માર્ચ 19, 2025 2:56 પી એમ(PM)
8
ભારતના વિદેશ રાજ્ય મંત્રી પાબિત્રા માર્ગેરિટાએ વૈશ્વિક સહયોગમાં ગ્લોબલ સાઉથની કેન્દ્રીય ભૂમિકા પર ભાર મૂક્યો
ભારતના વિદેશ રાજ્ય મંત્રી પાબિત્રા માર્ગેરિટાએ વૈશ્વિક સહયોગમાં મજબૂત અને સમાન ભાગીદારી બનાવવામાં ગ્લોબલ સાઉથની કેન્દ્રીય ભૂમિકા ભજવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં રાયસીના સંવાદમાં, તેમણે લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો સાથે વેપાર અને રોકાણ વધારવાની નોંધપાત્ર સંભાવના વિશે વાત કરી. તેમણે ક...