માર્ચ 4, 2025 6:57 પી એમ(PM)

views 18

રાજ્યની સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે મહત્વનાં હોદ્દેદારોની વરણી માટે ચક્રો ગતિમાન કર્યા

તાજેતરમાં યોજાયેલી રાજ્યની સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે મહત્વનાં હોદ્દેદારોની વરણી માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રદેશની સંસદીય સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પક્ષના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય શક્તિ મંત્રી સી આ...

માર્ચ 4, 2025 6:41 પી એમ(PM)

views 21

મુખ્ય ચૂંટણી કમિશનરે તમામ મુખ્ય ચૂંટણી અધિકારી,જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને બૂથ લેવલ ઓફિસરને પારદર્શકતાથી કામ કરવા અને તમામ કાયદાકીય જવાબદારીઓ ખંતપૂર્વક પૂર્ણ કરવા માટે આહ્વાન કર્યું

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તમામ મુખ્ય ચૂંટણી અધિકારી,જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને બૂથ લેવલ ઓફિસરને પારદર્શકતાથી કામ કરવા અને તમામ કાયદાકીય જવાબદારીઓ ખંતપૂર્વક પૂર્ણ કરવા માટે આહ્વાન કર્યું છે. આજે નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓના સીઈઓની બે દિવસીય પરિ...

માર્ચ 4, 2025 6:36 પી એમ(PM)

views 16

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે , અરબ સાગરમાં મજબૂત પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાતાં 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.આ ઉપરાંત આજે દિવસ દરમિયાન ઝડપી...

માર્ચ 4, 2025 6:29 પી એમ(PM)

views 21

બેલ્જિયમનાં રાજકુમારી એસ્ટ્રિડ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા

બેલ્જિયમનાં રાજકુમારી એસ્ટ્રિડ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ ભારતમાં ત્રણસો સભ્યોના આર્થિક મિશનનું નેતૃત્વ કરવા બદલ બેલ્જિયમની રાજકુમારીનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તેઓ વેપાર, ટેકનોલોજી, સંરક્ષણ, કૃષિ, જીવનવિજ્ઞાન, નવીનતા, ...

માર્ચ 4, 2025 6:26 પી એમ(PM)

views 20

ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC દ્વારા લેવાતી ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2ની પરીક્ષામાં ફેરફાર કરાયાં

ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC દ્વારા લેવાતી ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2ની પરીક્ષામાં ફેરફાર કરાયાં છે.  પ્રિલિમ પરીક્ષામાં બે પ્રશ્નપત્રની જગ્યાએ હવે 200 ગુણનું એક જ પ્રશ્નપત્ર હશે. આ ઉપરાંત મુખ્ય પરીક્ષામાં નવા સુધારા પ્રમાણે હવે ગુજરાતી અને અંગ્રેજીમાં 25 ટકા ગુણ મેળવવા...

માર્ચ 4, 2025 6:22 પી એમ(PM)

views 16

ભારતમાં વૈશ્વિક ભૂખની જરૂરિયાત પૂર્ણ કરવાની ક્ષમતા છે અને દેશમાં તે માટેનું માળખું ઊભું કરવા સરકાર આ દિશામાં કામ કરી રહી છે :અન્ન અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન

અન્ન અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું છે કે, ભારતમાં વૈશ્વિક ભૂખની જરૂરિયાત પૂર્ણ કરવાની ક્ષમતા છે અને દેશમાં તે માટેનું માળખું ઊભું કરવા સરકાર આ દિશામાં કામ કરી રહી છે.શ્રી પાસવાને આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઇન્ટરનેશનલ ફુડ એન્ડ હોસ્પિટાલિટી ફેર- AAHARની 39મી આવૃત્તિના...

માર્ચ 4, 2025 6:19 પી એમ(PM)

views 15

આજે દેશભરમાં લગભગ 14 લાખ મહિલાઓ પંચાયતી રાજ સંસ્થાઓ સાથે સંકળાયેલી છે : કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ

કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ, ઉર્ફે લલ્લન સિંહે એ વાત પર પ્રકાશ પાડ્યો છે કે આજે દેશભરમાં લગભગ 14 લાખ મહિલાઓ પંચાયતી રાજ સંસ્થાઓ સાથે સંકળાયેલી છે. આજે નવી દિલ્હીમાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ માટેના રાષ્ટ્રીય પરિષદમાં સશક્ત પંચાયત-નેત્રી અભિયાનના ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધતા શ્રી સિં...

માર્ચ 4, 2025 6:16 પી એમ(PM)

views 18

અમેરિકાએ ચાઇનીઝ, મેક્સિકન અને કેનેડિયન આયાત પર લગાવવામાં આવેલી જકાત આજથી અમલમાં આવી

અમેરિકાએ ચાઇનીઝ, મેક્સિકન અને કેનેડિયન આયાત પર લગાવવામાં આવેલી જકાત આજથી અમલમાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો સામે 25 ટકા અને ચીન સામે 20 ટકા જકાત લાદવાની જાહેરાત કરી છે, જે ગયા મહિનાથી ચીન પર લગાવવામાં આવેલા ટેરિફને બમણું કરશે. બીજી તરફ, કેનેડાએ કહ્યું છે કે તે 15...

માર્ચ 4, 2025 6:13 પી એમ(PM)

views 8

પટણા મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો આ વર્ષે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે

કેન્દ્રીય મંત્રી મનોહર લાલે આજે જણાવ્યું હતું કે પટણા મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો આ વર્ષે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે. કેન્દ્રીય મંત્રીએ પટણામાં રાજ્ય અતિથિ ગૃહમાં શહેરી વિકાસ અને ઉર્જા વિભાગના અધિકારીઓ સાથે બેઠક બાદ માધ્યમો સાથેની વાતમાં બિહાર માટે પીએમ આવાસ યોજના- શહેરી, સ્માર્ટ સિટી અને સ્વચ્...

માર્ચ 4, 2025 6:11 પી એમ(PM)

views 13

ભારતની ચક્રિય અર્થવ્યવસ્થા વર્ષ 2050 સુધીમાં 2 લાખ કરોડ ડોલરથી વધુનું બજાર મૂલ્ય ઉત્પન્ન કરવાની અને લગભગ એક કરોડ નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે:કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ

કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે કે ભારતની ચક્રિય અર્થવ્યવસ્થા વર્ષ 2050 સુધીમાં 2 લાખ કરોડ ડોલરથી વધુનું બજાર મૂલ્ય ઉત્પન્ન કરવાની અને લગભગ એક કરોડ નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. શ્રી યાદવ જયપુરમાં આયોજિત ‘12મા પ્રાદેશિક 3R અને ચક્રિયઅર્થતંત્ર ફોરમ...