ઓગસ્ટ 19, 2024 7:53 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારથી પોલેન્ડ અને યુક્રેનનીત્રણ દિવસની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારથી પોલેન્ડ અને યુક્રેનનીત્રણ દિવસની મુલાકાતે જશે. ભારતના પ્રધાનમંત્રી 45 વર્ષ બાદ પોલેન્ડની મુલાકાતે છે. બંનેદેશોના રાજદ્વારી સંબંધોને 70 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ મુલાકાતમહત્વપૂર્ણ છે. શ્રી મોદી પોલેન્ડના તેમના સમકક્ષ ડોનાલ્ડ ટસ્ક સાથે વાતચીત કરશેઅને રાષ્ટ્રપતિ એન્...

ઓગસ્ટ 19, 2024 7:36 પી એમ(PM)

views 10

ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં ઘણા સમયથી ફસાયા છે.

ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં ઘણા સમયથી ફસાયા છે. યાંત્રિક ખામીને કારણે તેમનું અવકાશ યાન પૃથ્વી ઉપર પરત આવી શક્યું નથી. જેને કારણે રાજ્ય સહિત દેશમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.. મહેસાણાના ઝુલાસણ ગામના તેઓ વતની છે ત્યારે ઝુલાસણ ખાતે નિલકંઠેશ્વર મંદિરમાં ગ્રામજનો દ્વારા એક...

ઓગસ્ટ 19, 2024 7:35 પી એમ(PM)

views 15

આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરાઇ રહી છે

આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરાઇ રહી છે. તસવીરની કળાએ, માનવ જીવનને બહુઆયામી,રંગ,ભાવ,ઉર્મિઓ સભર બનાવ્યું છે. એક ચોટદાર તસવીર હજાર શબ્દના લખાણ બરાબર પુરવાર થાય છે. વડોદરામાં આકૃતિ આર્ટ ગેલેરી ખાતે ફોટો જર્નલિસ્ટસ દ્વારા ત્રણ દિવસના 11મા વાર્ષિક ફોટો પ્રદર્શન ક્લિકનું આયોજન કરવામાં આવ્યું છે. ગોસ...

ઓગસ્ટ 19, 2024 7:31 પી એમ(PM)

views 9

કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ હવે અમદાવાદમાં બી. જે. મેડિકલ કોલેજની મહિલા તબીબોને સ્વરક્ષણની અને માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવી હતી

કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ હવે અમદાવાદમાં બી. જે. મેડિકલ કોલેજની મહિલા તબીબોને સ્વરક્ષણની અને માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવી હતી.. છેલ્લા ચાર દિવસથી વિરોધના પગલે ડોક્ટર્સને સુરક્ષા પૂરી પાડવાની માંગને લઈને બી.જે. મેડિકલ કોલેજમાં પોલીસ ચોકી બનાવવામાં આવી છે. જ્યાં શી ટી...

ઓગસ્ટ 19, 2024 3:24 પી એમ(PM)

views 20

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપીનો ઉકાઇ ડેમ 80 ટકા કરતાં વધુ ભરાયો છે

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપીનો ઉકાઇ ડેમ 80 ટકા કરતાં વધુ ભરાયો છે. ડેમના ઉપરવાસમાંથી 17 હજાર ક્યુસેકથી વધુ પાણી આવી રહ્યું છે,જેને પગલે ડેમની સપાટી 334.80 ફૂટ પર પહોંચી છે.. આજે પાણીનો આવરો 17 હજાર 286 ક્યુસેક છે. તેટલું જ પાણી ડેમના હાઇડ્રો પાવર અને નહેર વાટે છોડાઈ ડેમના રુલ લેવલ જાળવવામાં આવ...

ઓગસ્ટ 19, 2024 3:23 પી એમ(PM)

views 16

આજે શ્રાવણનો ત્રીજો સોમવાર અને શ્રાવણી પૂર્ણિમાના તહેવારનો સુભગ સમન્વય થતાં સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર ઉમટી રહ્યો છે

આજે શ્રાવણનો ત્રીજો સોમવાર અને શ્રાવણી પૂર્ણિમાના તહેવારનો સુભગ સમન્વય થતાં સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર ઉમટી રહ્યો છે. આજે વહેલી સવારે ચાર વાગે ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાલખીયાત્ર...

ઓગસ્ટ 19, 2024 3:16 પી એમ(PM)

views 33

આજે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નવા યજ્ઞોપવિત ધારણ કરવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો

આજે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નવા યજ્ઞોપવિત ધારણ કરવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો.સવારથી જ વિવિધ બ્રાહ્મણ સંગઠનો દ્વારા નદી કિનારા અને મંદિરોમાં નવુ યજ્ઞોપવિત ધારણ કરાયું હતું. ગાયત્રી મંત્ર અને વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે પરંપરાગત રીતે આ કાર્યક્રમ યોજાયા હતા. આ...

ઓગસ્ટ 19, 2024 3:13 પી એમ(PM)

views 10

તાપીમાં પોલીસ વિભાગે રક્ષાબંધન નિમિત્તે હેલ્મેટ જાગૃતિનો અનોખો પ્રયાસ હાથ ધર્યો હતો

તાપીમાં પોલીસ વિભાગે રક્ષાબંધન નિમિત્તે હેલ્મેટ જાગૃતિનો અનોખો પ્રયાસ હાથ ધર્યો હતો.. ઉકાઈ પોલીસ મથકના પીઆઈ સહિત મહિલા પોલીસ સ્ટાફ દ્વારા હેલ્મેટ વગર વાહન ચલાવનારાઓને અટકાવી રાખડી બાંધી આદરપૂર્વક હેલ્મેટ પહેરી વાહન ચલાવવા માટે સમજાવાયા હતા.. જ્યારે દીવ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ...

ઓગસ્ટ 19, 2024 3:10 પી એમ(PM)

views 19

ગાંધીનગરમાં રક્ષાબંધન પર્વની મુખ્યમંત્રી નિવાસ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી

આજે ભાઇ બહેનના અપાર અને નિઃસ્વાર્થ સ્નેહનુ પર્વ રક્ષાબંધન ઉત્સાહ અને ઉમંગ અને આદરભાવ સાથે ઉજવાઇ રહ્યું છે. ગાંધીનગરમાં રક્ષાબંધન પર્વની મુખ્યમંત્રી નિવાસ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી.. ભાજપની મહિલા મોરચાની બહેનોએ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચીને મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. આ અવસરે અમદાવા...

ઓગસ્ટ 19, 2024 2:15 પી એમ(PM)

views 10

કોલકાતામાં  મહિલા ડોક્ટર પર થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં નિવાસી ડોકટરો અને તબીબી વિદ્યાર્થીઓએ આજે નવી દિલ્લીમાં  તેમનો વિરોધ ચાલુ રાખ્યો છે

કોલકાતામાં  મહિલા ડોક્ટર પર થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં નિવાસી ડોકટરો અને તબીબી વિદ્યાર્થીઓએ આજે નવી દિલ્લીમાં  તેમનો વિરોધ ચાલુ રાખ્યો છે. એઈમ્સ, સફદરજંગ હોસ્પિટલ, મૌલાના આઝાદ મેડિકલ કોલેજ, નોર્ધન રેલ્વે સેન્ટ્રલ હોસ્પિટલ અને અન્ય સંસ્થાઓના ડોકટરોએ દિલ્હીમાં નિર્માણ ભવન પાસે દેખાવો કરી...