માર્ચ 11, 2025 9:57 એ એમ (AM)
8
એકતા નગર ખાતે અંદાજીત 50 કરોડ રૂપિયાના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર આકાર પામશે.
નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે અંદાજીત 50 કરોડ રૂપિયાના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર આકાર પામશે, જે સરદાર સરોવર ડેમના નિર્માણ પાછળની નોંધપાત્ર સફર દર્શાવશે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, અંદાજિત 82 હજાર કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા યોજના પૂર્ણ થવા જઇ રહી છે....