માર્ચ 16, 2025 2:12 પી એમ(PM)
6
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તમિલનાડુમાં બે મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરના વિકાસની જાહેરાત કરી
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તમિલનાડુમાં બે મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરના વિકાસની જાહેરાત કરી છે. એક હજાર 112 કરોડ રૂપિયાના રોકાણ સાથે આ ક્લસ્ટરો પિલ્લઈ પક્કમ અને મનાલ્લુર ખાતે સ્થાપિત કરાશે. આ પહેલનો ઉદ્દેશ્ય વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને ઉત્પાદન ક્ષેત્રમાં ભારતનું સ...