માર્ચ 7, 2025 4:07 પી એમ(PM)

views 19

અમદાવાદમાં 35મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025નું આયોજન

ગુજરાત યુનિવર્સિટી ખાતે સેન્ટ્રલ રેવન્યૂ સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ બોર્ડ દ્વારા 35મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025, ‘કલાકુંભ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન નવી દિલ્હીના સંગીત નાટક અકાદમીના પ્રમુખ શ્રીમતી સંધ્યા પુરેચાએ કર્યું હતું. આ પ્રસંગે શ્રીમતી સંધ્યા પુરેચા જણાવ્યું કે, આ એક ખૂબ જ ...

માર્ચ 7, 2025 2:42 પી એમ(PM)

views 9

છેલ્લાં પાંચ વર્ષમાં કેન્ર્ સરકારે SDRFમાં 75 ટકા લેખે કુલ પાંચ હજાર 852 કરોડની ચૂકવણી

વર્ષ 2024માં રાજ્યમાં કમોસમી અને ભારે વરસાદમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને SDRFમાંથી એક હજાર 333 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. વિધાનસભામાં એક પ્રશ્નનાં જવાબમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, છેલ્લાં પાંચ વર્ષમાં કેન્ર્ સરકારે SDRFમાં 75 ટકા લેખે કુલ પાંચ હજાર 852 કરોડ તેમજ રાજ્ય સરકારે 25 ...

માર્ચ 7, 2025 2:41 પી એમ(PM)

views 17

હોળી ધુળેટીના તહેવારને ધ્યાને રાખી દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવવમાં આવશે

હોળી ધુળેટીના તહેવારને ધ્યાને રાખી દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવવમાં આવશે. જેને લઈને જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દ્વારકા ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં દર્શનાર્થીઓ માટે માર્ગ સલામતી, સ્વચ્છતા, આરોગ્ય, પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, તેમજ વીજ પુરવઠો સત...

માર્ચ 7, 2025 2:39 પી એમ(PM)

views 15

રાજ્યની પોલીસ કોઈપણ ગુનેગારને કે તેની સંપર્કમાં રહી મદદ કરનારને છોડશે નહીં, જણાવતાં ગૃહરાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા

ગૃહરાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે કે, રાજ્યની પોલીસ કોઈપણ ગુનેગારને કે તેની સંપર્કમાં રહી મદદ કરનારને છોડશે નહીં. વિધાનસભામાં એક પ્રશ્નનાં જવાબમાં શ્રી વિશ્વકર્માએ વઘુમાં જણાવ્યું હતું કે, સ્ટેટ મોનીટરિંગ સેલે વર્ષ 2023થી અત્યાર સુધીમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ કુલ 978 જુગારના 230 તેમજ ખનિજ ચ...

માર્ચ 7, 2025 2:37 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસ રાજ્યના પ્રવાસે આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. 8 માર્ચે તેઓ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. તેમજ જૂનાગઢ ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરશે. 9 માર્ચના અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજી મહારા...

માર્ચ 7, 2025 2:36 પી એમ(PM)

views 15

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે બનાસડેરીનાં સિમેન સેન્ટરનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્ર્ન પટેલે આજે બનાસડેરીનાં સિમેન સેન્ટરનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વરર્ચુંઅલી લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિકસીત ભારતના નિર્માણમાં અન્નદાતાનું યોગદાન સૌથી મહત્વનું છે. આજે ડીસાનાં દામા ખાતે સિમેન સેન્ટર કાર્યરત થતાં પશુપાલકોને ફાયદો થશે....

માર્ચ 7, 2025 2:31 પી એમ(PM)

views 54

આવતીકાલે આંતરરાષ્રીજુય મહિલા દિવસ નિમિત્તે રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન

આવતીકાલે આંતરરાષ્રીયુય મહિલા દિવસ નિમિત્તે રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ આકાશવાણી કેન્ર્કમાં મહિલા દિન નિમિત્તે આજે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ શહેરમાં આવતીકાલે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે સીટી બસ અને બીઆરટીએસમાં ગમે તેટલી વખત વિનામૂલ્યે મુસાફરી કરી શકાશ...

માર્ચ 7, 2025 2:28 પી એમ(PM)

views 15

ગુજરાતની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરી

ગુજરાતની મુલાકાતે આવેલા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરી હતી, ત્યારબાદ તેઓએ રાજકીય બાબતો, ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડા સાથે અને જિલ્લા-શહેરોના પ્રમુખો સાથે પણ બેઠક કરી હતી. રાહુલ ગાંધી સવારે સાડા નવ વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હ...

માર્ચ 7, 2025 2:18 પી એમ(PM)

views 13

કેન્દ્રીય મહેસૂલી રમત અને સાંસ્કૃતિક બોર્ડ દ્વારા અમદાવાદની આવકવેરા કચેરી ખાતે કલાકુંભનું આયોજન

કેન્દ્રીય મહેસૂલી રમત અને સાંસ્કૃતિક બોર્ડ દ્વારા અમદાવાદની આવકવેરા કચેરી ખાતે કલાકુંભનું આયોજન કરાયું. જેમાં સંગીત, નૃત્ય, નાટકની વિવિધ શ્રેણીઓમાં વ્યક્તિગત અને જૂથ સ્પર્ધાઓનું આયોજન કરાયું

માર્ચ 7, 2025 2:01 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી મોદી સેલવાસમાં 2 હજાર 587 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓની ભેટ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ તેમજ રાજ્યની આજથી બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આજે સેલવાસની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ નમો હોસ્પિટલ ફેઝ-1નું ઉદ્દઘાટન કરશે. બપોરે લગભગ 2:45 વાગ્યે, તેઓ સેલવાસ ખાતે કેન્દ્રશાસિત પ્રદેશ માટે...