલંબોમાં આજે આયોજિત પ્રથમ ભારત-શ્રીલંકા હિન્દી પરિષદમાં મુક્ત શિક્ષણ દ્વારા હિન્દી ભાષામાં દેશના પ્રથમ પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. શ્રીલંકામાં હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે. શ્રીલંકાના ઉચ્ચ શિક્ષણ નાયબ મંત્રી ડૉ. મધુરા સેનેવિરત્ને અને શ્રીલંક...

જાન્યુઆરી 10, 2025 6:38 પી એમ(PM)

views 8

વાવાઝોડા રાફેલ બાદ ભારતે ક્યુબાને માનવતાવાદી સહાય પૂરી પાડી

વાવાઝોડા રાફેલ બાદ ભારતે ક્યુબાને માનવતાવાદી સહાય પૂરી પાડી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, એન્ટિબાયોટિક્સ, એન્ટિ-પાયરેટિક્સ, પીડા નિવારક, ORS અને સ્નાયુઓને આરામ આપતી દવાઓ સહિતની આવશ્યક દવાઓનો જથ્થો આજે ક્યુબા મોકલવામાં આવ્યો છે.

જાન્યુઆરી 10, 2025 2:11 પી એમ(PM)

views 14

અમેરિકામાં, લોસ એન્જલસના કેટલાક ભાગોમાં ફેલાયેલી જંગલની ભીષણ આગમાં અંદાજિત 10 લોકોના મોત થયા

અમેરિકામાં, લોસ એન્જલસના કેટલાક ભાગોમાં ફેલાયેલી જંગલની ભીષણ આગમાં અંદાજિત 10 લોકોના મોત થયા છે. આગ વધુ ફેલાતા લોસ એન્જલસ કાઉન્ટીના લગભગ 1 લાખ 80 હજાર રહેવાસીઓને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઘરો અને શાળાઓ સહિત 5,300થી વધુ ઇમારતો નાશ પામ્યા હોવાની આશંકા છે. અમેરિકની મનોરંજન રાજધાની તરીકે ઓળ...

જાન્યુઆરી 8, 2025 3:03 પી એમ(PM)

views 11

બાંગ્લાદેશના ઇમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના સહિતના 97 નાગરિકોના પાસપોર્ટ રદ કર્યા

બાંગ્લાદેશના ઇમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે 97 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે, જેમાં બરતરફ કરાયેલા પ્રધાનમંત્રી શેખ હસીનાનો પણ સમાવેશ થાય છે, ગત જુલાઈમાં થયેલી હત્યાઓમાં તેમની કથિત સંડોવણીને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું બાંગ્લાદેશ સરકારે જણાવ્યું હતું. મુખ્ય સલાહકારના નાયબ પ્રેસ સચિવ અબુલ કલામ ...

જાન્યુઆરી 8, 2025 2:48 પી એમ(PM)

views 14

રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ અગાઉ અમેરિકાના બંધકોને છોડવામાં નહીં આવે તો હમાસ સામે કડક કાર્યવાહીની ટ્રમ્પની ચેતવણી

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ચેતવણી આપી છે કે, જો તે 20મી જાન્યુઆરી પહેલા ગાઝામાંથી અમેરિકાના બંધકોને મુક્ત નહીં કરે તો સ્થિતિ વણસી શકે છે. એક પત્રકાર પરિષદમાં બંધક બનાવાયેલા અમેરિકન નાગરિકોની મુક્તિ અંગેના પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, તેઓ 20 જાન્યુઆરીએ અમ...

જાન્યુઆરી 8, 2025 10:33 એ એમ (AM)

views 48

નેપાળ-તિબેટની સરહદે આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 126 થયો

નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 126 થયો છે. ચીનના સત્તાવાર મીડિયાએ જણાવ્યું કે, ગઇકાલે આવેલા ભૂકંપમાં 190 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ એક નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળ સરહદ નજીક તિબેટના ઝિઝાંગમાં નોંધાયું છે. ભૂકંપના કારણે ...

જાન્યુઆરી 8, 2025 10:17 એ એમ (AM)

views 18

તિબેટમાં ચીનની ડેમ યોજના અંગે ભારત સરકાર સતર્ક : રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, તિબેટમાં ભારતની સરહદ નજીક બ્રહ્મપુત્રા નદી પર મેગા ડેમ બનાવવાની ચીનની યોજના અંગે સરકાર સતર્ક છે. ચીને બ્રહ્મપુત્રા પર વિશ્વના સૌથી મોટા બંધ બાંધવાની તેની યોજનાની જાહેરાત કર્યા બાદ ભારતે કહ્યું કે, તે તેના હિતોનું રક્ષણ કરવા માટે દેખરેખ રાખશે અને જરૂરી પગલાં ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.