માર્ચ 10, 2025 7:31 પી એમ(PM)
20
રાજ્યની કોઈ એક GIDCને સંપૂર્ણપણે હરિત ઉર્જા આધારિત ઉદ્યોગો ધરાવતી વસાહત બનાવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, રાજ્યની કોઈ એક GIDCને સંપૂર્ણપણે હરિત ઉર્જા આધારિત ઉદ્યોગો ધરાવતી વસાહત બનાવવાની દિશામાં સરકાર આગળ વધશે. અમદાવાદમાં ભારતીય ઉદ્યોગ મહાસંઘ-CIIની વાર્ષિક બેઠકમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે હરિત ઊર્જા- વિનિયોગને વેગ આપવા ઉદ્યોગોને હરિત ઉર્જા પૂરી પાડવાની રાજ્ય સરકા...