માર્ચ 4, 2025 6:08 પી એમ(PM)

views 16

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને તેમના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યેય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા વિનંતી કરી

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને તેમના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યેય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા વિનંતી કરી છે. નવી દિલ્હીમાં ભારતીય દૂર સંદેશાવ્યવહાર સંસ્થા-IIMC ના 56મા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે, આજે  માધ્યમોની સમગ્ર દુનિયા જ  બદલાઈ રહી છે. તેમણે...

માર્ચ 4, 2025 4:14 પી એમ(PM)

views 67

મહેસાણાના વિજાપુર તમાકુ માર્કેટયાર્ડમાં તમાકુની 1 હજાર 283 બોરીની આવક નોંધાઇ હતી

મહેસાણાના વિજાપુર તમાકુ માર્કેટયાર્ડમાં તમાકુની 1 હજાર 283 બોરીની આવક નોંધાઇ હતી. કલકત્તી તમાકુનો મહત્તમ ભાવ 2 હજાર 528 રૂપિયા જ્યારે લધુત્તમ ભાવ 1 હજાર 580 રૂપિયાનો અને સામાન્ય ભાવ 1900 રૂપિયા રહ્યો હતો. જ્યારે ગાળીયું મળી તમાકુનો મહત્તમ ભાવ 1400 રૂપિયા, લધુત્તમ ભાવ એક હજાર રૂપિયા અને સામાન્ય ભાવ એ...

માર્ચ 4, 2025 4:13 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના ગુજરાતનાં પ્રવાસ દરમિયાન વનતારા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું

જામનગર નજીક આવેલા વનતારા કેન્દ્રમાં 2 હજારથી વધુ વન્યપ્રાણીઓનું સંરક્ષણ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના ગુજરાતનાં પ્રવાસ દરમિયાન વનતારા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન શ્રી મોદીએ અનેક વન્ય પ્રાણીઓ સાથે સમય વિતાવ્યો હતો. શ્રી મોદીએ પ્રાણીઓની હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી...

માર્ચ 4, 2025 3:08 પી એમ(PM)

views 6

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી છે. મોડાસા, ધનસુરા, બાયડ તાલુકાના ખેડૂતો બટાકા કાઢવાની કામગીરીમાં જોડાયા છે. ખેડૂતો જણાવે છે કે જિલ્લામાં એલ.આર. બટાકાનું વાવેતર સૌથી વધુ કરાય છે જેનો વેફર બનાવવા માટે ઉપયોગ થાય છે.

માર્ચ 4, 2025 2:23 પી એમ(PM)

views 59

ઉત્તરાખંડ સરકારે મહિલાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશથી ‘મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના’ને મંજૂરી આપી

ઉત્તરાખંડ સરકારે મહિલાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશથી ‘મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના’ને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત અવિવાહિત, છૂટાછેટા લીધેલા, નિરાધાર અને દિવ્યાંગ એકલી મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય અપાશે. યોજના અંતર્ગત 75 ટકા રકમ અનુદાન તરીકે અપાશે. જ્યારે લાભાર્થીઓને પોતાની તરફથ...

માર્ચ 4, 2025 2:22 પી એમ(PM)

views 6

મુંબઈ વડી અદાલતે આજે લિસ્ટિંગ છેતરપિંડીના કેસમાં મૂડીબજારના નિયમનકાર-સેબીનાં ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પૂરી બૂચ અને અન્યને રાહત આપી

મુંબઈ વડી અદાલતે આજે લિસ્ટિંગ છેતરપિંડીના કેસમાં મૂડીબજારના નિયમનકાર-સેબીનાં ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પૂરી બૂચ અને અન્યને રાહત આપી છે. મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરો -ACB ને માધવી પુરી બુચ અને અન્ય સેબી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ -BSEના અધિકારીઓ સામે FIR દાખલ કરવા સામે મનાઇ હુકમ આપ્યો છે. અગાઉ આ તમામ ...

માર્ચ 4, 2025 2:20 પી એમ(PM)

views 32

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠક માટે પેટાચૂંટણી માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠક માટે પેટાચૂંટણી માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. વિધાન પરિષદના સભ્યો રાજ્ય વિધાનસભામાં ચૂંટાવાના કારણે આ પાંચેય બેઠક ખાલી પડી છે. ચૂંટણીનું જાહેરનામું આ મહિનાની 10મી તારીખે બહાર પડશે. જ્યારે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 17 માર્ચ રહેશે. મતદાન...

માર્ચ 4, 2025 2:18 પી એમ(PM)

views 27

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં આવેલા વિવિધ દેશના રાજદૂતોએ પોતાના અનુભવ રજૂ કર્યા

ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજમાં યોજાયેલો સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભમાં આવેલા વિવિધ દેશના રાજદૂતોએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા. ઈક્વાડોરના રાજદૂત ફર્નાન્ડો બૂચેલીએ કહ્યું, મહાકુંભે મને ભારતીય લોકો સાથે જોડવાની તક આપી હતી. ગંગા નદીના પવિત્ર જળમાં ડૂબકી લગાવવા બદલ પણ તેમણે ધન્યતા અનુભવી હતી. ગ્વાટેમા...

માર્ચ 4, 2025 2:15 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી મોદીએ નાગરિકોને નમો એપ ઓપન ફોરમ પર વધુ પ્રેરણાદાયી જીવનયાત્રાઓ શેર કરવા વિનંતી કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને નમો એપ ઓપન ફોરમ પર વધુ પ્રેરણાદાયી જીવનયાત્રાઓ શેર કરવા વિનંતી કરી. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ માહિતી આપી કે, નમો એપ પર શેર કરાયેલી આ યાત્રાઓમાંથી, આ મહિનાની 8મી તારીખે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીના ડિજિટલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના સો...

માર્ચ 4, 2025 2:13 પી એમ(PM)

views 9

અમેરિકાએ, યુક્રેનને અપાતી તમામ સૈન્ય સહાય બંધ કરી

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સકી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તેમની યુએસ મુલાકાત દરમિયાન થયેલા સંઘર્ષની હવે પ્રતિક્રિયા આવી રહી છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને અપાતી તમામ પ્રકારની અમેરિકી સૈન્ય સહાય પર પ્રતિબંધ મૂક્યો છે. શ્રી ટ્રમ્પ...