આંતરરાષ્ટ્રીય

જાન્યુઆરી 29, 2025 11:34 એ એમ (AM)

views 13

ભારતીય અવકાશ સંશોધન સંગઠન, ઇસરોએ ફરી એક વખત નવી સિધ્ધિ હાંસલ કરી

ભારતીય અવકાશ સંશોધન સંગઠન, ઇસરોએ ફરી એક વખત નવી સિધ્ધિ હાંસલ કરી છે. ઇસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી તેના 100મુ સીમાચિહ્નરૂપ પ્રક્ષેપણ કર્યુ છે. આજે સવારે 6:23 વાગ્યે, GSLV F-15 રોકેટે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી, જે NVS-02 નેવિગેશન સેટેલાઇટને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં લઈ જશે. NVS-...

જાન્યુઆરી 29, 2025 11:20 એ એમ (AM)

views 13

વિશ્વ ક્રિકેટમાં બૂમરાહે ગુજરાતનો ડંકો વગાડ્યો છે

વિશ્વ ક્રિકેટમાં બૂમરાહે ગુજરાતનો ડંકો વગાડ્યો છે.. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને તમામ ફોર્મેટમાં તેમના અસાધારણ પ્રદર્શન બદલ ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2024 માટે પ્રતિષ્ઠિત સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા છે. બુમરાહ આ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યા છે, અગાઉ રાહુલ ...

જાન્યુઆરી 28, 2025 1:58 પી એમ(PM)

views 14

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી ટી-20મેચ રાજકોટમાં રમાશે

મલેશીયાના કુઆલાલંપુરમાં રમાઈ રહેલી અંડર-19 મહિલા વિશ્વકપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સુપર સિક્સની અંતિમ મેચમાં ભારતીય ટીમનો સામનો સ્કોટલેન્ડ સામે થઈ રહ્યો છે.સ્કોટલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.ભારત તરફથી ગોંગાડી ત્રિશા અને જી.કમાલિનીએ ઝડપી શરૂઆત અપાવી છે.છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતના 20 ઓ...

જાન્યુઆરી 26, 2025 7:26 પી એમ(PM)

views 24

વિવિધ દેશોના નેતાઓએ ભારતને તેના 76માં પ્રજાસત્તાક દિવસ પર અભિનંદન પાઠવ્યા

વિવિધ દેશોના નેતાઓએ ભારતને તેના 76મા પ્રજાસત્તાક દિવસ પર અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે માલદીવ હંમેશા ભારત સાથે મિત્રતા અને સહયોગના મજબૂત બંધનોને જાળવી રાખશે, જે પરસ્પર વિશ્વાસ, આદર અને સમજણ પર આધારિત છે. તેન...

જાન્યુઆરી 26, 2025 7:18 પી એમ(PM)

views 26

USAIDએ બાંગ્લાદેશમાં તમામ સહાય કાર્યક્રમો સ્થગિત કર્યા

યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ, USAIDએ બાંગ્લાદેશમાં તમામ સહાય કાર્યક્રમો સ્થગિત કર્યા છે. બાંગ્લાદેશમાં તેના તમામ અમલીકરણ ભાગીદારોને મોકલવામાં આવેલા પત્રમાં, યુએસ દાતા એજન્સી USAID એ ગઈકાલે કરારો, કાર્ય આદેશો, અનુદાન, સહકારી કરારો, અથવા અન્ય સંપાદન અથવા સહાય સાધન હેઠળ બાંગ્લાદેશમ...

જાન્યુઆરી 26, 2025 5:41 પી એમ(PM)

views 27

હમાસ-ઇઝરાયલ વચ્ચે કેદી-બંધક મુક્ત કરવાનો બીજો તબક્કો પૂર્ણ: ICRC

રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિ, ICRCએ જાહેરાત કરી છે કે હમાસ અને ઇઝરાયલ વચ્ચે કેદી-બંધક મુક્ત કરવાનો બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. યુદ્ધવિરામ કરારની પ્રારંભિક શરતો હેઠળ આ વિનિમય અમલમાં મૂકવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં, ICRC દ્વારા હાથ ધરવામાં આવેલા સંપૂર્ણ સંકલન અને સમીક્ષા પ્રક્રિયાઓ પછી, 200 પેલ...

જાન્યુઆરી 26, 2025 1:55 પી એમ(PM)

views 18

શ્રીલંકાએ ભારતીય કંપનીને અપાયેલી પવન ઊર્જા પરિયોજનાને રદ કરવાના સમાચારોનું ખંડન કર્યું

શ્રીલંકાએ એક ભારતીય કંપનીને અપાયેલી પવન ઊર્જા પરિયોજનાને રદ કરવાના સમાચારોનું ખંડન કર્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મન્નાર અને પૂનરીમાં અદાણી સમૂહને અપાયેલી 484 મેગાવૉટ પવનઊર્જા પરિયોજનાને રદ કરવામાં આવી છે. એક વિશેષ સંવાદદાતા સંમેલનમાં શ્રીલંકાની મંત્રીમંડળના પ્ર...

જાન્યુઆરી 26, 2025 1:37 પી એમ(PM)

views 26

બાંગ્લાદેશ: ભારતીય ઉચ્ચ આયોગ ખાતે 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

બાંગ્લાદેશના ઢાંકામાં આજે ભારતીય ઉચ્ચ આયોગ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ભારતીય સમુદાયનું સ્વાગત કરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. બાંગ્લાદેશની વચગાળાની સરકારના આયોજન અને શિક્ષણ સલાહકાર ડૉ. વાહિદુદ્દીન મહમૂદ આ...

જાન્યુઆરી 25, 2025 6:29 પી એમ(PM)

views 11

સ્વિત્ઝર્લેન્ડનાં દાવોસ ખાતે વિશ્વ આર્થિક મંચની બેઠકનું આજે સમાપન

વૈશ્વિક પડકારો અને અનિશ્ચિતતાને પગલે સહકારની હાકલ સાથે સ્વિત્ઝર્લેન્ડનાં દાવોસ ખાતે વિશ્વ આર્થિક મંચની બેઠકનું આજે સમાપન થયું છે. સમાપન સંબોધનમાં વિશ્વ આર્થિક મંચના પ્રમુખ બોર્ગેબ્રેન્ડેએ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને સંઘર્ષોનેસમાપ્ત કરવાનાં ઉપાયો શોધવા જેવી મહત્વપૂર્ણ પ...

જાન્યુઆરી 25, 2025 6:27 પી એમ(PM)

views 26

ઓસ્ટ્રેલિયામાં દાવાનળ ફાટી નીકળતા સંખ્યાબંધ મકાનો નાશ પામ્યા

ઓસ્ટ્રેલિયામાં દાવાનળ ફાટી નીકળતા સંખ્યાબંધ મકાનો નાશ પામ્યા છે અને હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં સત્તાવાળાઓએ બે દાવાનળ નજીકનાં શહેરોનાં નિવાસીઓને ચેતવણી આપતા જણાવ્યું છે કે, આગને કારણે સલામત માર્ગ પર અસર પડતાં તેઓ હવે ઘર છોડીને નહીં જઈ શકે.પર્થથી 190 કિલોમીટર દૂર આર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.