માર્ચ 4, 2025 7:32 પી એમ(PM)
25
MSME દેશના આર્થિક વિકાસમાં પરિવર્તનકારી ભૂમિકા ભજવે છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે સરકાર આત્મનિર્ભર ભારતના અભિગમ સાથે કામ કરી રહી છે અને સુધારાઓની ગતિને વેગ આપ્યો છે. તેમણે કહ્યું કે દેશે છેલ્લા 10 વર્ષમાં સુધારા, નાણાકીય શિસ્ત, પારદર્શિતા અને સમાવેશી વિકાસ પ્રત્યે સતત પ્રતિબદ્ધતા દર્શાવી છે. અર્થતંત્રમાં MSMEના મહત્વ વિશે વાત કરતા,...