માર્ચ 19, 2025 8:55 એ એમ (AM)
5
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત ફર્યા.
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત ફર્યા છે. સ્પેસએક્સના કેપ્સ્યુલ અવકાશયાનનું અમેરિકાના ફ્લોરિડાના સમુદ્રમાં સફળ ઉતરાણ થયું છે. ફ્લોરિડા પેનહેન્ડલમાં તલાહસીના કિનારે આ ઘટના બની, જેનાથી બે અવકાશયાત્રીઓ માટે નવ મહિનાની કઠિન પરીક્ષાનો અંત આવ્યો. બંને અવકાશયાત્રીઓએ ...