આંતરરાષ્ટ્રીય

ડિસેમ્બર 21, 2024 9:39 એ એમ (AM) ડિસેમ્બર 21, 2024 9:39 એ એમ (AM)

views 2

જર્મનીના મેગડેબર્ગ શહેરમાં ક્રિસમસ બજારમા કાર ઘૂસી જતાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને 68 ઘાયલ થયા

જર્મનીના મેગડેબર્ગ શહેરમાં ક્રિસમસ બજારમા કાર ઘૂસી જતાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને 68 ઘાયલ થયા. પ્રાદેશિક સરકારના પ્રવક્તાએ આ ઘટનાને હુમલો ગણાવ્યો હતો. જર્મન પબ્લિક બ્રોડકાસ્ટર MDR અનુસાર કારના શંકાસ્પદ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. સત્તાવાળાઓએ જણાવ્યું કે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તથા...

ડિસેમ્બર 18, 2024 3:16 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 3:16 પી એમ(PM)

views 3

ભારતીય નાગરિકો આવતા વર્ષે જાન્યુઆરીથી શ્રીલંકામાં વિઝા વિના મુસાફરી કરી શકશે

ભારતીય નાગરિકો આવતા વર્ષે જાન્યુઆરીથી શ્રીલંકામાં વિઝા વિના મુસાફરી કરી શકશે. ભારત એવા 39 દેશોમાં સામેલ છે કે જેના માટે શ્રીલંકાએ વિઝા-મુક્ત મુસાફરી પ્રદાન કરી છે. ભારતની મુલાકાતે આવેલા શ્રીલંકાના વિદેશ મંત્રી વિજીથા હેરાથે ગઈકાલે નવી દિલ્હીમાં ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સંવાદમાં આ જાહેરાત કરી ...

ડિસેમ્બર 18, 2024 10:03 એ એમ (AM) ડિસેમ્બર 18, 2024 10:03 એ એમ (AM)

views 4

કાઠમંડુમાં ભારત-નેપાળ સ્ટાર્ટઅપ સમિટ 2024નો પ્રારંભ થયો

કાઠમંડુમાં ભારત-નેપાળ સ્ટાર્ટઅપ સમિટ 2024નો પ્રારંભ થયો છે. આ પરિષદ બંને દેશો વચ્ચે સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવા ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને નીતિ નિર્માતાઓને એકસાથે લાવશે. પરિષદનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ્સને નેટવર્ક માટે પ્લેટફોર્મ પૂરું પાડવા, તેમના વિચારો રજૂ કરવાનો અને વૃદ્ધિ અને રોકાણની તકો શોધવ...

ડિસેમ્બર 18, 2024 9:32 એ એમ (AM) ડિસેમ્બર 18, 2024 9:32 એ એમ (AM)

views 5

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે બેઇજિંગમાં ભારત-ચીન વિશેષ પ્રતિનિધિઓની મંત્રણામાં ભાગ લેશે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે બેઇજિંગમાં ભારત-ચીન વિશેષ પ્રતિનિધિઓની મંત્રણામાં ભાગ લેશે. આ વાતચીતનો ઉદ્દેશ્ય પૂર્વ લદ્દાખમાં સૈનિકોની તૈનાતીને કારણે છેલ્લા ચાર વર્ષથી વણસેલા દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો છે. શ્રી ડોભાલ ચીનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ મંત્રી વાંગ યી સાથ...

ડિસેમ્બર 17, 2024 7:14 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 7:14 પી એમ(PM)

views 4

ફ્રાન્સના મેયોટ્ટેમાં ચક્રવાત ચિડોને કારણે અત્યાર સુધી 22 લોકોનાં મોત

ફ્રાન્સના મેયોટ્ટેમાં ચક્રવાત ચિડોને કારણે અત્યાર સુધી 22 લોકોનાં મૃત્યુ થયા છે અને 1400ને ઇજા થઈ છે. સત્તાવાળાઓએ જણાવ્યું છે કે પ્રતિ કલાક 200 કિલોમીટરની ઝડપથી આવેલા ચક્રવાતમાં સેંકડો લોકોમાર્યા ગયા હોવાની ભીતિ છે. અનેક વિસ્તારો સુધી પહોંચવું અશક્ય હોવાથી જાનમાલને નુકસાનનો ચોક્કસ આંકડો મેળવવો મુશ્ક...

ડિસેમ્બર 17, 2024 6:39 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 6:39 પી એમ(PM)

views 5

રશિયન પરમાણુ સંરક્ષણ દળોના પ્રભારી અને ટોચના મિલિટ્રી જનરલ ઇગોર કિરીલોવનું આજે મોસ્કોમાં બોંબ વિસ્ફોટમાં મૃત્યુ થયું

રશિયન પરમાણુ સંરક્ષણ દળોના પ્રભારી અને ટોચના મિલિટ્રી જનરલ ઇગોર કિરીલોવનું આજે મોસ્કોમાં બોંબ વિસ્ફોટમાં મૃત્યુ થયું છે. રશિયન તપાસ સંસ્થાના જણાવ્યા પ્રમાણે ઇલેક્ટ્રિક સ્કુટરમાં મૂકાયેલા બોમ્બ વિસ્ફોટમાં કિરિલોવના નજીકના સાથીનું પણ મૃત્યુ થયું છે. સરકારી સમાચાર એજન્સી TASS અનુસાર, આ ઘટના ક્રેમલિનના ...

ડિસેમ્બર 17, 2024 6:16 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 6:16 પી એમ(PM)

views 4

કેનેડામાં ફરી એક વાર પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોનાં રાજીનામાની માંગણીએ જોર પકડ્યું

કેનેડામાં ફરી એક વાર પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોનાં રાજીનામાની માંગણીએ જોર પકડ્યું છે.નાયબ પ્રધાનમંત્રી અને નાણાં મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓ અંગે તેમની સાથે અસંમત થયા પછી આશ્ચર્યજનક પગલામાં બંને હોદ્દા પરથી રાજીનામું આપ્યાબાદ પ્રધાનમંત્રી ટ્...

ડિસેમ્બર 17, 2024 2:57 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 2:57 પી એમ(PM)

views 7

ભારત અને વિયેતનામ વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે વિયેતનામ તટ રક્ષક જહાજ, CSB 8005 કોચી ખાતે પહોંચ્યું

ભારત અને વિયેતનામ વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે વિયેતનામ તટ રક્ષક જહાજ, CSB 8005 કોચી ખાતે પહોંચ્યું. બંને દેશો સેનાઓ વચ્ચે સહકાર વધારવા માટે "સહયોગ - હોપ ટેક" કવાયતમાં ભાગ લેશે. જહાજના ક્રૂ વ્યાવસાયિક ક્રિયા પ્રતિક્રિયાઓ, કસરતો અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધો...

ડિસેમ્બર 17, 2024 2:56 પી એમ(PM) ડિસેમ્બર 17, 2024 2:56 પી એમ(PM)

views 5

કેનેડાના નાણામંત્રી અને નાયબ પ્રધાનમંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે ગઈકાલે અચાનક રાજીનામું આપ્યું હતું

કેનેડાના નાણામંત્રી અને નાયબ પ્રધાનમંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે ગઈકાલે અચાનક રાજીનામું આપ્યું હતું. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને લખેલા પત્રમાં, ફ્રીલેન્ડે જણાવ્યું હતું કે, તેઓ અનેક મતભેદ ધરાવતા હતા. તેમણે ગઈકાલે 2024 ફોલ ઇકોનોમિક સ્ટેટમેન્ટ રજૂ કરવાના હતા તેના કલાકો અગાઉ જ રાજીનામું આપી દીધુ હતું. ...

ડિસેમ્બર 17, 2024 9:38 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:38 એ એમ (AM)

views 6

ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટકેલા વિશાનક વાવાઝોડામાં અનેક લોકોના મોતની આશંકા

ફ્રાન્સના મેયોટ ટાપુ પર વાવાઝોડા ચિડોના કારણે ભારે વિનાશ વચ્ચે અનેક લોકોના મોતની આશંકા છે. અત્યાર સુધી ત્યાં 20 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, પરંતુ સ્થાનિક વહીવટી તંત્રનું કહેવું છે કે મૃતકોની સંખ્યા હજારોમાં હોઈ શકે છે. વહીવટી તંત્રએ આ અંગે ચેતવણી પણ જાહેર કરી છે. શનિવારે આ વિસ્તારમાં આવેલા ભીષણ વાવાઝ...