ઓગસ્ટ 21, 2024 3:22 પી એમ(PM)

views 14

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મોન્સુન ફેસ્ટિવલ અંતર્ગત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મોન્સુન ફેસ્ટિવલ અંતર્ગત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રશાસન દ્વારા આયોજિત આ મેરેથોનમાં પ્રદેશના પર્યટન નિર્દેશક શિવમ ટેવતિયાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું. આ મેરેથોનમાં ૫ કિલોમીટર દોડની અલગ અલગ શ્રેણીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

ઓગસ્ટ 21, 2024 3:21 પી એમ(PM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આવતીકાલે 22 ઓગસ્ટની જગ્યાએ આવતા ગુરૂવારે 29 ઓગસ્ટે યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આવતીકાલે 22 ઓગસ્ટની જગ્યાએ આવતા ગુરૂવારે 29 ઓગસ્ટે યોજાશે. ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્રને અનુલક્ષીને સ્વાગત કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.. નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યો...

ઓગસ્ટ 21, 2024 3:19 પી એમ(PM)

views 16

રાજ્યમાં સરેરાશ 74 ટકા વરસાદ પડ્યો, સૌથી વધુ 89 ટકા વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો

રાજ્યમાં આ મોસમમાં સરેરાશ 74 ટકા વરસાદ પડ્યો છે. સૌથી વધુ 89 ટકા વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં 88 ટકા, સૌરાષ્ટ્રમાં 81 ટકા અને પૂર્વ-મધ્ય ઝોનમાં 58 ટકા અને ઉત્તર ગુજરાતમાં 55 ટકા વરસાદ પડ્યો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યનાં 97 તાલુકામાં હળવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે નવસાર...

ઓગસ્ટ 21, 2024 2:19 પી એમ(PM)

views 19

શ્રીલંકામાં શ્રીલંકા પોડુજના પેરામુના પાર્ટી – LSPPનું પ્રતિનિધિત્વ કરતા સાંસદો માટે નવા રાજકીય પક્ષની રચના અંગે ગઈકાલે વિશેષ બેઠક યોજાઈ

શ્રીલંકામાં શ્રીલંકા પોડુજના પેરામુના પાર્ટી – LSPPનું પ્રતિનિધિત્વ કરતા સાંસદો માટે નવા રાજકીય પક્ષની રચના અંગે ગઈકાલે વિશેષ બેઠક યોજાઈ ગઈ. પ્રધાનમંત્રી દિનેશ ગુનાવર્ધનેની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં LSPPના 100થી વધુ સાંસદ ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચા દરમિયાન નવા રાજકીય પક્ષના નામ અંગે અનેક પ્રસ્તા...

ઓગસ્ટ 21, 2024 2:16 પી એમ(PM)

views 12

મધ્ય ઇરાનમાં બસ અકસ્માતમાં આશરે 28 જેટલા લોકોના મોત થયા

મધ્ય ઇરાનમાં બસ અકસ્માતમાં આશરે 28 જેટલા લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, આ બસ પાકિસ્તાનથી ઈરાક શિયા યાત્રાળુઓને લઈને જઈ રહી હતી. બસમાં અરબાઈન માટે 51 યાત્રાળુઓ હતા. ઉપરાંત આજે વહેલી સવારે અન્ય એક ઘટનામાં, સિસ્તાન અને બલુચેસ્તાન પ્રાંતમાં બસ અકસ્માતમાં છ લોકોના મોત અને 18 લોકો ઘાયલ થયા હતા. મળતી ...

ઓગસ્ટ 21, 2024 2:15 પી એમ(PM)

views 11

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળોએ ગઈકાલે રાજૌરી જિલ્લામાં એક ભૂગર્ભ જગ્યા શોધી કાઢી

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળોએ ગઈકાલે રાજૌરી જિલ્લામાં એક ભૂગર્ભ જગ્યા શોધી કાઢી છે, જેનો આતંકવાદીઓ ઉપયોગ કરી રહ્યા હતા. અંતરિયાળ દરહાલ જિલ્લાના સાગરવત જંગલમાં પોલીસ, સેના અને સીઆરપીએફના સંયુક્ત દળો દ્વારા ઘેરાબંધી અને તપાસ દરમિયાન આ જગ્યા મળી આવી હતી. જોકે સુરક્ષાબળોએ હજી સુધી કોઈની ધરપકડ કરી નથી. આ...

ઓગસ્ટ 21, 2024 2:14 પી એમ(PM)

views 15

હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી દેશના પૂર્વ, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદને જોતાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી દેશના પૂર્વ, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદને જોતાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 25 ઑગસ્ટ સુધી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસ...

ઓગસ્ટ 21, 2024 2:11 પી એમ(PM)

views 17

કેન્દ્રીય જાહેર સેવા આયોગ-યુપીએસસીએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી

કેન્દ્રીય જાહેર સેવા આયોગ-યુપીએસસીએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી છે. અગાઉ, સરકારે યુપીએસસીને લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરવા નિર્દેશ આપ્યો હતો. યુપીએસસીએ તાજેતરમાં કેન્દ્રીય મંત્રાલયોમાં 45 સંયુક્ત સચિવો, નિયામકો અને નાયબ સચિવોની નિયુક્તિ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરી હતી, જેની સામે વિરોધ ...

ઓગસ્ટ 21, 2024 2:10 પી એમ(PM)

views 10

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન – EPFOએ આ વર્ષે જૂનમાં 19 લાખ, 29 હજાર સભ્યો જોડ્યા

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન – EPFOએ આ વર્ષે જૂનમાં 19 લાખ, 29 હજાર સભ્યો જોડ્યા છે, જે ગત વર્ષે આ જ મહિનાની સરખામણીએ સાત ટકાથી વધુના વધારાને દર્શાવે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું છે કે સભ્યોની વધતી સંખ્યાને, રોજગારની તકો સહિત અન્ય કારણો સાથે જોડીને જોઈ શકાય છે. આંકડાઓ અનુસાર આ વર્ષે જૂન દરમિ...

ઓગસ્ટ 21, 2024 2:06 પી એમ(PM)

views 10

ભારતમાં યુરોપીય સંઘના રાજદૂત હર્વે ડેલ્ફિને આતંકવાદ અને ઉગ્રવાદ વચ્ચેના દુષ્પ્રચારના ઇન્ટરનેટના ઉપયોગના પડકારોને પાર પાડવા માટે સાથે મળીને પ્રયાસ કરવા આહ્વાન કર્યું

ભારતમાં યુરોપીય સંઘના રાજદૂત હર્વે ડેલ્ફિને આતંકવાદ અને ઉગ્રવાદ વચ્ચેના દુષ્પ્રચારના ઇન્ટરનેટના ઉપયોગના પડકારોને પાર પાડવા માટે સાથે મળીને પ્રયાસ કરવા આહ્વાન કર્યું છે. આજે નવી દિલ્હીમાં યુરોપિય સંઘ-ભારત સંમેલનને સંબોધન કરતા શ્રી ડેલ્ફિને કહ્યું કે આ પડકારોને પાર પાડવા યુરોપિય સંઘ પાસે લાંબો અને પૂર...