આંતરરાષ્ટ્રીય

જાન્યુઆરી 20, 2025 9:36 એ એમ (AM)

views 39

પ્રથમ ખો ખો વર્લ્ડ કપની જીતમાં ગુજરાતની ઓપિનાર ભીલારની મહત્વની ભૂમિકા

દિલ્હીમાં રમાયેલા પ્રથમ ખો ખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમે નેપાળને 78-40નાં નોંધપાત્ર સ્કોર સાથે પરાજય આપીને પ્રથમ વર્લ્ડ કપની વિજેતા બની હતી. ભારતીય ટીમના વિજયમાં મૂળ ડાંગનાં અને તાપીમાં DLSS તેમજ આર્ટ્સ એન્ડ કૉમર્સ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતાં ઓપિનાર ભીલારે મહત્વની ભૂમિકા ભજવી હતી.

જાન્યુઆરી 18, 2025 6:43 પી એમ(PM)

views 7

ઇરાનના તહેરાનમાં સર્વોચ્ચ અદાલત પરિસરમાં ગોળીબારમાં બે ન્યાયાધીશોના મોત થયા

ઇરાનના તહેરાનમાં સર્વોચ્ચ અદાલત પરિસરમાં ગોળીબારમાં બે ન્યાયાધીશોના મોત થયા છે. તહેરાનની મીડિયા અનુસારસર્વોચ્ચ અદાલતનાત્રણ ન્યાયાધીશોને નિશાન બનાવાયા હતા. જેમાંથી બેનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારેએકને ઇજા પહોંચી હતી. મીડિયા અહેવાલ અનુસાર હુમલાખોરે ગોળીબાર કર્યા બાદ પોતાને પણગોળી મારી દીધી હતી. પો...

જાન્યુઆરી 18, 2025 6:40 પી એમ(PM)

views 16

યુક્રેનની રાજધાની કિવ પર ગઈકાલેરાત્રે રશિયન હવાઈ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા

યુક્રેનની રાજધાની કિવ પર ગઈકાલેરાત્રે રશિયન હવાઈ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે. યુક્રેનિયન અધિકારીઓએ કહ્યુંછે કે હુમલામાં એક મેટ્રો સ્ટેશન અને પાણીની પાઇપ લાઇનને પણ નુકસાન થયું છે. તેમણેકહ્યું કે રશિયન સૈન્યએ પહેલા ડ્રોનથી અને પછી બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો.યુક્રેનિયન સૈન્યએ અહેવાલ આપ્યો છે ...

જાન્યુઆરી 18, 2025 6:37 પી એમ(PM)

views 10

મલેશિયામાં આજથી બીજો અંડર-19 મહિલા ક્રિકેટ ટી-20 વિશ્વકપ શરૂ થયો

મલેશિયામાં આજથી બીજો અંડર-19 મહિલા ક્રિકેટ ટી-20 વિશ્વકપ શરૂ થયો છે. ઓસ્ટ્રેલિયાએ શરૂઆતની મેચમાં સ્કોટલેન્ડને 9 વિકેટેહરાવ્યું હતું. સમોઆ અને નાઇજીરીયા વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે વિક્ષેપિત થઈ હતી અને ડ્રોરહી હતી. દરમિયાનગત વિશ્વક...

જાન્યુઆરી 17, 2025 6:37 પી એમ(PM)

views 19

કેનેડામાં નેપિયન મત વિસ્તારના ભારતીયમૂળના સાંસદ ચંદ્રા આર્યાએ પ્રધાનમંત્રીની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું

કેનેડામાં નેપિયન મત વિસ્તારના ભારતીયમૂળના સાંસદ ચંદ્રા આર્યાએ પ્રધાનમંત્રીની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. કર્ણાટકનાટુમકુર જિલ્લાના વતની આર્યા ધારવાડથી એમબીએ થયા છે. તેમણે આ સપ્તાહના પ્રારંભમાંકેનેડાના પ્રધાનમંત્રીની સ્પર્ધામાં હોવાની જાહેરાત કરી હતી.તાજેતરમાં કેનેડાના પ્રધાનમંત્રીજસ્ટીન ટ્રુ...

જાન્યુઆરી 15, 2025 6:53 પી એમ(PM)

views 30

બાંગ્લાદેશ: ઓર્ફનેજ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ખાલિદા ઝિયા, તારિક રહમાન નિર્દોષ જાહેર

બાંગ્લાદેશમાં, સુપ્રીમ કોર્ટે ઝિયા ઓર્ફનેજ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ખાલિદા ઝિયા, તારિક રહમાન અને અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. BSS અનુસાર, મુખ્ય ન્યાયાધીશ સૈયદ રેફાત અહમદની અધ્યક્ષતાવાળી અદાલતે સર્વાનુમતે આ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ કરતો ચુકાદો આપ્યો જેમાં બેગમ ખાલિદા ઝ...

જાન્યુઆરી 15, 2025 1:50 પી એમ(PM)

views 17

માર્શલ લૉની જાહેરાત બાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યેઓલની ધરપકડ

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ, યેઓલની પોલીસે ધરપકડ કરી હતી. ગયા મહિને ટૂંકા ગાળા માટે માર્શલ લૉની જાહેરાત બાદ, વિવાદ જગાવનારા રાષ્ટ્રપતિ યૂન સુક-યેઓલને, બુધવારે સવારે પોલીસે કસ્ટડીમાં લીધા હતા. દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિની ઓફિસમાં ફરજ બજાવતી વખતે અટકાયત કરવામાં આવી હોય, તેવી આ પહેલી ઘટના છે. તપાસ અધિક...

જાન્યુઆરી 15, 2025 1:44 પી એમ(PM)

views 26

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝને મળ્યા. ડૉ. જયશંકર સ્પેનની બે દિવસની મુલાકાતે છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં ડૉ. જયશંકરે સ્પેનના રાષ્ટ્રપતિની ભારતની સફળ મુલાકાતને યાદ કરી જે લાંબા સમયથી ચાલતી ભાગીદારીને મજબૂત બનાવે છે. તેમણે સ્પેનિશ રાષ્ટ્રપતિને મેડ્રિડમાં થયેલી ચર્ચા...

જાન્યુઆરી 15, 2025 1:20 પી એમ(PM)

views 26

ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્ર તરફ અનેક ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડી

ઉત્તર કોરિયાએ આજે પૂર્વ સમુદ્ર તરફ અનેક ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડી. દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે ઉત્તર કોરિયાના જગાંગ પ્રાંતના કાંગગ્યે વિસ્તારમાંથી છોડવામાં આવેલી મિસાઇલો શોધી કાઢી હતી. જે સમુદ્રમાં પડતા પહેલા લગભગ 250 કિલોમીટર સુધી ઊડી હતી. જોકે, સેનાએ છોડવામાં આવે...

જાન્યુઆરી 15, 2025 1:17 પી એમ(PM)

views 20

બાંગ્લાદેશ: BNPની આ વર્ષે ઓગસ્ટ સુધીમાં આગામી સામાન્ય ચૂંટણીઓ યોજવાની માંગ

બાંગ્લાદેશમાં, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી - BNPએ માંગ કરી છે કે દેશની વચગાળાની સરકારે દેશના હિતમાં આ વર્ષે ઓગસ્ટ સુધીમાં આગામી સામાન્ય ચૂંટણીઓ યોજવી જોઈએ. BNPના મહાસચિવ મિર્ઝા ફખરુલે ઢાકામાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આ વર્ષના મધ્ય સુધીમાં એટલે કે જુલાઈ અને ઓગસ્ટ વચ્ચે ચૂંટણી યોજી શકાય છે. યુનાઈ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.