માર્ચ 19, 2025 10:06 એ એમ (AM)

views 13

અમરેલી જિલ્લા પોલીસે 113 ગુનેગારોની યાદી તૈયાર કરીને અસામાજિક તત્વો સામે મોટાપાયે કાર્યવાહી શરૂ કરી.

અમરેલી જિલ્લા પોલીસે અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આપેલા આદેશ મુજબ, અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે 100 કલાકમાં તોફાની તત્વોની યાદી તૈયાર કરી છે. પોલીસે કુલ 113 વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે. આ પૈકી 74 લોકો શારીરિક ગુનાઓમાં સંડોવાયેલા છે. 34 લોકો દારૂ...

માર્ચ 19, 2025 10:05 એ એમ (AM)

views 9

આગામી 10 દિવસમાં અમદાવાદથી સીધી સોમનાથને જોડતી અત્યાધુનિક સુવિધાસભર વોલ્વો બસ શરૂ કરવાની વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત.

રાજ્ય વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે નવીન ડેપો વર્કશોપનું લોકાર્પણ તથા આંકોલવાડી નવીન એસ.ટી.બસ સ્ટેશન અને કોડિનાર નવીન ડેપો વર્કશોપનું ઈ-લોકાર્પણ કર્યું છે.શ્રી સંઘવીએ જણાવ્યું કે, અમદાવાદથી સોમનાથને જોડતી અત્યાધુનિક વોલ્વો બસ આગામી ૧૦ દિવસમાં જ...

માર્ચ 19, 2025 10:02 એ એમ (AM)

views 10

રાજ્યમાં 36 પ્રકારની મહેસૂલી સેવાઓ થકી જાન્યુઆરી-2025 સુધીમાં બે કરોડ 91 લાખથી વધુ દસ્તાવેજો ઓનલાઇન જારી કરાયા

વિધાનસભામાં ગઇકાલે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે મહેસૂલ વિભાગની ત્રણ હજાર 259 કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રિય માંગણીઓ રજૂ કરી હતી. જે ગૃહમાં પસાર કરવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું કે, આઇ-ઓરા પોર્ટલ દ્વારા ખેડૂત ખરાઇ, વારસાઇ નોંધ, હયાતી હક્ક તેમજ નમૂના-6, નમૂના 7/12 અને નમૂના 8/Aની નકલો, ડિજિટલ પ્ર...

માર્ચ 19, 2025 9:15 એ એમ (AM)

views 8

આજે રંગપંચમી પર મધ્યપ્રદેશના ઇન્દોરમાં પરંપરાગત ગેર શોભાયાત્રા યોજાશે.

આજે રંગપંચમી પર, મધ્યપ્રદેશના ઇન્દોરમાં પરંપરાગત ગેર શોભાયાત્રા યોજાશે. લોકો વિદેશથી પણ ગેર જોવા અને તેમાં ભાગ લેવા આવે છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ આ શોભાયાત્રામાં ભાગ લેશે.

માર્ચ 19, 2025 9:07 એ એમ (AM)

views 16

ED એ ગઇકાલે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવની નોકરી માટે જમીન કેસમાં પૂછપરછ કરી.

ED એ ગઇકાલે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવની નોકરી માટે જમીન કેસમાં પૂછપરછ કરી.અધિકારીઓએ બંનેની ત્રણ કલાકથી વધુ સમય સુધી અલગ-અલગ પૂછપરછ કરી. તપાસ અધિકારીઓએ તેજ પ્રતાપ યાદવની દિલ્હી અને અન્ય સ્થળોએ સ્થાવર મિલકતોના સંપાદન અંગે પણ પૂછપરછ કરી. આ કેસમાં, ED એ RJD ...

માર્ચ 19, 2025 9:05 એ એમ (AM)

views 24

ચૂંટણી પંચે જણાવ્યું કે, તે ટૂંક સમયમાં મતદાર ઓળખપત્રને આધાર સાથે લિંક કરવા માટે ટેકનિકલ પરામર્શ શરૂ કરશે.

ચૂંટણી પંચે જણાવ્યું કે, તે ટૂંક સમયમાં મતદાર ઓળખપત્રને આધાર સાથે લિંક કરવા માટે ટેકનિકલ પરામર્શ શરૂ કરશે.આ ટેકનિકલ પરામર્શ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા-UIDAI અને ચૂંટણી પંચના નિષ્ણાતો વચ્ચે થશે. આ નિર્ણય મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલય, વિધાનસભા વિભાગના સચિવ...

માર્ચ 19, 2025 9:03 એ એમ (AM)

views 7

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે નવી દિલ્હીમાં મલેશિયાના રોકાણ, વેપાર અને ઉદ્યોગ નાયબ મંત્રી લ્યુ ચિન ટોંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે નવી દિલ્હીમાં મલેશિયાના રોકાણ, વેપાર અને ઉદ્યોગ નાયબ મંત્રી લ્યુ ચિન ટોંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપાર અને બજાર ઍક્સેસ, સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં સહયોગ અને સેવા ક્ષેત્રમાં સહયોગ સહિત...

માર્ચ 19, 2025 8:59 એ એમ (AM)

views 8

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા પટ્ટીમાં હમાસ સામે સંપૂર્ણ તાકાતથી લડાઈ ફરી શરૂ થઈ હોવાની પુષ્ટિ કરી.

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા પટ્ટીમાં હમાસ સામે સંપૂર્ણ તાકાતથી લડાઈ ફરી શરૂ થઈ હોવાની પુષ્ટિ કરી છે.ગાઝામાં થયેલા મોટા હવાઈ હુમલામાં 400 થી વધુ પેલેસ્ટિનિયનોના મોત બાદ તેમની ટિપ્પણી આવી છે. તેમણે હવાઈ હુમલાઓને માત્ર શરૂઆત ગણાવી અને કહ્યું કે, એન્ક્લેવમાં લડાઈ સંપૂર્ણ તાકાતથી ફરી ...

માર્ચ 19, 2025 8:57 એ એમ (AM)

views 8

ટ્રમ્પ સાથે વાતચીત બાદ રશિયન પ્રમુખ પુતિન યુક્રેનમાં ઊર્જા અને માળખાગત સુવિધાઓ પરના હુમલાઓને અસ્થાયી રૂપે રોકવા સંમત થયા.

ગઈકાલે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લાંબી ટેલિફોન વાતચીત બાદ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેનમાં ઊર્જા અને માળખાગત સુવિધાઓ પરના હુમલાઓને અસ્થાયી રૂપે રોકવા માટે સંમત થયા છે. વ્હાઇટ હાઉસ અને ક્રેમલિન બંનેએ આ વાતની પુષ્ટિ કરી છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, બંને રાષ્ટ્રપતિઓ વચ્ચે ખૂબ જ વિવિધ...

માર્ચ 19, 2025 8:56 એ એમ (AM)

views 9

દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા વિદેશ મંત્રી એસ. જયશંકરે યુકેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પોવેલ સાથે મુલાકાત કરી.

રાયસીના સંવાદ અંતર્ગત વિદેશ મંત્રી એસ. જયશંકરે ગઇકાલે યુકેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પોવેલ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.આ ઉપરાંત શ્રી જયશંકરે નેપાળ, થાઈલેન્ડ, લક્ઝમબર્ગ, લાતવિયા અને માલદીવ સહિત વિવિધ દેશોના તેમના સમકક...