ઓગસ્ટ 21, 2024 2:03 પી એમ(PM)
11
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પૉલેન્ડ અને યુક્રેનના ત્રણ દિવસીય પ્રવાસે રવાના
પ્રધાનમંત્રી મોદીએ પૉલેન્ડને મધ્ય યુરોપનું મહત્વનું આર્થિક ભાગીદાર ગણાવ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને પૉલેન્ડ લોકતંત્ર, બહુલવાદ તેમજ બંને દેશોના સંબંધોને મજબૂત બનાવવા માટે પતિબદ્ધ છે. પૉલેન્ડ અને યુક્રેનના પ્રવાસ માટે રવાના થતા પહેલા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમનો આ પૉલેન્ડ પ્રવાસ બંને દેશો વ...