ઓગસ્ટ 24, 2024 7:13 પી એમ(PM)
17
વીજાપુર તાલુકામાં છેલ્લાં 24 કલાકમાં આઠ ઇંચ અને વિસગનરમાં સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો
રાજ્યમાં વિવિધ સ્થળોએ વરસાદ નોંધાયો છે ત્યારે મહેસાણા જિલ્લાનાઅમારા પ્રતિનિધિ જણાવે છે કે, વીજાપુર તાલુકામાં છેલ્લાં 24 કલાકમાં આઠ ઇંચ અને વિસગનરમાં સવા ત્રણ ઇંચવરસાદ પડ્યો છે. આ ઉપરાંત, મહેસાણા. ખેરાલુ, કડીસહિતનાં તાલુકાઓ માં વરસાદ પડયો છે. નર્મદા જિલ્લા ના અમારા પ્રતિનિધિ જણાવેછે કે 10 ઓગસ્ટથી સર...