માર્ચ 14, 2025 8:03 પી એમ(PM)
4
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વેક્ષણ પુસ્તિકામાં મૂળ રૂપિયાના પ્રતીકને બદલવા બદલ તમિલનાડુની ડીએમકે સરકારની ટીકા કરી છે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વેક્ષણ પુસ્તિકામાં મૂળ રૂપિયાના પ્રતીકને બદલવા બદલ તમિલનાડુની ડીએમકે સરકારની ટીકા કરી છે. નાણામંત્રીએ ડીએમકે સરકાર પર રૂપિયાના પ્રતીકનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે આ ડિઝાઇન યુપીએના કાર્યકાળ દરમિયાન સ્વીકારવામાં આવી હતી. તેમણે ડીએમકે સરકા...