ઓગસ્ટ 19, 2024 2:10 પી એમ(PM)

views 15

કેન્દ્રીય તપાસ સંસ્થા-સીબીઆઇ આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ભૂતપુર્વ આચાર્ય સંદીપ ઘોષની પૂછપરછ કરી રહી છે

કેન્દ્રીય તપાસ સંસ્થા-સીબીઆઇ આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ભૂતપુર્વ આચાર્ય સંદીપ ઘોષની પૂછપરછ કરી રહી છે. શ્રી ઘોષની પૂછપરછનો આ ચોથો દિવસ છે. બીજી બાજુ, વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું છે કે, આ ઘટના અંગે સામાજિક માધ્યમની પોસ્ટ અંગે રાજ્ય પોલિસ અને સાઇબર ક્રાઇમ વિભાગ દ્વારા નોટિસ...

ઓગસ્ટ 19, 2024 2:09 પી એમ(PM)

views 16

વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર નેપાળના વિદેશ મંત્રી ડૉ. અરજૂ રાણા દેઉબા સાથે દિલ્હીમાં દ્વીપક્ષીય મુદ્દાઓ અંગે ચર્ચા કરી રહ્યા છે

વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર નેપાળના વિદેશ મંત્રી ડૉ. અરજૂ રાણા દેઉબા સાથે દિલ્હીમાં દ્વીપક્ષીય મુદ્દાઓ અંગે ચર્ચા કરી રહ્યા છે. નેપાળના વિદેશમંત્રી ભારતના પાંચ દિવસના પ્રવાસે, છે. વિદેશ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે ભારતની પાડોશી પ્રથમ નીતિમાં નેપાળ પ્રાથમિક ભાગીદાર છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય...

ઓગસ્ટ 19, 2024 2:07 પી એમ(PM)

views 17

નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં જાહેર ક્ષેત્રની બેન્કના વિવિધ માપદંડની સમીક્ષા કરવા એક બેઠકનું આયોજન કરાયું છે

નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં જાહેર ક્ષેત્રની બેન્કના વિવિધ માપદંડની સમીક્ષા કરવા એક બેઠકનું આયોજન કરાયું છે. બેન્કની સમીક્ષા સંબંધિત આ તેમની પહેલી બેઠક છે. બેઠક દરમિયાન નાણામંત્રી સીતારામને અન્ય સભ્યો સાથે બેન્કના મહત્વપૂર્ણ સૂચક એવા, થાપણ વૃદ્ધિ, ધિરાણથી થાપણ ગ...

ઓગસ્ટ 19, 2024 2:06 પી એમ(PM)

views 22

જમ્મૂ કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલાની આશંકાને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ છે

જમ્મૂ કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલાની આશંકાને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ છે. ડોડા, રામબન અને ઉધમપુર જિલ્લાઓને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. આકાશવાણી જમ્મૂના અમારા સંવાદદાતા જણાવે છે કે આ વિસ્તારોમાં AI આધારિત ઓળખ વ્યવસ્થા, ડ્રોન અને સીસીટીવી કેમેરા મૂકવામા...

ઓગસ્ટ 19, 2024 2:05 પી એમ(PM)

views 22

જમ્મુ કાશ્મીર વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે.

જમ્મુ કાશ્મીર વિધાનસભાની આગામી 18 સપ્ટેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે.   આ તબક્કામાં અનંતનાગ, શોપિયાં, કુલગામ, રામબન, કિશ્તવાર અને ડોડા જિલ્લામાં મતદાન થશે. ઉમેદવારો 27 મી ઑગસ્ટ સુધી ઉમેદવારીપત્ર ભરી શક્શે.  બીજા દિવસે ઉમેદવારીપત્રોની ચકાસણી ...

ઓગસ્ટ 19, 2024 1:54 પી એમ(PM)

views 7

મંકીપૉક્સ સંક્રમણને કારણે કેન્દ્ર સરકારે રાજ્યોને ત્વરિત પગલા લેવા નિર્દેશ આપ્યો

મંકીપૉક્સ વાઇરસ સંક્રમણની ભીતિને જોતા પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ ગઈકાલે દિલ્હી ખાતે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં મંકીપૉક્સ Upload Midday NATIONAL NEWS AT 1.20 TO 1.30 PM 19-08-2024 -2 વાઇરસને લઈને તૈયારીઓ તેમજ આગોતરા પગલાંઓ વિશે ચર્ચા કરવામાં આવી. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી...

ઓગસ્ટ 19, 2024 11:26 એ એમ (AM)

views 21

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દેશના નાગરિકોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી

આજે નાળિયેરી પૂર્ણિમાએ સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દેશના નાગરિકોને રક્ષાબંધનની શૂભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ લખ્યું છે કે રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના અનેખા સંબંધોની ઉજવણીનો તહેવાર છે, જે પરસ્પર પ્રેમ અને વિશ્વાસને મજબૂત બ...

ઓગસ્ટ 19, 2024 11:24 એ એમ (AM)

views 20

અમરનાથ યાત્રાની આજે સવારે આસ્થા ભેર પૂર્ણાહૂતિ થઈ છે

અમરનાથ યાત્રાની આજે સવારે આસ્થા ભેર પૂર્ણાહૂતિ થઈ છે. જમ્મૂ ખાતે આકાશવાણી સંવાદદાતા સુનિલ કૌલ જણાવે છે કે ભગવાન શિવની પવિત્ર ગદા કે જેને "છડી મુબારક" કહેવામાં આવે છે તે આજે વહેલી સવારે દક્ષિણ કાશ્મીર હિમાલયમાં અમરનાથ ગુફામાં પહોંચી અને 43 દિવસની અમરનાથજી યાત્રાનો ઔપચારિક અંત આવ્યો. 29 વર્ષો પૂર્વે અ...

ઓગસ્ટ 19, 2024 11:23 એ એમ (AM)

views 23

મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ આજથી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે

મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ આજથી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમા જણાવ્યું છે કે 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મલેશિયા પ્રવાસથી બંને દ...

ઓગસ્ટ 19, 2024 11:22 એ એમ (AM)

views 32

હવામાન વિભાગે દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદને જોતા ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. આજે તામિળનાડુ, પુડ્ડીચેરી, કોડાઈકેનાલ, આ ઉપરાંત જમ્મૂના કેટલાક ભાગો ઉપરાંત મરાઠવાડા, તટિય આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. તો જમ્મૂ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફ...