માર્ચ 15, 2025 8:35 એ એમ (AM)

views 10

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે તમિલનાડુની એક દિવસની મુલાકાતે ચેન્નાઈ જશે

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે તમિલનાડુની એક દિવસની મુલાકાતે ચેન્નાઈ જશે. શ્રી વૈષ્ણવ તિરુવલ્લુરમાં ઝેટવર્ક ઇલેક્ટ્રોનિક્સના નવા પરિસરનું ઉદ્ઘાટન કરશે. તેઓ હાઇપરલૂપ પોડની પણ મુલાકાત લેશે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-IIT થાઇયુર કેમ્પસમાં ટીમ સાથે વાતચીત કરશે. શ...

માર્ચ 15, 2025 8:34 એ એમ (AM)

views 12

પાકિસ્તાનમાં, ગઈકાલે ખૈબર પખ્તુનખ્વા પ્રદેશમાં મસ્જિદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા

પાકિસ્તાનમાં, ગઈકાલે શુક્રવારની નમાજ દરમિયાન ખૈબર પખ્તુનખ્વા પ્રદેશમાં મૌલાના અબ્દુલ અઝીઝ મસ્જિદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં એક સ્થાનિક ઇસ્લામી નેતા અને બાળકો સહિત ત્રણ અન્ય લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ-IED મસ્જિદની અંદર લગાવવામાં આવ્યું હતું.

માર્ચ 15, 2025 8:29 એ એમ (AM)

views 13

આજે ઓડિશા અને કચ્છ ક્ષેત્રમાં જુદા-જુદા સ્થળોએ ગરમીથી લઈને તીવ્ર ગરમીનું મોજું ફરી વળવાની સંભાવના

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ માટે છત્તીસગઢ, ઝારખંડ, વિદર્ભ, ગંગા પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં જુદા-જુદા સ્થળોએ ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. આજે ઓડિશા અને કચ્છ ક્ષેત્રમાં જુદા-જુદા સ્થળોએ ગરમીથી લઈને તીવ્ર ગરમીનું મોજું ફરી વળવાની સંભાવના છે. હવામાન વિભાગે પૂર્વ ભારતમાં મ...

માર્ચ 15, 2025 8:28 એ એમ (AM)

views 6

ભારતના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં અંદાજે 15 અબજ ડોલરનો વધારો થયો છે

સાત માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં અંદાજે 15 અબજ ડોલરનો વધારો થયો છે, જે 653 અબજ ડોલરથી વધુ છે. ભારતીય રિઝર્વ બેંકે બહાર પાડેલા સાપ્તાહિક આંકડા અનુસાર, વિદેશી ચલણ સંપત્તિ, જે ભંડોળનો મુખ્ય ઘટક છે, તે 13 અબજ 93 કરોડ ડોલરથી વધીને 557 અબજ ડોલરથી વધુ થઈ ગયું છે. ગયા સપ...

માર્ચ 15, 2025 8:12 એ એમ (AM)

views 8

દિલ્હી પોલીસે ગેરકાયદેસર હથિયારોની દાણચોરી કરનાર ટુકડીનાં ત્રણ મુખ્ય સભ્યોની ધરપકડ કરી

દિલ્હી પોલીસ દિલ્હી-એનસીઆરમાં ગેરકાયદેસર હથિયારોની દાણચોરીમાં સંડોવાયેલી એક આંતરરાજ્ય ટુકડીનાં ત્રણ મુખ્ય સભ્યોની ધરપકડ કરી છે. આ ટુકડી પાસેથી પોલીસે પાંચ પિસ્તોલ પણ કબજે કરી છે. આ ટુકડી મધ્યપ્રદેશ અને બિહારથી દિલ્હી અને એનસીઆર આવે છે. અને ગેરકાયદેસર હથિયારો પૂરા પાડે છે. ધરપકડ કરાયેલા ત્રણ વ્યક્તિઓ...

માર્ચ 15, 2025 8:07 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં મહારાષ્ટ્રે દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં મહારાષ્ટ્રે દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી. આ યોજના હેઠળ મહારાષ્ટ્રે એક લાખ 92 હજાર 936 સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરીને આ સિદ્ધી હાંસલ કરી છે. આ યોજના ગયા વર્ષે 13 ફેબ્રુઆરીએ શરૂ કરવામાં આવી હતી ...

માર્ચ 15, 2025 8:01 એ એમ (AM)

views 23

આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ-ગ્રાહકનાં અધિકારો અને તેમના રક્ષણની જરૂરિયાતની યાદ અપાવવા માટે ઉજવાય છે.

આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે. આ દિવસ દર વર્ષે 15 માર્ચે ગ્રાહકનાં અધિકારો અને તેમના રક્ષણની જરૂરિયાતની યાદ અપાવવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ બધા ગ્રાહકોના મૂળભૂત અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેમને તે અધિકારોનું સન્માન અને રક્ષણ કરવા પ્રોત્સાહિત કરવાનો પણ એક અવસર પૂરો પાડે છે. અમારા સંવાદદાતા જ...

માર્ચ 15, 2025 7:59 એ એમ (AM)

views 8

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની ફાઇનલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની ફાઇનલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. મેગ લેનિંગની કેપ્ટનશીપ હેઠળ, દિલ્હી કેપિટલ્સે આઠમાંથી પાંચ મેચ જીતી છે. દિલ્હી કેપિટલ્સે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર...

માર્ચ 15, 2025 7:52 એ એમ (AM)

views 220

માર્ક કાર્ની કેનેડાના નવા પ્રધાનમંત્રી બન્યા – કાર્ની જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે

પૂર્વ કેન્દ્રિય બેંકર માર્ક કાર્ની કેનેડાના નવા પ્રધાનમંત્રી બન્યા છે. ૬૯ વર્ષીય કાર્ની પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. ટ્રુડો નવ વર્ષ સુધી કેનેડાના પ્રધાનમંત્રી રહ્યા હતાં. કિંગ ચાર્લ્સના અંગત પ્રતિનિધિ, ગવર્નર જનરલ મેરી સિમોને ગઈકાલે ઓટાવામાં કાર્નીને 24મા પ્રધાનમંત્રી તરીકે શપથ લેવડાવ્ય...

માર્ચ 15, 2025 10:53 એ એમ (AM)

views 5

ગૃહમંત્રી અમિત શાહ આજે અસમમાં અનેક વિકાસ યોજનાઓનો શુભારંભ કરાવશે

ગૃહમંત્રી અમિત શાહ આજે અસમમાં અનેક વિકાસ યોજનાઓનો શુભારંભ કરશે. તેઓ અત્યાધુનિક લચિત બરફૂકન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કરશે અને પોલીસ એકેડેમી રહેણાંક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમા અને કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહેશ...