ઓગસ્ટ 24, 2024 7:52 પી એમ(PM)
13
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનનાં સફળ પ્રવાસ બાદ આજે દિલ્હી પરત ફર્યા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનનાં સફળ પ્રવાસ બાદ આજે દિલ્હી પરત ફર્યા છે. પ્રવાસદરમિયાન શ્રી મોદીએ તેમનાં પોલેન્ડનાં સમકક્ષ સાથે મંત્રણા કરી હતી. બંને નેતાઓ દ્વિપક્ષીયસંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવા સંમત થયા હતા. તેમણે વધુ સ્થિર, સમૃધ્ધ અને સાતત્યપૂર્ણવિશ્વનાં નિર્માણ ...