માર્ચ 11, 2025 6:24 પી એમ(PM)

views 14

રાજ્યની સરકારી અને અનુદાનિક મહાવિદ્યાલયોમાં વિવિધ સંવર્ગની ભરતી વાર્ષિક સમયપત્રક મુજબ કરાશે

રાજ્યની સરકારી અને અનુદાનિક મહાવિદ્યાલયોમાં વિવિધ સંવર્ગની ભરતી વાર્ષિક સમયપત્રક મુજબ કરાશે. ગુજરાત વિધાનસભા ગૃહમાં છોટાઉદેપુર જિલ્લામાં વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહની સરકારી અને અનુદાનિત મહાવિદ્યાલયોમાં મંજૂર મહેકમના પ્રશ્નના જવાબમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ આ માહિતી આપી હતી.શ્રી પ...

માર્ચ 11, 2025 6:23 પી એમ(PM)

views 18

મહીસાગર જિલ્લામાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલકનું મોત નીપજ્યું

મહીસાગર જિલ્લામાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલકનું મોત નીપજ્યું છે. જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે, બાબલિયા રાજસ્થાન રાજમાર્ગ પર ખાનપુરા તાલુકાના પાંડરવાડા ગામ પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈકચાલકનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં બાકોર પો...

માર્ચ 11, 2025 3:58 પી એમ(PM)

views 11

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં માહિતીના અધિકાર-RTI અંગે જણાવ્યું કે RTIનો કાયદો પારદર્શક વહીવટ માટે બનાવાયો છે પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં માહિતીના અધિકાર-RTI અંગે જણાવ્યું કે RTIનો કાયદો પારદર્શક વહીવટ માટે બનાવાયો છે પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. RTI એક્ટિવિસ્ટ કાયદાનો દૂરઉપયોગ કરતા હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા શ્રી સંઘવીએ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો-AC...

માર્ચ 11, 2025 3:53 પી એમ(PM)

views 17

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિવિધ વિભાગના પ્રશ્નોની ચર્ચા કરાઇ.

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગુજરાત વિધાનસભા...

માર્ચ 11, 2025 2:23 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના મોરેશિયસ પ્રવાસે..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસના મોરેશિયસ પ્રવાસે પહોંચ્યા છે, સેઇન્ટ લુઇસ એરપોર્ટ ખાતે મોરેશિયના પ્રધાનમંત્રી નવિનચંદ્ર રામગુલામે તેમનું સ્વાગત કર્યું હતું. શ્રી મોદીએ જણાવ્યું કે, તેમની મોરેશિયસ મુલાકાત મિત્ર રાષ્ટ્ર સાથે સંવાદ કરવાનો અને વિવિધ ક્ષેત્રોમાં જોડાણનાં નવા ક્ષેત્રો ચકાસવાની સુ...

માર્ચ 11, 2025 2:19 પી એમ(PM)

views 13

શિક્ષણના ક્ષેત્રમાં મહિલાઓએ આગળ વધવું ખૂબ જરૂરી :રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું કે, શિક્ષણના ક્ષેત્રમાં મહિલાઓએ આગળ વધવું ખૂબ જરૂરી છે. બઠિંડામાં વિશ્વ-વિદ્યાલયના પદવીદાન સમારોહમાં તેમણે જણાવ્યું કે, નૈતિકતા જ સાર્થકજીવનની આધારશીલા છે. સુશ્રી મુર્મૂ આજે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પંજા...

માર્ચ 11, 2025 2:17 પી એમ(PM)

views 14

સરકારે અડદની ડ્યુટી-ફ્રી આયાતને આગામી વર્ષ 31 માર્ચ સુધી વધુ એક વર્ષ માટે લંબાવી

સરકારે અડદની ડ્યુટી-ફ્રી આયાતને આગામી વર્ષ 31 માર્ચ સુધી વધુ એક વર્ષ માટે લંબાવી છે. એક સૂચનામાં, વિદેશ વેપાર મહાનિર્દેશાલયે જણાવ્યું કે, અડદની નિઃશુલ્ક આયાત નીતિ 31 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે. આ જોગવાઈ અગાઉ આ વર્ષે માર્ચના અંત સુધી અમલમાં હતી. આ પગલાથી સ્થાનિક બજારોમાં ચીજવસ્તુઓના ભાવ સ્થિર...

માર્ચ 11, 2025 2:16 પી એમ(PM)

views 14

હવામાન વિભાગે આજે ગુજરાત, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને વિદર્ભમાં હીટ વેવની આગાહી કરી

હવામાન વિભાગે આજે ગુજરાત, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને વિદર્ભમાં હીટ વેવની આગાહી કરી છે, જ્યારે કોંકણ, ગોવા અને તટિય કર્ણાટકમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે આજે દક્ષિણ તામિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદ અને આજે તથા આવતી કાલે તામિલનાડુ, પુડુચેરી અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી છે. હ...

માર્ચ 11, 2025 2:15 પી એમ(PM)

views 11

રમત-ગમત મંત્રાલયે ભારતીય કુશ્તી સંઘ, W.F.I પરનો પ્રતિબંધ હટાવી લીધો

રમત-ગમત મંત્રાલયે ભારતીય કુશ્તી સંઘ, W.F.I પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ નિર્ણયથી જોર્ડનના અમ્માનમાં આગામી એશિયન ચેમ્પિયનશિપ માટે પસંદગી ટ્રાયલ સહિતની પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાનો માર્ગ મોકળો બન્યો છે. મંત્રાલયે W.F.I ને અનુસરવા માટે માર્ગદર્શિકા પણ નક્કી કરી છે. જેમાં જણાવાયું કે, તમામ આંતરરાષ્ટ્રીય ...

માર્ચ 11, 2025 2:13 પી એમ(PM)

views 10

WPLમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ- WPLમાં આજે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે. મુંબઈ ઈન્ડિયન્સે ગઈકાલે રાત્રે મુંબઈમાં ગુજરાત જાયન્ટ્સને નવ રનથી હરાવ્યું હતું. મુંબઈ દ્વારા આપેલા 180 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજ...